________________
સંત પલટૂ સાહેબ અયોધ્યાના સંત પલટ્રનો જન્મ ફૈઝાબાદ જિલ્લાના નગપુર જલાલપુર ગામે વિ.સં. ૧૯મી સદીના પૂવધિમાં ધારવામાં આવે છે, તેઓ જાતે વાણિયા હતા અને ગોવિંદ સાહેબના શિષ્ય હતા. તેમનો દેહવિલય અયોધ્યામાં જ થયો માનવામાં આવે છે.
૧૭૧૦ (રાગ : ઠુમરી) નાવ મિલી કેવટ નહીં, કૈસે ઉતરે પાર ? ધ્રુવ કૈસે ઉતરે પાર પથિક, વિશ્વાસ ન આવૈ; લર્ગ નહીં વૈરાગ, પાર કૈસે કે પાવૈ. નાવ મન મેં ધરે ન જ્ઞાન , નહીં સતસંગતિ રહની; બાત કર નહિં કાન , પ્રીતિ બિન જૈસે કહની. નાવ મૂરખ તજ વિવેક, ચતુરઈ અપની આનૈ; છૂટિ ડગમગી નાહિં, સંતકો બચન ન માનૈ. નાવ પલટૂ સંતગૂરૂ શબ્દકા, તનિક ન કર બિચાર; નાવ મિલી કેવટ નહીં, કૈસે ઉતરે પાર ? નાવ
શ્યામલાલ પાર્ષદ
૧૭૧૨ (રાગ : દેશ) વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. ધ્રુવ સદા શક્તિ સરસાને વાલા, પ્રેમ સુધા બરસાને વાલા; વીરોં કો હર્ષાને વાલા, માતૃભૂમિ કા તનમન સારા. ઝંડા, ઇસ ઝંડે કે નીચે નિર્ભય, લેં સ્વરાજ્ય યહ અવિચલ નિશ્ચય; બોલો ભારત માતાકી જય ! સ્વતંત્રતા હી ધ્યેય હમારા. ઝંડા આઓ પ્યારે વીરાં આવો, દેશધર્મ પર બલિ બલિ જાઓ; એક સાથ સબ મિલકર ગાઓ, પ્યારા ભારત દેશ હમારા. ઝંso શાન ન ઈસકી જાને પાયે, ચાહે જાન ભલે હી જાય; વિશ્વ વિજય કરકે દિખલાયે, તબ હોવે પ્રણ પૂર્ણ હમારા. ઝંડાવે
૧૭૧૧ (રાગ : સોરઠી સામેરી) સદ્ગુરુ સંગેરે પરિબ્રહ્મ પામિયે રે, જન્મ મરણનો જોખમ જાય; કાય ક્લેશરે ભાંગે નહીં ભરમનારે, ભવ તેરવાનો એજ ઉપાય. ધ્રુવ ગુરુગમ વિના રે કોટિક યત્ન કરે, તેણે કાંય અવિધા ઓછી નવ થાય; તિમિરિ ન નાસેરે સુપડે ઉલેચતાં રે, દિનમણિ દરશે ત્યારે રજની વિલાય. સદ્ગ દીન દુખીતરે દેખી બહુ જંતનેરે, કરુણા કરી દ્રઢ આપે ધીર; પરમ પ્રસાદેરે પરાવર પ્રીછવેરે, કાલ કરમની ભાગે ભીર, સટ્ટ સુલભ સરિતારે મળે જેમ ગંગમાં રે, હેજ સ્વભાવ પયોનિધિ પાય; શામ સુભાગીરે સેવે ગુરુ દેવનેરે, જીવે ટળી સ્વયં શિવ તે થાય. સદ્ગ
શ્યામસુંદર
૧૭૧૩ (રાગ : પહાડી) ઇસ તનમેં રમા કરના, ઈસે મનમેં રમા કરના; વૈકુંઠ તો યહી હૈ ઇસમેં ભી બસા કરના. ધ્રુવ હમ બનકે મોર મોહન નાચ કરેગે બનબન ; તુમ શ્યામ ઘટા બનકર, દાસો પે દયા કરના, ઈસ હમ બનકે પ્રભુ પપીહા, પિવ-પિવ રટા કરેંગે; તુમ સ્વાતિ બુંદ બનકર, પ્યાસોં પે દયા કરના. ઈસ0 હમ તુમકો શ્યામ સુંદર, ઇસ જગમેં નિહારેંગે; તુમ દિવ્ય જ્યોતિ બનકર, નૈનો મેં બસા કરના. ઈસ
સત્ય મિત્ર સંકટ સમે, અરસ પરસ એક રંગ; કાચા ચુના પાનનો, ચાવે એક જ રંગ.
મનકા કહ્યા ને કીજિયે, મનહે પક્કા દૂત; લઈ બોરત દરિયાવ મેં, જાય હાથસેં છૂટ.
૧૦૪૫
ભજરેમના
ભજ રે મના
૧૦૪