________________
૧૮૫ર (રાગ : મિશ્ર ખમાજ) જલતી આતમ જ્યોતના માનવ, પરખી લે તું અજવાળા; સતને મારગ હાલ્યો જા, તારા માથે રામના રખવાળા.ધ્રુવ કાચી માટીના ઘડતર જેવું, આ કાયાનું ચણતર; જલ - તરંગને બુંદબુંદ સરીખું, ક્ષણભર છે આ જીવતર. જલતી ચાંદનું રૂપ છે. પલભર માટે, પાછળ ધોર અંધારા; પંથ રવિનો તપતો છતાં પણ, છે એ પરમ તેજાળા.જલતo આશાને અભિલાષા મૂકીને, પ્રેમથી વર તું પ્યારા; હર્ષ મોહને શૂન્ચ કરીને , જો તું સહુમાં ન્યારા. જલતી મન મંદિરની શોભા અજબને, આતમ દિપની જ્યોતિ; નૈનન કેરાં દિવડાં તારાં, લેસે પ્રભુને ગોતી. જલતી
દુ:ખશોક હર, ભ્રમરોગહર, સંતોષકર, સાનંદ હો, અલંક હો, નિ:કલંક હો, નિ:શેષ હો, નિષ્ક્રપ હો; યદિ હૈ અમાવસ અજ્ઞજન , તો પૂર્ણમાસી આપ હો. જિનવર૦ હો શક્તિયોકે સંગ્રહાલય, જ્ઞાન કે ઘનપિંડ હો, ધરમાતમા પરમાતમાં, તુમ ધર્મ કે અવતાર હો; અરહંત જિન સદ્ધર્મમય, સત્ ધર્મ કે આધાર હો. જિનવર૦ સ્વાધીન હૈ પ્રત્યેક જન , સ્વાધીન હૈ પ્રત્યેક કન, પર દ્રવ્યસે હૈ પૃથ્થક પર, હર દ્રવ્ય અપને મેં મગન; તૂમને બતાયો જગતકો, સબ આતમાં પરમાતમાં. જિનવર0 મનોહર પ્રતિમા હૈ પ્રભુકી, ઉપમા કનસી લાઈએ ! મેરે મનમેં ઐસા પ્રેમ ઉછલે, ‘હર્ષ’ ઔર ક્યા પાઈએ ! ઈસ દાસકી આનંદ મહિમા, કહત કો’ મુખસો બને. જિનવર૦
૧૮૫૩ (રાગ : શિવરંજની) જાઓ શ્યામને શોધી લાવો (ર). વૃંદાવન સુમસાન બન્યું ને, થંભ્યા યમુના પાણી, પાણી (ર) ગોકુળની ગોવાલણ પૂછે, ક્યાં છે મહીનો દાણી ? જાઓo બંસીબટ યમુના તટ જાતાં, ગાગર નીર છલકાણાં , છલકાણાં (ર) કદંબા ડાળે કોયલ બોલી, શામળિયાને વારી. જાઓo ધેનુ ધીરજ ના , ધરતી વાટે, રાધા મનમાં મુંઝાણી, મુંઝાણી (ર) કુંજ બિહારી મન મંદિરમાં, શામળિયાથી હારી. જાઓo
૧૮૫૫ (રાગ : હીંદોલ) દે ડારો બંસી હમારી, રાધા પ્યારી. બાદલ બીન ક્યું મોર પપીહાં, ચન્દ્ર બીના ન્યુ રજની; બંસી બીન મોહે બંસીવાલા, કૌન કહે રી સજની ?
દે ડારો બંસી હમારી બંસી બિન મેં કૈસે પ્યારી, છુપ છુપ તુમ્હ બુલાઉં ? માન લો મોરી કહું કર જોરી, અબ મેં કભી ન સંતાઉં.
દે ડારો બંસી હમારી જાન ગઈ તેરી ચતુરાઈ, બંસી ન દુંગી કલ્ફાઈ; બંસી મિલે તો ફીર ન મીલોગ, જૂઠી બાત બનાઈ,
મોરારી ! ના દંગી બંસી તુમ્હારી ઈસ બંસી કી ધુન સુનાકર, નિશદિન મુઝે રૂલાઈ; ભટકત ફીરૂ ગલી કુંજનમેં, એસી કરી ચતુરાઈ,
મોરારી ! ના દંગી બંસી તુમ્હારી સ્વામી થાવું સહેજ છે, દુર્લભ થાવું દાસ; ચરી જાય વન ગાડુરી, ઊન તણી શી આશ. ૧૨૭
ભજ રે મના
૧૮૫૪ (રાગ : સિંધભૈરવી) જિનવર તેરે ચરણોમેં હમ તો આ ગયે;
અપને હૃદયકે કુંજ મેં, તુમ છા ગયે. ધ્રુવ પ્રીતિ જગતમાં ગુપ્ત હૈ, મુખમેં કહી ન જાય;
મેંદી કેરે પાનમેં, લાલી રહી છુપાય. ભજ રે મના
૧૧૨૦