SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ભવાબ્ધિથી ભવ્યો ઉદ્ધરવા, મહાસમર્થ સુકાની રે; આત્મ અનુભવ ઝળહળ જ્યોતિ, પ્રતિભા શી ઉલ્લચંતી રે. આજ ભવ્યોનાં અજ્ઞાન તિમિરને, હરવા અતિ ઝલકંતી રે; કૃપા કૃપાળુ અમ પર કરજો, ઉર અંધારું હરજો રે. આજo સર્વ જગતનું શ્રેય કરી પ્રભુ, વિશ્વ શાંતિ વિસ્તરો રે; સત્ય અહિંસા સમતા ક્ષાંતિ, તત્ત્વદૃષ્ટિ ઉર ઉલ્લસે રે, આજ સસુખ સશાંતિ સૌ પામી, નિર્ભય નિજપદ વિલસે રે. આજ ૧૮૮૮ (રાગ : યમન/દાદરા) આનંદ શ્રોત બહ રહા ઔર – ઉદાસ હૈ; અચરજ હૈ જલમેં રહકર ભી મછલી કો પ્યાસ હૈ. ધ્રુવ ઉઠ જ્ઞાન ચક્ષુ ખોલકે, તૂ દેખ તો જરા; જીસકી તૂજે તલાશ હૈ, વો તેરે પાસ હૈ. આનંદo ગન્નમેં જો મિઠાશ હૈ, સુવાસ હૈ;. બસ ઉસ તરહ હી આત્મમેં પરમાત્મ વાસ હૈ. આનંદo કુછ તો સમય નિકાલ આત્મશુદ્ધિ કે લિયે; નર જન્મના ઉદ્દેશ્ય ન કેવલ વિલાસ હૈ. આનંદo ભોગોની વાસનાઓ સે દૂષિત હૈ મન તેરા; પ્રભુકી સ્મૃતિ નહીં હૈ ઔર જગકી આશ છે. આનંદo ૧૮૮૭ (રાગ : કાફી) આનંદકી ઘડી આઈ આજ સખી, વિપદા સબ દૂર પલાઈ. ધ્રુવ કરકે કૃપા પ્રભુ દરશન દીની, વિકી પડી મિટાઈ, મોહ નિદ્રાસે જાગૃત કરકે, સત્યકી જ્ઞાન સુનાઈ; તેને મન હર્ષ ન માઈ, આનંદકી નિત્યા નિત્ય કા ભેદ બતાકર મિથ્યા દૃષ્ટિ હરાઇ, સમ્યગજ્ઞાનકી દિવ્ય પ્રભા મેરે, અંતરમેં પ્રગટાઈ; સાધ્ય સાધન દિખલાઈ. આનંદકી ત્યાગ વૈરાગ્ય સંચમ કે યોગ સે નિસ્પૃહભાવ જગાઈ, સર્વસંગ પરિત્યાગ કરા કર અલખ ધૂન મચાઈ; અપ્રમત્ત કહલાઈ. આનંદકી અપૂર્વકરણ ગુણસ્થાનક સુખકર શ્રેણિ ક્ષપક મંડલાઈ, વેદ તીનોં કા છેદ કરા કર ક્ષીણ મોહિ બનવાઈ; જીવન મુક્તિ દિલાઈ. આનંદકી ભક્તવત્સલ પ્રભુ કરૂણાસાગર, ચરણ શરણ સુખદાઈ, ધ્યાન પ્રભુ કા ધ્યાવત સો નર અજર અમર પદ પાઈ; ઢંઢ સક્લ મિટવાઈ. આનંદકી વાલમીક તુલસી ભયે, ઓધે સૂર શરીર; / જનક વિદેહી નાનક ભયે, સુખદેવ ભયે કબીર. | ભજરેમના ૧૧૪૦ ૧૮૮૯ (રાગ : યમન કલ્યાણ) આનન્દ હી આનન્દ બરસ રહે, બલિહારી ઐસે સતગુરુ કી. ધ્રુવ ધન ભાગ્ય હમારે આજ હુએ, શુભ દર્શન ઐસે સતગુરુ કે; પાવન કીની ભારત ભૂમિ, બલિહારી એસે સતગુરુ કી. આનંદo વ્યાખ્યાન ઘટા જિમિ ઈન્દ્ર છટા, બરસત વાણી અમૃત ધારા; ચહ મધુરી મધુરી પ્રેમ ધુની, બલિહારી ઐસે સતગુરુ કી. આનંદo યહ જ્ઞાન રૂપ જલ બરસા કે, ગુરુ ધર્મ બગીચા લગાય દિયા; ક્લ રહિ હૈ કેસી ક્લવારી, બલિહારી ઐસે સતગુરુ કી. આનંદo કરુણા વ હંસ કા યહ કહના, મરુઘટ મેં હૈ મેરા રહના; ગુરુ ચરણોં ચિત કો દેના, બલિહારી ઐસે સતગુરુ કી. આનંદo લાજત હય હરિ નામસેં, સોઇ બડો નિર્લજ; મારત વારહીં વાર જમ, તાકી લગી ન લજજ. ૧૧૪૭ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy