________________
બંસી હે સુન રાધા પ્યારી, શ્યામકો મેં ક્યું ભાયી ? મધુર સુરકે પીછે મેરી, હુઈ પરીક્ષા ભારી. નિર્જન બનમેં જબમેં ખડીથી, સહી તપન &ત સારી; ક્રિ અપના સર કલમ કરાયા, દેહ અગનમેં તપાઈ. ઈતનો હી નહી અપને ભીતર, કાટકૂટ કરવાઈ; છેદ હુઈ જબ તનમેં ફીરભી, તૂટી ન સુદિ બિસરાઈ. સહે કષ્ટ જબ ઈતને મેંને, તબ શ્યામને અધર લગાઈ; બિના શ્યામ મેં જી નહીં પાઉં, સોંપ દે હાથ કન્હાઈ, દે ડારો હાથ મોરારી, અબ તુમ દે ડારો હાથ મોરારી. ફીર ન લાઉં, ફીર ન સતાઉં, અબ મૈં રાસ રચાઉ; બંસી લેકર વૃજકે ઘર ઘર, પ્રેમક જ્યોતી જલાઉં.
રાધા બંસીકી ધુન હૈ નિરાલી
૧૮૫૭ (રાગ : બાગેશ્રી) પ્રેમ ભરેલું હૈયું લઈને , તારે દ્વારે આવ્યો છું, જો તું મુજને તરછોડે તો, દુનિયામાં ક્યાં જાઉં હું ? ધ્રુવ જાણું ના હું પૂજા તારી, જાણું ના ભક્તિની રીત, કાલી ઘેલી વાણીમાં હું ગાતો પ્રભુજી તારાં ગીત; બાળ બનીને ખોળે તારા, રમવાને હું આવ્યો છું. પ્રેમ સંસારીના સુખડાં કેરી, વાત વિસારી મેલી છે. દીન દયાળા હે જગત્રાતા , એક હવે તું બેલી છે; કંઈક જનમના પાપો મારાં , ધોવાને હું આવ્યો છું. પ્રેમ પ્રભુજી તારા દર્શન કાજે, નયનો મારા તલસે છે, નાનકડી આ આંખલડીથી અશ્રુધારા વરસે છે; સેવક થઈને શરણે તારા, રહેવાને હું આવ્યો છું. પ્રેમ
૧૮૫૬ (રાગ : શુદ્ધ કલ્યાન) પ્રભુજી તુમ મેરા હાથ ન છોડો, હાથ ન છોડો, સાથ ના છોડો. ધ્રુવ તેરે બિના કછુ રાહ ના પાઉ, ચલતે ચલત મેં ઠોકર ખાઉ; સાથ સભીકા છૂટે ચાહે છૂટે, મુજસે મુખ ના મોડો. પ્રભુજી સુખ આવે તો ના ઈતરાઉ, દુ:ખ આવે તો ના ગભરાઉં; સુખમેં ન ભૂલું, દુઃખ મેં ન ભૂલું, મદ મટકી કો ફોડો. પ્રભુજી, મિથ્યા મોહ તપન સે દા'હુ, ભિી વિષયોમેં લલચાઉ ભવ-ભય પીડિત વ્યથિત ચિત મેરા, ભ્રમ મિથ્યા સબ તોડો. પ્રભુજી, ભક્તિમેં જબ ચિત્ત લગાઉ, ઉર આનંદ અદ્ભુત મેં પાઉં; ભાવ રહે નિત ઉજવલ ઐસે, અંતર ઘટ - પટ ખોલો. પ્રભુજી પ્રભુજી અબ કુછ ભી નહી ચાહુ, નિજ સ્વભાવમેં હી રામ જાઉં; જ્ઞાતા માત્ર રહૂ મેં સ્વામી, ‘આપ’ શરણમેં જોડો. પ્રભુજી,
૧૮૫૮ (રાગ : આનંદ ભૈરવ) ભક્તિરસની ભાવ-ભીની, આ અંતર યાત્રા કરી લો; ભક્તિરસના ભાવ-ભીના, આ ભરી ભરી પ્યાલા પીલ; પ્રેમભાવથી જિનદરશનના, અમૃતપાન કરી લો. ધ્રુવ કાલ અનાદિની ગ્રંથિને છેદી, ક્રોધ માન માયાને ભેદી; સમતા પાઠ ભણી લો, અરહંત નામ જપી લો. ભક્તિo ભવ સાગરના મોજા તોફાની, ભવ નૌકાના મળ્યા સુકાની; નૈયા પાર કરી લો, અરહંત નામ જપી લો. ભક્તિo. રાજ વૈભવ સુખ સંપતિ વિનાશી, તજી તેને જે થયા વીતરાગી; ઘટ ઘટ ધ્યાન ધરી લો, અરહંત નામ જપી લો. ભક્તિ આતમ ધર્મનું મૂળ જાણીને, ભક્તિને ભાવથી સિંચન કરીને; શિવ-સુખ લક્ષ્મી વરી લો, અરહંત નામ જપી લો. ભક્તિ
તેહ સુજાણ ગુરૂ રામ સમ, નહીં વિષમતા લેશ; | તેની કૃપા કટાક્ષથી, ટળે કઠિન સહુ કલેશ. ૧૧૩૧
ભજ રે મના
આમ તરૂ રૂપ સંત છે, ફૂલી ફલ પર કાજ;
પત્થર મારે તોય પણ, દેતે ફલ સુખ સાજ. ભજ રે મના
૧૧૩૦