________________
૧૬૫૫ (રાગ : ગઝલ) મલકતું મુખ પ્રભુશ્રીનું, હવે હા ભાળશું ક્યારે ? ઝલકતી જ્યોત આત્માની, હવે નિહાળશું ક્યારે ? ધ્રુવ ઊછળતી બોધ ઉર્મિઓ ! હવે આસ્વાદ શું ક્યારે ? અનાદિ સ્વપ્નને ત્યાગી, સ્વરૂપે જાગશું ક્યારે ? મલકતુંo થયાં પ્રભુ દૂર નયનોથી, છતાં અંતરથી ક્યાં જાશો ? તમે આત્મા અમર બોધ્યો, અમરતા ક્યાં તજી જાશો ? મલકતુંo પ્રકાશ્યો જે ગુરૂરાજે, સનાતન માર્ગ મુક્તિનો; દીધો સન્માર્ગ તે અમને , અહો ! ઉપકાર પ્રભુશ્રીનો. મલકતુંo વચન તુજ સાર ત્રિભુવનમાં, વસે જો મુજ અંતરમાં; પછી ભય કે વ્યથા શાની ! વિપદ્ વ્યાધિ ભયંકરમાં. મલકતુંo મરણ પણ થાય જ્યાં પરનું, નથી હું નિશ્ચયે મરતો; પ્રભુ તુજ ચરણ આશ્રયની, અમરપદમાં ગતિ કરતો. મલકતુંo
રૂપા બાવરી
૧૬૫૭ (રાગ : કલાવતી) ઓ માઈરી... ઓ માઈ મને , ઐસો દાગ લગાય,
ઓ માઈ મને ઐસો દાગ લગાયો. ધ્રુવ પહેલે અપને અસુવન સે ધોયો, લેકિન મીટ ના પાયો; દુનિયા કે સબ રંગ ચઢાયો, લેકિન છુપ ના પાયો,
કોઈ ઉપાય ન આયો. ઓo લેકર પીર હૃદયમેં ભારી, તડપી માંહીં માંહી; દૌડકે આઈ શરણ તુમ્હારી, જીવન સે ના હારી,
| કિરપા કર અપનાઓ. ઓo પતિત ઉદ્ધારણ હાથ બઢાયો, કે ઉર અંગ લગાયો; શ્યામને આંચલ શ્યામ કર દીનો, દાગ ન રહેને પાયો,
શ્યામ હી શ્યામ છવાયો, બાવરી હૃદય સમાયો, શ્યામ હી શ્યામ છવાયો. ઓo
૧૬૫૬ (રાગ : લાવણી) સદ્ભાગ્યાદિ રે ગુણ આનંદપ્રદ, પુણ્ય વડે જે વસંત; ચૌવનકાંતિ રે પુણ્ય શોભતી, સ્ત્રી હૃદયે એ વસંત,
- સત્ શીલ સ્વામી રે સદ્ગુરુ સેવીએ. ધ્રુવ પુણ્ય પ્રતાપી રે તે પણ વંદતા, સ્ત્રી ત્યાગી મુનિભૂપ; અંતરદૃષ્ટિ રે દેહથી ભિન્ન જે, જ્યોતિ જુએ ચિકૂપ, સંo આ સંસારે રે નરભવ દોહિલો, દુ:ખરાશિ એ મલિન; અલ્પાયું ત્યાં રે મૃત્યુ અજાણતાં, વૃદ્ધ વયે મતિ ક્ષીણ. સo તો પણ તપ ત્યાં રે શિવપદ તેહથી, સુખ પ્રત્યક્ષ લહંત; સત્સૌખ્યાર્થી રે મને એમ ચિંતવી, નિર્મળ તપ સાધંત. સંo ત્યાગી તપસ્વી રે આત્મહિતાર્થી, જે દર્શનશુદ્ધિ ચહાય; મન લોચનના રે રોગ અનંગને, ટાળો સેવી સદાય. સ0
નિર્મળ નામ ઉચ્ચારતાં, ઉઘડે નેન અનંત;
| પ્રીતમ સર્વ પદ પરસતાં, હોય ધર્મ સુખ સંત. || ભજ રે મના
૧૦૧
રેહાના તૈયબજી
૧૬૫૮ (રાગ : પહાડી માંડ) ઉઠ જાગ મુસા િભોર ભઈ, અબ રૈન કહાં ? જો સોવત હૈ; જો સોવત હૈ સો ખૌવત હૈ, જો જાગત હૈ સો પાવત હૈ ધ્રુવ ઊઠ નીંદસે અંખિયાં ખોલ જરા, ઓ ગાક્લિ, રબસે ધ્યાન લગા; યહ પ્રીત કરનકી રીત નહીં, રબ જાગત હૈ તૂ સોવત હૈ. ઉઠo અય જાન , ભુગત કરની અપની , ઓ પાપી, પાપમ્ ચૈન કહાં ? જબ પાપકી ગઠરી સીમ ધરી, ક્રિ સીસ પકડ ક્યો રોવત હૈ ? ઉઠo જો કાલ કરે સૌ આજ કર લે, જો આજ કરે સો અબ કર લે; જબ ચિડિયન ખેતી ચુંગિ ગઈ, િપછતાયે ક્યા હોવત હૈ ? ઉઠo
નામ બરાબર કછુ નહીં, જોગ જ્ઞાન વ્રત દાન; કહે પ્રીતમ ભજ ભાવસું, તજી દેહ અભિમાન. ૧૦૧૩)
ભજ રે મના