SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ બસ વીતરાગ-વિજ્ઞાન હી, જિનકે કથન કા સાર હૈ; ઉન સર્વદર્શી સન્મતી કો, વન્દના શત બાર હૈ. જિનકે વિમલ ઉપદેશ મેં, સબકે ઉદય કી બાત હૈ; સમભાવ સમતાભાવ જિનકા, જગત મેં વિખ્યાત હૈ. જિસને બતાયા જગત કો, પ્રત્યેક કણ સ્વાધીન હૈ; કર્તા ન ધર્તા કોઈ હૈ, અણુ-અણુ સ્વયં મેં લીન હૈ. આતમ બને પરમાત્મા, હો શાન્તિ સારે દેશ મેં; હૈ દેશના સર્વોદયી, મહાવીર કે સન્દેશ મેં. ૧૮૬૬ (રાગ : શુદ્ધકલ્યાન) મેં ‘હું' અપને મેં સ્વયં પૂર્ણ, પર કી મુઝમેં કુછ ગંધ નહીં; મેં અરસ-અરુપી અસ્પર્શી, પરસે કુછભી સંબધ નહીં. ધ્રુવ મેં રંગ-રાગસે ભિન્ન ભેદસે, ભી મેં ભિન્ન નિરાલા 'હું', મૈં ‘હું' અખંડ ચૈતન્યપિંડ, નિજ રસમેં રમને વાલા ‘હું'. મૈં હું મેં હી મેરા કર્તા - ધર્તા, મુઝ પર કા કુછ કામ નહીં; મેં મુઝમેં રહને વાલા ‘હું', પર મેં મેરા વિશ્રામ નહીં. મેં હું મેં શુદ્ધ, બુદ્ધ અવિરુદ્ધ એક, પર પરિણતિ સે અપ્રભાવી ‘હું’; આત્માનુંભૂતિસે પ્રાપ્ત તત્ત્વ મેં, જ્ઞાનાનંદ સ્વભાવી ‘હું'. મેં હું ભજ રે મના હૃદયયોગી ૧૮૬૭ (રાગ : આશામાંડ) સૂનું છો થયું રે, દેવળ સુનું છો થયું; કેવળ પ્રભુને સ્મરીને દેવળ સુનું છો થયું. ધ્રુવ ભક્તિ રસ ભાવે જાગે, ભારે ભવ ભીતિ ભાગે; અજબ પ્રકાશમાંહી, પંખીડું વહ્યું. કેવળ રામ ઝરોખે બૈઠકેં, સબકા મુજરા લેત; જેસી જીનકી ચાકરી, તેસા તિનકોં દેત. ૧૧૩૬૬ માટીના મોહ જૂઠા, પાડે તે સૌને ભુંઠા; ધન્ય જીવન જો કંઈ, ચહ્યું ને સહ્યું. કેવળ નયનોનાં બંધ તૂટે, જૂઠડા સંબંધ છૂટે; અખંડાનંદ પામે, બાકી શું રહ્યું ! કેવળ૦ સુખ દુઃખ હર્ષ હાનિ, તૃષા ભૂખ ક્લેશ ગ્લાનિ; બધુંએ સમાન ભાળુ, જાયે ના કહ્યુ ! કેવળ૦ કટુ વિખ જામ જાતાં, સુધારસ પાન થાતાં; નિશો બહુ લાગે “હૃદય યોગી” આ થયું ! કેવળ હંસ ૧૮૬૮ (રાગ : કવ્વાલી) પ્યારે પ્રભુજી કા ધ્યાન લગા તો સહી; ગન્દી દેહ સે નેહ હટા તો સહી. - ધ્રુવ સો રહા કિસ નીંદ મેં જિસકા ન તુજકો જ્ઞાન હૈ ! આયા થા તૂ ક્રિસલિયે ક્યા કર રહા નાદાન હૈ ? પ્યારે ભજન સે પ્રીતિ લગા તો સહીં. પ્યારે૦ ચાર દિન કી ચાંદની આખિર અંધેરી આયેગી, સંગ કુછ ચલતા નહીં દૌલત પડી રહ જાયેગી; એસી મમતા સે નેહ હટા તો સહી. પ્યારે મતલબ કે સાથી હૈ સભી નહિં સંગ તેરે જાયેંગે, જબ મૌત તેરી આયેગી, જંગલ મેં ઘર કે આયેંગે, એસી દેહ સે નેહ હટા તો સહી. પ્યારે સંકલ્પ કો તૂ ત્યાગ દે મન કો લગા લે ધ્યાન મેં, આનન્દસ્વરૂપ હો જાએગા એસા મજા હૈ જ્ઞાન મેં; પરમ પદ સે ચિત્ત લગા તો સહી. પ્યારે ‘હંસ' કા કહના યહી નિત પાપ સે ડરતે રહો, કરતે રહો શુભ કાજ કો, ઉપકાર ભી કરતે રહો; એસી બાતોં સે ચિત્ત લગા તો સહીં. પ્યારે રામ રામ સહુકો કહે, દિલ સત કહે ન કોય; એક વાર દિલ સત કહે, કોટિ યજ્ઞ ફલ હોય. || ૧૧૩૦ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy