SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાન તમ હટા કે જ્ઞાન જ્યોતિ જગાદી, ઢ આત્મ ધ્યાન સે અખંડ દૃષ્ટિ લગાદી; ઉપદેશ સદાચાર સક્લ શાસ્ત્રસાર હૈ. શ્રી ચરણ૦ વિધી યુક્ત સિર ઝુકા કે કર રહે હૈં વન્દના, અબ હો રહી મંગલમયી સભાવ સ્પંદના; માધુર્ય સે મિટા રહી મન કા વિકાર હૈ. શ્રી ચરણo યહ હૈ મનોરથ નિત્ય રહે સંત ચરણમેં , અંતિમ સમય સમાધિ મરણ ચાર શરણમે; યહ સૂર્ય ચંદ્ર મોક્ષમાર્ગ મેં વિહાર હૈં. શ્રી ચરણo હરિપ્રિય ૧૮૨૨ (રાગ : કોમલદેશી) થઈ ધ્યેયનિષ્ઠ જીવનમાં મારે, પ્રભુનું કામ કરવું છે ! મારે સસ્તી ભક્તિમાં ન રાચવું છે, જગે કંઈ યે મફ્ત નહીં યાચવું છે; ત્યજી કિબિષ સળ જીવનનું, પ્રભુનું કામ કરવું છે ! મારે ભાવ તણી મૂડી સંભાળવી છે, જ્યોત શ્રદ્ધાની જીવન પ્રગટાવવી છે; પ્રેમ દિલમાં ધરીને સદા સાચો, પ્રભુનું કામ કરવું છે ! મારે સાધન પ્રભુના હાથનું બનવું છે, બની ઈશના , જગત મહીં રમવું છે; | ભરી સંગીત સાચું જીવનમાં, પ્રભુનું કામ કરવું છે ! મારે બુદ્ધિ વિશુદ્ધ સદા રાખવી છે, સ્નેહ ક્રી સૌરભ એમાં ભરવી છે; કરી દુર્ગધ દૂર કામનાની, પ્રભુનું કામ કરવું છે ! મારે જીવનસંગ્રામ મહીં લડવું છે, નહિ દિલમાં નિરાશ કદી બનવું છે; લડી વિનો સલથી જગતમાં, પ્રભુનું કામ કરવું છે ! નહિ નાદે પ્રતિષ્ઠાના ચડવું છે, નહિ કીર્તિની કામનામાં ફ્લવું છે; પ્રભુખીતિ મેળવવી જીવનમાં, પ્રભુનું કામ કરવું છે ! મારે તેને જીવનમાં ટકાવવું છે, વહી રહેલા સમયને સંભાળવો છે; કરી વાવણી યથોચિત કાળે , પ્રભુનું કામ કરવું છે ! ભાવ-ભક્તિ વધારી વૃદ્ધ બનવું છે, પ્રભુ ઈચ્છે તે જીવન મેળવવું છે; પ્રભુચરણે સમર્પે આ જીવન, પ્રભુનું કામ કરવું છે ! હરિદાસ ૧૮૨૪ (રાગ : સોરઠ ચલતી) આટલો સંદેશો મારા સદ્ગુરુને કહેજો, સેવકના અંતરની દિલ ધરશો ? શાંતિ દાતાર છો, સચ્ચિદાનંદ સ્વામી ! મનના મનોરથ પૂરણ કરશો ? ધ્રુવ મનડું ભયંકર ત્રણે તાપે તપે છે, શાંતિ-ગંગામાં ક્યારે નહાશે? અમૃત પર બેસી ઘડીમાં વિપ પર જાય છે, સ્થિરતામાં વાસો ક્યારે થાશે? આટલો કોઈક સંસ્કારે શરણું મળિયું છે આપનું, કૃપા કરીને દોષ કાપો; અજ્ઞાની જીવ જરિયે જ્ઞાન ન જાણે, અખંડાનંદ આશિષ આપો.આટલો ક્યારે વિરાગ થાશે નક્કી જે નિર્મળો, દયા કરીને ઉત્તર દેજો; જે જે પ્રકારે પ્રભુ પ્રસન્ન થાઓ છો, તે તે કહેવાનું સર્વે કહેજો.આટલો પાછા નવ પડીએ છેલ્લી ટ્રકે જઈ અડીએ, જબરી હિંમત એવી દેજો; કહે ‘હરિદાસ’ શ્રીહરિની કૃપાથી પરબ્રહ્મ સાથે ચિત્ત પ્રોજો.આટલો શ્રી હરિરૂષીજી મહારાજ ૧૮૨૩ (રાગ : પીલુ) ગુરુદેવ તુમ્હ નમસ્કાર બાર બાર હૈ; શ્રી ચરણ શરણ સે હુઆ જીવન સુધાર હૈ. ધ્રુવ શામ નામ આધી રતી, કોટિક પાપ પહાડ; બલિહારી વા નામકી, પાપ પરે સબ છાર. ૧૧૧૨ નારી નાગન એસી ભઈ, દોનુ તરફસેં ખાય; જીવતે જીવકો ધન હરે, મુવે નરક લે જાય. ૧૧૧] ભજ રે મના ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy