________________
રામલાલા
૧૬૫૧ (રાગ : આહીરભૈરવ) છલ તજી પ્રીતિ કરત નહિ હરિસે, મિથ્યા માલા ફેરત કરશે. ધ્રુવ પૂજા પાઠ બહુત વિસ્તારે, ચંદન ચુપડે સિરસે; પૈસા પૈસા રટત નિરંતર, લોભ ન ત્યાગત ઉરસે. પ્રીતિo હઈ અધીન કરી વિનય બડાઈ, ધન ચાહત હૈ નરસે; ધનદ ઈશકો જાનત નાહીં, હોત ધનીજા ધરસે. પ્રીતિo સંતન સંગ સુમતિ નહિ પખ્ત, કંચનકો જી તરસે; ઉપર બીજ જમેં નહિં કબહૂ, ચાહો જૈસી બરસે. પ્રીતિo યથા લાભ સંતોષ ન કરકે, ક્રિત િકૂકરસે; ‘રામલાલ' જો વિમુખ રામપદ, સો નર ખલ સૂર સે. પ્રીતિ
રામસખી
૧૬૫૩ (રાગ : કાફી) સમજ વિચાર નર યુવતી, હરિકે ભજન બિના હોતે હૈ હોરી. ધ્રુવ ચિત્તરૂપી ચોકાં જ્ઞાનરૂપી ગલિયાં, સુરતિ શબ્દ કી ધુમ મચ્યોરી. સમજ મન મરદંગ ઝાંઝ ઝરણાં કી, પ્રેમ પ્રીતરૂપી કેસર ઘોરી. સમજ
સ્નેહકા વસ્ત્ર શીલ આભૂષણ, સુંદર નખ શિખ અંગ સજોરી. સમજ કુમતિ ગુલાલ ઉડાય કે ખેલો, સુમતિ સુબુદ્ધિકો ફગવો બેંચોરી. સમજ સખી ‘રામદાસ’ સોહી નર ખેલ્યા, જીન તન અભિમાન કી ગાગર ઢોરી. સમજ0
૧૬૫૨ (રાગ : સારંગ) હો હરિ તુમહીં પાર લગૈયા, ભવસિંધુ પરી મોરી નૈયાધ્રુવ નીર ગંભીર પોત અતિ અજીણ, પવન દેત ભુકનૈયા; ભંવર જારકે પડી ભંવરમેં, ધૂમ લેત ઘૂમરૈયા. હો હરિ કામ ક્રોધ જળ જંતુ વ્યાધિ, હૈ ઉત્પાત કરૈયા; ચિતવતે ચારોં ઔર ચક્તિ હુઈ, સૂઝત હિ તુ ન ભૈયા ? હો હરિ એકો અંગ ઉપાય ન સૂઝે, વિધા બલ ન રૂપૈયા; સબ પૌરૂષ વિચાર કે થાક્યો, મીલિત ન કોઈ રખવૈયા. હો હરિ દીનદયાલ દીન બિનતિ અંબ, તુમ બિન કોન સુનૈયા ? ‘રામલાલ’ આધીન અધમકી, પાર લગાય નૈયા. હો હરિ
રાવજીભાઈ દેસાઈ
૧૬૫૪ (રાગ : ગઝલ) અહો ! શી શાંતરસ ઝરતી ગુરૂવર જ્ઞાનની મૂર્તિ ! અજબ વાણી શી ગર્જન્સી ! દિયે ઉલ્લાસ સહ સ્કૂર્તિ ! ધ્રુવ સમાધિ સાધવા, સાધક, હવે જાગો, હવે જાગો; અનાદિ સ્વપ્નને ત્યાગી, હવે નિજ શ્રેયમાં લાગો. અહo અહો ! ઐશ્વર્ય આત્માનું ! અહો માહાભ્ય સ્વાત્માનું ! ભૂલી જડ દેહમાં રાચ્યા ! વિસાર્યું શ્રેય સ્વાત્માનું ! અહો અનાદિ સ્વપ્ન ધો ત્યાગી, હવે જાગૃત થઈ જાઓ; જગતની વિસ્મૃતિ કરીને, સ્વરૂપમાં મગ્ન થઈ જાઓ. અહો ઝલકતી જ્ઞાનની જ્યોતિ, કૃપાળુ જ્ઞાનની ભાળો; હૃદયમાં તેહ પ્રગટાવી, તિમિર ટાળો, તિમિર ટાળો. અહો રહો પરદ્રવ્ય પરભાવો, તણા સાક્ષી જ જોનારા; રમો આત્મિક ભાવોમાં, વિભાવોથી રહો ન્યારા. અહો
નામ લિયે નામા મિલે, એસો નામ બળવંત; કહે પ્રીતમ સ્મરણ નામકો, અભ્યાસી રો જસુ સંત. /
૧૦૧૦
એક નામે અધર તરે, નામ વિના નહીં કોય; | પ્રીતમ નામ ઉચ્ચારતાં, જીવ ટળી બ્રહ્મ હોય.
૧૦૧૧
ભજ રે મના
ભજ રે મના