SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૫૯ (રાગ : ચમન કલ્યાણ) મિલું કૈસે તુમકો ગુરુરાજ ? મિલનકો વ્યાકુલ તન મન પ્રાણ(૨). ધ્રુવ તનકો દેખા મનમેં જાકા, સબકો લગન મગનમેં પાયા, નિર્મલ દર્યનમેં ભી દેખા, ઉનમેં ના તૂમ દિખે ન છાયા; તેરા નામ ન હૈ કોઈ ધામ. મીલુંo ધ્યાની કહતે તુમ જ્યોતિર્મે, પંડિત કહેતે હૈં પોથીમેં, તપસી કહતે તપ-અગ્નિમેં, બૈરાગી કહે વન-ઉપવનમેં; કહાં છૂપે બૈઠે અનજાન ? મીલું ભક્તિવશ મૂરતમેં ઢંઢે, લેકીન તુમ કુછ નહીં બોલતે , સંત કહે છૂપે હો મુજમેં ! તુમ અધરોકો નહીં ખોલતે; તુમકો ટૂંઢ હુવા હેરાન, મીલુંo નિર્મલ હૃદય, પ્રેમ વિરહસ, તડપ ઊઠી અંતર આહોસે, સંતનકી જ્હીં અનુભવમેં લહીં, વસ્તુ પ્રમાણ કરી ભાવોસે; અભુત તેરે ઠામ તમામ, મીલુંo સુખમેં ના તુજે ભુલું, દુ:ખમેં ભી ના ઘબરાઉં, દિન-રાત તુજે ધ્યાઉં, તેરી ભક્તિ મેં રંગ જાઉં; સત્સંગકી ગંગા મેં, મુજે સ્નાન કરા દીજે. મેરા સૂરજમેં તુજે દેખું, ચંદામેં તુઝે દેખુ, તરૂવરમેં તુજે દેખુ, ઝરનોમેં તુજે દેખું; ચહું ઓર તેરી અસ્તિ, મુજે ભાન કરા દીજે. મેરા મેરા મન તેરા મંદિર હો, સાંસોમેં તેરા સુર હો, તેરા નામ જુબા પર હો, ચરણોમેં જુકા સર હો; મેરી જીવન નૈયા કો, પ્રભુ પાર લગા દીજે. મેરા ૧૮૬૦ (રાગ : પ્રભાત ભૈરવ) મેરા મન અજમેં રમ જાયે, તુજમેં હી લગન લગ જાયે; બસ ઈતની અરજ મેરી, ઈતનીસી અરજ મેરી. ધ્રુવ મેરા રાગ હટા દેના, મેરે દોષ મિટા દેના, મેરી પ્રીત જગા દેના, મેરા મોહ મિટા દેના; મુજે બસ અપના લીજે, ચરણોમેં જગહ દીજે. મેરા સંસાર નહીં અપના, પરિવાર નહીં અપના, યહ તનભી નહી અપના, સબ સપના હી સપના; મેરી બાંહ પકડ લીજે, સંતાપ મિટા દીજે. મેરા | ગુરૂ બોધ સમજે સુણે, ભોગવી લે નિજ ભોગ; | ગુરૂ કથન સમ કૃતિ કરે, ભાગે ભવના રોગ. | ભજ રે મના ૧૧૩ ૧૮૬૧ (રાગ : તોડી) સોનાને લાગે ક્યાંથી કાટ હો સંસારી મનવા; સોનાને લાગે ક્યાંથી કાટ ધ્રુવ મેલ રે ચડે કદાચિત માયાવી મલકનો રે, પાર ક્યાંથી પામે આલમ અસલી ઝલકનો રે; તપના તાબથી ચળકાટ, હો સંસારી મેનેવો લોઢું આ કટાઈ જાય, તાંબુ આ લીલુડું થાય, ઝેરીલા વાયરામાં જાતે ખવાઈ જાય; સોનાને હોય ના ઉચાટ. હો સંસારી મનવા દુનિયાના દરિયાની આ ખારી હવામાં રાખો, અંગે પાવો અથવા કાદવ કીચડમાં નાખો; સોનું ના થાય સીસમપાટ. હો સંસારી મનવા સોનું ના સડતું કે'દી, હલકી ધાતુને પગલે , સોનાનું સંત ના બદલે, સોનાની પત ના બદલે; બદલે ભલેને એના ઘાટ. હો સંસારી મનવા રહું શરન તે રામને, જે દેની સુખ રૂપ; એ અનુગ્રહ ઉદયથી, નાસે ભ્રમ તમ કૂપ. ૧૧૩] ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy