SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ જન્મ-મરણ રોગો નહિ જેને, ઇચ્છાદિક નહીં દોષ સરી; તન ધન પરિજન શત્રુ મિત્રતા, નષ્ટ થયા કામાદિ અરિ. હું તો શિવસુખ દાયક નિજ ગુણ નાયક, અક્ષર અક્ષય ઋદ્ધિ ભરી; સચ્ચિદાનંદ સહજ સ્વરૂપી, ભવસાગર જળ તરણ તરી. હું તો સર્વ ભાવ શુદ્ધ જ્ઞાતા દ્રષ્ટા, જિન બ્રહ્મા શિવ રામ હરિ; સુખણી થઈ હું સાચ કહું છું, નાથ ચરણનું શરણ વરી. હું તો માટે સેવો નાથ નિરંજન, શુદ્ધ પ્રેમરસ હૃદય ધરી; ‘સહજાનંદ' લયલીન સુમતિએ, સરળ મધુરી વાત કરી. હું તો સત્યમિત્રાનંદગિરિ (હરિદ્વાર) ૧૭૯૧ (રાગ : ભીમપલાસ) અબ સોંપ દિયા ઈસ જીવન કો, ભગવાન તુમ્હારે ચરણો મેં; મેં હું શરણાગત પ્રભુ તેરા, રહો ધ્યાન તુમ્હારે ચરણો મેં. ધ્રુવ મેરા નિશ્ચય બસ એક વહી, મેં તુમ ચરણોકા પૂજારી બનું, અર્પણ કર દૂ દુનિયાભરકા, સબ પ્યાર તુમ્હારે ચરણો મેં. અબ મેં જગમેં રહું તો ઐસે રહું, જ્યું જલમેં કમલકા ફૂલ રહે; હૈ મન વચન કાયા અર્પણ, ભગવાન તુમ્હારે ચરણોમેં, અબ જહાં તક સંસારમેં ભ્રમણ કરું, તુજ ચરણોમેં જીવનકો ધરું; તુમ સ્વામી મેરે, મેં હું સેવક, ધરૂ ધ્યાન તુમ્હારે ચરણોમેં. અબ મૈં નિર્ભય તુમ્હારે ચરણોંમેં, આનંદ મંગલ હૈ જીવનમેં; રિદ્ધિસિદ્ધિ ઔર સંપત્તિ સબ, મિલ ગઈ હૈ પ્રભુ તુજ ચરણોમેં. અબ૦ મેરી ઈચ્છા બસ એક પ્રભુ, એક બાર તુઝે મિલ જાઉં મેં; ઈસ સેવકકી એક રગ રગકા, હો તાર તુમ્હારે હાર્થોમેં. અબ ભજ રે મના લક્ષ્મી કહે મેં નિત નવી, કેની ન પૂરી આશ; કિતને સિંહાસન ચડ ગયે, ક્તિને ગયે નિરાશ. || ૧૦૯૪ સત્યાનંદ ૧૭૯૨ (રાગ : ગઝલ) તેરા દરબાર દીખનેકો, અગર હમ ચલતે આતે હૈ; બસીથી આશ ઈસ દીલમેં, સફર સોહી કરાતે હૈ. ધ્રુવ સનમ કે પ્રેમ ખાતીર કો, ફ્ટીરી ધારકે નીકલે; વો રચના દેખકે સારી, હમારા મન લુભાતે હૈ. તેરા સુધી ઘરબારકી ત્યાગી, બને હૈ મસ્ત આલમ કે; ખતમ કરકે સભી આશા, અરજ અપની સુનાતે હૈ. તેરા ભરા હું પાપ દોષન સે, બચાલે અબ મુજે સ્વામી; તાર સંસાર સાગર સે, એહી આશા લગાતે હૈ, તેરા ન ભાવે ભોગ અબ સારા, બસા દીલદાર તું દીલમેં ; વો ‘ સત્યાનંદ’ નયનોસે મેરે, તેમ ક્યોં છીપાતે હૈ ! તેરાવ સમુદા ૧૭૯૩ (રાગ : ગઝલ) અગર હરદમ તૂં હૈ હાજિર, જગતકી ફિર તમન્ના ક્યા ? ચક્ષુમેં ચાંદ સૂરજકા બસેરા, ફિર અંધેરા ક્યા ? ધ્રુવ કહીં ચરણો ચૂમે કોમલ, ગૂલોકી ગૂંથકર માલા; ફૂલોસેં ખુનકી ધારા, નહીં હંસના તો રોના ક્યા ? અગર બદન સન્માન કો મહેફિલ, બુલાકર આસમા મંજિલ; કહા અપમાન સે કાફિર, કમાના ક્યા ગુમાના ક્યા ? અગર નહીં પથ્થર શિરાને કો, કભી મખમલ બિછાને કો; ઘડીભર લેટ લેના હૈ, મિલા યા ના મિલા તો ક્યા ? અગર મિલે મુખકો મધુર ભોજન, અગર મેવા સરસ વ્યંજન, જહાં નહીં એક તું જીવન, ખિલાના ક્યા પિલાના ક્યા ? અગર બગીચા બંગલા આલમ, ખજાના ખલ્કકા હાકમ; રહો ધન ‘સન્મુદા’ કાયમ, દફ્ન ધનકી તમન્ના ક્યા ? અગર સાહેબ કે દરબારમેં, સાચેકો શિરપાવ; જૂઠા તમાચા ખાયગા, ક્યા રંક ક્યા રાવ. ૧૦૯૫ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy