SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૯૦ (રાગ : સારંગ) જો સુખ હોત ભગત ઘર આયે, સો સુખ હોત નહીં બહુ સંપતિ, બાંઝહિ બેટા જાયે. ધ્રુવ જો સુખ હોત ભગત ચરનોદક, પીવત ગાત લગાયે; સો સુખ સપનેહૂ નહિ પૈયત, કોટિક તીરથ નહાયે. જો જો સુખ ભગતનકી મુખ દેખત, ઉપજત દુઃખ બિસરાયે; સો સુખ હોત ન કામિહિં બહું, કામિનિ ઉર લપટાયે. જો જો સુખ કબહું ન પૈયત પિતુ ઘર, સુતકી પૂત ખિલાયે; સો સુખ હોત ભગત બચનનિ સુનિ, નૈનનિ નીર બહાયે. જો જો સુખ હોત મિલત સાધુન સોં, છિન-છિન રંગ બઢાયે; સો સુખ હોત ન નેક ‘વ્યાસ’ક, લંક સુમરહુ પાયે. જો ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા; સલિલ મધુરં કમલં મધુર મધુરાધિપતેરખિલં મધુરમ્. (૬) ગોપી મધુરા લીલા મધુરા યુક્ત મધુર ભુતં મધુરમ્; દૃષ્ટ મધુર શિષ્ટ મધુર મધુરાધિપતંરખિલં મધુરમ્. (9) ગોપા મધુરા ગાવો મધુરા ચષ્ટિમંધુરા સૃષ્ટિમંધુરા; દલિતં મધુરં ફલિતં મધુર મધુરાધિપતેરખિલં મધુરમ્. (૮) શ્રીમદ્ વલ્લભાચાર્ય ૧૬૯૧ - શ્રી મધુરાષ્ટકમ્ (રાગ : ભૈરવી) અધરં મધુરં વદનં મધુરં નયનં મધુરમ હસિતં મધુરમ; હૃદયં મધુર ગમનું મધુર મધુરાધિપતેરખિલં મધુરમ્ (૧) વચનં મધુરં ચરિતં મધુરં વસતં મધુરં વલિતં મધુરમ્; ચલિતં મધુરં ભ્રમિતં મધુરં મધુરાધિપતેરખિલં મધુરમ્.(૨) વેણુર્મધુરો રેણુર્મધુરઃ પાણિર્મધુરઃ પાર્દી મધુરી; નૃત્ય મધુર સખ્ય મધુર મધુરાધિપતેરખિલં મધુરમ્.(3) ગીતં મધુરં પીતં મધુરં ભુક્ત મધુર સુતં મધુરમ્ ; રૂપ મધુરં તિલક મધુર મધુરાધિપતેરખિલં મધુરમ્.(૪) કરણં મધુરં તરણં મધુર હરણં મધુર સ્મરણં મધુરમ્; વમિતં મધુરં શમિત મધુર મધુરાધિપતેરખિલં મધુરમ્ (૫) ક્યાં ચંદન ક્યાં, મલયગિરિ, ક્યાં સાહેર ક્યાં નીર; જ્યોં જ્યોં પડે બિપતડી, ત્યાં ત્યોં સહે શરીર. ભજ રે મના ૧૦૩૨ ૧૬૯૨ - સ્તુતિ (રાગ : કીરીટ છંદ) કરાર વિન્ટેન પદારવિન્દ મુખારવિન્દ વિનિવેશયન્તમ્ | વટસ્ય પત્રસ્ય પુટે શયાન બાલમુકુન્દ મનસા સ્મરામિ || શ્રી કૃષ્ણ ગોવિન્દ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ | જિ પિબસ્વામૃતમેતદેવ ગોવિન્દ દામોદર માધવતિ | વિક્રેતુકામાખિલ ગોપકન્યા મુરારિપાદાર્પિત ચિત્તવૃત્તિઃ | દધ્યાદિક મોહવશાદવોચદ્ ગોવિન્દ દામોદર માધવેતિ /. ગૃહે ગૃહે ગોપ વધુ કદમ્બાઃ સર્વે મિલવા સમવાયડયોગમ્ | પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યં ગોવિંદ દામોદર માધવતિ | સુખશયાને નિલયે નિજેડપિનામાનિ વિષ્ણોં પ્રવદન્તિ મત્યાઃ | તે નિશ્ચિત તન્મયતાં વ્રજત્તિ ગોવિંદ દામોદર માધવેતિ //. જિહવે સદૈવં ભજ સુન્દરાણિ નામાનિ કૃષ્ણસ્ય મનોહરાણિ / સમસ્તભક્તાર્તિવિનાશનાનિ ગોવિન્દ દામોદર માધવતિ | સુખ વસાને ઇદમેવ સારં દુ:ખાવસાને ઇદમેવ યમ્ | દેહાવસાને ઈદમેવ જાણું ગોવિંદ દામોદર માધવતિ | શ્રીકૃષ્ણ રાધાવર ગોકુલેશ ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણો ! જી પિબસ્વામૃતમેતદેવ ગોવિંદ દામોદર માધવતિ | પડી ગરજ મન ઓર હે, સરી ગરજ મન ઓર; ઉદયરાજ યહી જગતમેં, ચિત્ત ન રહત ઈક ઠોર. ભજ રે મના
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy