________________
૧૬૦૪ (રાગ : પલાસ)
(ભાષાંતર : મહાદેવ દેસાઈ) તારી જો હાક સુણી કોઈ ના આવે, તો એક્લો જાને રે, એકલો જાને , એકલો જાને, એકલો જાને રે. ધ્રુવ જો સૌનાં મોં સિવાય, ઓ અભાગી ! સૌનાં મોં સિવાય, જ્યારે સૌએ બેસે મેં ફેરવી , સૌએ ફી જાય; ત્યારે હૈયું ખોલી, અરે તું મોં મૂકી; તારા મનનું ગાણું,
એક્લો ગાને રે. તારી0 જો સૌએ પાછાં જાય, ઓ અભાગી, સૌએ પાછા જાય. જ્યારે રણવગડે નીસરવા ટાણે સૌ ખૂણે સંતાય; ત્યારે કાંટા રાને તારે લોહીની ગળતે ચરણે ભાઈ,
- એકલો ધાને રેતારી0 જ્યારે દીવો ના ધરે કોઈ, ઓ અભાગી, દીવો ના ધરે કોઈ, જ્યારે ઘનઘોર તૂફાની રાતે, બારવાસે તને જોઈ; ત્યારે આભની વીજે સળગી જઈ સૌનો દીવો થાને રે,
એક્લો જાને રે. તારી0
આજ લગી રહ્યો ગર્વમાં હું ને, માગી મદદ ન લગાર; આપ-બળે માર્ગ જોઈને ચાલવી, હામ ધરી મૂઢ બાળ ,
હવે માગું તુજ આધાર, પ્રેમળo ભભકભર્યા તેજથી હું લોભાયો, ને ભય છતાં ધર્યો ગર્વ; વીત્યાં વર્ષોને લોપ સ્મરણથી, અલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ. પ્રેમળo તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ, આજ લગી પ્રેમભેર; નિશ્વે મને તે સ્થિર પગલેથી , ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમળ જ્યોતિની સેર. પ્રેમળo કર્દમભૂમિ કઠણભરેલી ને ગિરિવર કેરી કરાડ; ધસમસતા જળ કેરા પ્રવાહો, સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર. પ્રેમળo રજની જશે ને પ્રભાત ઊજળશે, ને સ્મિત કરશે પ્રેમાળ; દિવ્યગણોનાં વદન મનોહર, મારે હૃદય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણ વાર. પ્રેમળ૦
રવિ સાહેબ
૧૬૦૫ (રાગ : પટદીપ)
(ભાષાંતર : નરસિંહરાવ દિવેટિયા) પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવન પંથ ઉજાળ. ધ્રુવ દૂર પડ્યો નિજ ધામથી હું ને, ઘેરે ઘન અંધાર; માર્ગ સૂઝે નવ ઘોર રજનીમાં, નિજ શિશુને સંભાળ.
મારો જીવન પંથ ઉજાળ . પ્રેમળo ડગમગતો પગ રાખ તું સ્થિર મુજ, દૂર નજર છો ન જાય; દૂર માર્ગ જોવા લોભ લગીર ન, એક ડગલું બસ થાય ,
મારે એક ડગલું બસ થાય. પ્રેમળo
રવિસાહેબનો જન્મ ગુજરાતમાં આમાદે તાલુકામાં નણછા ગામમાં વિ.સં. ૧૯૭૩ માં થયો હતો. તેમના ગુરૂ ભાણસાહેબ હતા.
૧૬૦૬ (રાગ : સિંધકાફી). અખંડ બ્રહ્મકું ડાઘ ન લાગે, દેખો જ્ઞાન દિલમેં ભાઈ ! ધ્રુવ મહામણિકું મેલ ન લાગે, સકળ છોડ દે ચતુરાઈ; અગ્નિકો ઉધેઈ નવ લાગે, પડત માંહી સબ પરલાઈ. અખંડo સુધ તલવાર હુઈ ગજવેલી, મહાસુખ મિયાન બંધાઈ; ડાલ , મૂલ સબહી; કાપે, વામે પાપ રતિ નાંઈ. અખંડo
આકાશે ધુજી જમ્પ, જપે પાતાળે શેષ; મૃતલોકમાં સંતદાસ, સુરી નર મુનિ મહેશ. ૯૮૫)
ભજ રે મના
સુમરણ જોગા સંત છે, તર ગયે પતિત અનેક;
વધો ઘટો નહીં સંતરા, નામ એકકો એક. || ભજ રે મના
૯૮)