SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અપાર દરીયે મોતી હોય છે, હંસ હોય તે ગોતી લે છે; ભૂખ દૂ:ખ જાયે ભાગી રે, સુરતા તો લે 'ય છે. શામળિયા વૈરાગી'ને ગુરુ મળ્યા સાચા , હવે તો ના પડે પાછા; ન્યારા રહીને ખેલે રે, સુરતા તો લે'ય લે છે. શામળિયા ભટક્ત ભટક્ત અવધ ગઈ સંબ, વિદ્દ ભયે સબ શ્વાસ; અજહું શઠ તેવે લાજ ન આવત, આઠોય યામ ઉદાસ ઉદાસ. અબ૦ અબ કર તોષ સરોષ કહત મેં, સદ્ગુરુ ચરન ઉપાસ; દૈશિક મુખ આદેશ ગૃહીં દ્રઢ, કાટ કરમકો પાસ પાસ. અબ૦ નિગમાગમ નિજ ધામ દિખાવત, તામે કર તું નિવાસ; જહાં ભાસત નહિ ભાનુ સુધાકર, નહીં પાવક પરકાશ પ્રકાશ. અબo જા પદ તે પુનરાવૃત્તિ નાંહીં, અજર અમર આવાસ; ગીતા ગત ગોવિંદ બખાળ્યો, શામ સરવ રાસ રાસ. અબo શ્યામ ૧૭૦૭ (રાગ : હિંદોલ) અબ તો મનવા મેરા તજ દુર્જનકો સંગ સંગ. ધ્રુવ દુર્જન સંગ દુરાશા ઉપજે, પરત ભજનમેં ભંગ; શુભ સાધન અંતિક નહીં આવત, જ્યાં વન જ્વલિત કુરંગ કુરંગ. અબ૦ બાહેર વંચક વેશ બનાવત, મનકે શૂકર રંગ; નહીં અંતર ગુન સાર સુગંધી, જીન લપર્ટે મન ભંગ ભંગ. અબ૦ જે પ્રતિદિન પરતાત સુનાવત, અધમગ અધિક ઉમંગ; સ્વારથ લાગી કરત છિન પ્યારી, કપટ ભરે સબ અંગ અંગ. અબ૦ કીજે સંગ સદા સંતનિકો, જ્યાં નિરમલ જલ ગંગ; ચૂકે ભાગ્ય કદાચિત દૂબત, પાવે પદવી ઉતંગ ઉતંગ, અબ૦ તજિયે સંગ દુઃખદ દુર્જન કો, જ્યાં દુઃખ દેત ભુજંગ; શામ સદા સજ્જન મુખે સુનિયે, પાવન ગાથ પ્રસંગ પ્રસંગ. અબ૦ ૧૭૦૯ (રાગ : પરજ) આવ્યો આવ્યો રે અવસર તારે, આજ મળ્યો છે સાજ સારો રે; તેમાં કરજે તું તત્ત્વવિચાર, મેલીને હું મારો રે. ધ્રુવ હરિ નામતણું હળ જોડ, શાન્તિ સંત સેવારે; ભૂટાં કાઢ પૂરવનાં પાપ, ગુરુગમ બીજ લેવારે, આવ્યો તું તો આળસ મ કર લગાર, અષાડ ધોરી આવ્યો રે; તેમાં ખૂબ તું કરજે ખેડ, ઉત્તમ બીજ લાવ્યો રે, આવ્યો એવું શ્રવણ કરીને સાર, મનન મન કરવોરે; સંશય ભ્રાન્તિતણા ત્રણ ત્યાગ, વાધે મોલ નિરવોરે, આવ્યો તેનું ઘરજે નિરંતર ધ્યાન, જન્મ દુ:ખ નાશેરે; કામ ક્રોધ પંખી બહુ જોર, ઉડે વન પ્રયાસેરે. આવ્યો થાયે સાક્ષાત્કાર સ્વરૂપ, ખેડું લઈ ઘરે આવે રે; કહે શામ દરિદ્ર થાય દૂર, ી તે ભવ નાવે રે, આવ્યો ૧૭૦૮ (રાગ : જંગલો) અબ તો મનવા મેરા, નિજ ઘરમેં કર વાસ વાસ. ધ્રુવ બાહેર ભટક્ત હોત હેરાની, જનમ મરન ત્રાસ; જબ ઉલટી અંતરગત આર્વે, હોર્વે સેજ સમાસ સમાસ, અબo નરનું ઘર નારી વિના, કદિ શોભે ન લગાર; રામકૃષ્ણ રામા વિના, મંદિર મિથ્યા ધાર. ભજ રે મના ૧૦૪૨ વિણ મુડીના વણઝમાં, કદિયે નાવે ખોટ; સોય લઈ દરજી સીવે, તેમાં શી છે ત્રોટ. ૧૦૪૩ ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy