________________
૧૮૯૪ (રાગ : કાલિંગડા)
આવે, આવે ને ચાલી જાય સંબંધો (૨).
ઊગ્યું તે
જરૂર
ધ્રુવ આથમવાનું, ખીલ્યુ તે નક્કી કરમાવાનું; એમ જાણી તું કર વૈરાગ્ય, હે જીવ. સંબંધો
સંયોગો વિયોગ છે અવશ્ય, તારા સાથીઓનું મમત્વ કર નષ્ટ; એમ ધારી તું ન કર કર્મ અષ્ટ, હે જીવ. સંબંધો અનાદિ કાળનો હું છું શાશ્વત, સંયોગ છે ક્ષણ બે ક્ષણનો નાશવંત; એમ સમજી થઈ જા તું ઉદાસ, હે જીવ. સંબંધો સગા સંબંધી સ્નેહીને પ્રેમી, પરંતુ કીક એ જવાના વિખાઈ; જોને અંતર મુખ તારું શાશ્વત સ્વરૂપ, હો ચેતન. સંબંધો
મનુષ્ય જન્મ એક ક્ષણ છે બહુ કિંમતી, સર્વથી ઉદાસ થઈ કર સ્વરૂપ પ્રીતિ; સમજવા શાસ્ત્રોના ભર્યા છે ભંડાર, હે ધર્મી. સંબંધો
સંત શિવનારાયણજી
શિવનારાયણજીનો જન્મ વિ.સં.૧૭૭૩ કાર્તિક શુક્લ ૩ ના બુધવારે ગાજીપુર જિલ્લાના ચંદવાર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ શ્રી બાધરાયજી અને માતાનું નામ શ્રી સુંદરીદેવી હતું. તેમના ગુરુનું નામ દુઃખહરણ દાસ (બલિયા જિલ્લાના) હતું.
૧૮૯૫ (રાગ : ભૈરવ)
અંજન આંજીએ નિજ સોઈ.
જેહિ અંજનસે તિમિર નાસે, દ્રષ્ટિ નિરમલ હોઈ; બેદ સોઈ જો પીર મિટાવે, બહુરિ પીર ન હોઈ. ધ્રુવ
ભજ રે મના
ઘેનુ સોઈ જો આપ સ્ત્રવૈ, દૂહિએ બિનુ નોઈ; અંબુ સોઈ જો પ્યાસ મેટે, બહુરિ પ્યાસ ન હોઈ. આવો
જાગો લોકો મત સુવો, નહીં કરો નીંદસેં પ્યાર; જેસો સુપનો રેનો, તેસો યહ સંસાર. ૧૧૫૨૨
સરસ સાબુન સુરતિ ઘોબિન, કૈલ ડારે ધોઈ; ગુરૂ સોઈ જો ભરમ ટારે, દ્વૈત ડારે ધોઈ. આવો આવાગમન કે સોચ મેટે, શબ્દ સરૂપી હોઈ; ‘શિવનારાયણ’ એક દરર્સ, એક્તાર જો હોઈ. આવો
૧૮૯૬ (રાગ : ધોળ)
આવો તે રંગ તમે શીદ લગાડયો, બીજો જડતો નથી કોઈ રંગ ગુરૂરાજ. ધ્રુવ રંગ એવો ઊડ્યો કે મારૂં હૈયું સંગ્યું; હૈયું રહેતું નથી હવે હાથ ગુરૂરાજ. આવો રંગ છાંટયો તો છાંટી હવે પૂરો કરો; નિત આપના થઈને રહેવાય ગુરૂરાજ. આવો આપ મળ્યા ને તાપ સર્વે ટળ્યાં; ભાંગી જનમોજનમની પીડ ગુરૂરાજ. આવો૦ આપનું મુખડું જોયું ને ભાન મેં રે ખોયું; હવે કેમ કરી દિવસો જાય ગુરૂરાજ? આવો૦ દાસ ભક્તો રંગાયા સૌ આપ રંગમાં; રાખો ચરણકમળની પાસ ગુરૂરાજ. આવો
(રાગ : ખમાજ)
તૂઠ્ઠીમેં જ્ઞાન કા દિપક જલા હૈ, તૂમ્હીસું ઘનઘોર અંધેરા મિટા હૈ; તુમ જો નહી ગુરૂજી કુછ ભી નહીં હૈ,
હમેં રાસ્તોકી જરૂરત નહી હૈ, હમેં તેરે ચરણોકે નિશાં મિલ ગયે હૈં.
તુમ્હી હો શિવ ઔર બ્રહ્મકા સંગમ, સબ કુછ તુમ્હારા સબ તુમકો અર્પણ; અબ તેરા મૈં હું, મુજમેં ભી તૂ હૈ. હમેં
છાયે જો દિલ પે, ગમ કા અંધેરા, તન્હાઈયોને જો મનો ઘેરા;
ખીલતા સવેરા લેકર તૂ રૂબરૂ હૈ. હમેં
કલીયોં મેં તૂ હૈ, ફૂલોં મેં તૂ હૈ, સાગરકી કલકલ, લહેરોમેં તૂ હૈ; કહી ભી મેં જાઉ, બસ તૂ હી તૂ હૈ. હમેં જન-જનકી સેવા, યહી મેરી પૂજા, તૂમ્હી તુમ્હ હો, કોઈ ન દૂજા; તૂમસે હૈ સબકુછ રોશન, કણકણમેં તૂ હૈ. હમેં
મન જાનત મેં કરત હોં, કરને વાલા કોય; આદર્યા અધવચ રહે, હરિ કરે સો હોય.
૧૧૫૩
ભજ રે મના