SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ –ામેવ યાચે મમ દેહિ જિ સમાગતે દંડધરે કૃતાન્ત | વક્તાવ્યમેવ મધુરં સુભલ્યા ગોવિંદ દામોદર માધવતિ | જિહવે રસશે મધુરપ્રિયા – સત્યં હિત ત્વાં પરમ વંદામિ ! આવર્ણયથા મધુરાક્ષરાણિ ગોવિંદ દામોદર માધવતિ ઐસા લાંછન હૈ નયનો મેં, ક્યું પાવે ભવપારી ? વો હિ વિચાર કરો દિલ અપને , હોત કરમસેં ભારી. લાલ૦ ધર્મ વિના કોઈ શરણા નહિ હૈ, ઐસો નિશ્ચ ધારી; ‘વિનય’ કહે પ્રભુ ભજન કરો નિત્ય, વો હિ તારન હારી. લાલ૦ વિનય ૧૬૯૩ (રાગ : હમીર) જોગી ઐસા હોય ફિર; પરમ પુરૂષસે પ્રીત કરૂ, ઔર સે પ્રીત હરૂ. ધ્રુવ નિરવિષયકી મુદ્રા પહેરૂ, માલા ક્રિાઉં મેરા મનકી; જ્ઞાન ધ્યાનકી લાઠી પકડું, ભભૂત ચઢાવું પ્રભુ ગુનકી. જોગી શીલ સંતોષકી કંથા પહેરૂ, વિષય જલાવું ધૂણી; પાંચું ચોર પેરેં કરી પકડું, તો દિલમેં ન હોય ચોરી હુંણી. જોગી ખપર લેઉ મેં ખીજમત કેરી, શબ્દ શિંગી બજાઉ; ઘટ અંતર નિરંજન બેઠે, વાંસુ લય લગાવું. જોગી મેરે સુગુરૂને ઉપદેશ દિયા હૈ, નિરમલ જોગ બતાયો; ‘વિનય ' કહે ઉનકું ધ્યાવું, જિણે શુદ્ધ માર્ગ બતાયો. જોગી વિમલા ૧૬૫ (રાગ : ગઝલ) અનુભવમાં હવે આવ્યું, તપાવીને બધું તાવ્યું, પિયૂષ એવું મુને પાયું, ન ભાવે તે હવે ભાવ્યું.ધ્રુવ સ્વત જેવી બધી બાજી, રહ્યો તો એ વિષે રાજી; ગુરુએ મંત્રથી માંજી, ઔષધિ આંખમાં આંજી . અનુભવમાંo પિતા માતા વળી દારા, પરમ જે લાગતા પ્યારા; ગણ્યા તા મેં સદા મારા, નિહાળ્યા આજ મેં ન્યારા , અનુભવમાંo કળાયું ના હતું જ્યારે, જણાયું ક્યાસથી જ્યારે; પિછાણ્યું તત્ત્વને ત્યારે, મટી મુશ્કેલીઓ મારે. અનુભવમાંo હવે સંસારને છોડી, તાર તૃષ્ણા તણા તોડી; જીવન જિનરાજમાં જોડી, મદન મદ માત્રને મોડી. અનુભવમાંo ખરા મારા લઉં ખોળી, અનુભવની ગળી ગોળી; ભલે દુનિયા બધી ભોળી, હૃદયને પાપમાં રોળી. અનુભવમાંo જગાડ્યાથી ગયો જાગી, તજી ઘરને થવું ત્યાગી; થયું મન રામનું રાગી, લગન એ પંથમાં લાગી, અનુભવમાંo નયન ખોલેલ છે નાથે, સર્વ મારું દીઠું સાથે; મહાવ્રતને ધરી માથે, હવે હિત સાધવું હાથે અનુભવમાંo કરમ એવું હવે કરવું, અચળ ઠામે જઈ ઠરવું; ફરી મારે નથી મરવું, વિમલ નિજ લક્ષ્મીને વરવું.અનુભવમાંo સજ્જન સબ જુગ સરસ હૈ, જ્યાં લગ પર્યો ન કામ; હેમ હુતાસન પરખિયે, પિત્તલ નિકસત શામ. ૧૦૩૫ ભજ રે મના ૧૬૯૪ (રાગ : બરહંસ) લાલ !તેરે નયનોની ગતિ ન્યારી, વો હૈ ઉપશમ રસકી ક્યારી. ધ્રુવ કામ ક્રોધાદિક દોષ રહિત હૈં, નયન ભયે અવિકારી; નિદ્રા સુપન દશા નહિ યામેં, દર્શનાવરણી નિવારીલાલ ઔર નયન મેં કામ-ક્રોધ હૈ, બહુતભરી હૈ ખુમારી; પરધન દેખ હરનકી ઈચ્છા, યામેં હૈં હુશિયારી,લાલ૦ બોલ બચન બેઠન ન દે, ચલન ન દે કુલ લાજ; પોલ બીચ પલંગ બીચ, ઉદય ભયો ઉદયરાજ. ભજ રે મના ૧૦૩છે
SR No.009145
Book TitleBhaj Re Mana Part 02
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages363
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy