________________
માનિક
૧૫૫૧ (રાગ : આશાવરી) જગત મેં સુખિયા સરધાવાન; જગત વિભૂતિ ભૂતિ, સમ જાનત, ઠાનત ભેદ-વિજ્ઞાન ધ્રુવ ઇષ્ટ-અનિષ્ટ બુદ્ધિ તજ પર મેં, કરત સામ્ય રસ પાન; શાંતિ સુધા ઉછલત હૈ જિનકે, લોક શિખર અવિસાન. જગતo રંક દશા મેં ગિનત આપકો, જિનવર સિદ્ધ સમાન; કરમ ચમ્ કે દલન હેત કર, જિન આજ્ઞા કિરપાન. જગતo જિનવરજી કે હે લઘુ ભ્રાતા, જગ જ્ઞાતા નિજ જાન; કુમગ વિહાય લગે શિવપથ મેં, જિન આજ્ઞા પરમાન. જગતo બાહિજ ચિન્હ પ્રગટ કુછ નાહીં, પ્રશમાદિક પહિચાન; માનિક તિનકે ગુણ ગાવત હૈં, તે પીવત અમલાને. જગત
લખપતિઓના લાખ નફામાં , સાચું-ખોટું કળવું શું ? ટંક ટંકની રોટી માટે, રંક જનોને રળવું શું ? હરિ ભજે છે હોલા, પીડીતો નો પરભૂ તૂ ! પરભૂ તૂ ! કબૂતરો સમાનતાનો સમય થયો ત્યાં, ઉંચું શું ને નીચું શું ? ફૂલ્યો ફાલ્યો ફ્રી રહો કાં, ફણીધરો શો ફેં ફેં ફૂડ થોભી જાતાં થાથા થૈને, સમાજ કરશે ઘૂ ઘૂ ઘૂં. કબૂતરો પરમેશ્વર તો પહેલું પૂછશે, કોઈનું સુખ દુ:ખ પૂછ્યું તું ? દર્દભરી દુનિયામાં જઈને, કોઈનું આંસુ લૂછ્યું તું ? ગં ગં ફેં ફેં કરતા કહેશો, હૈં હૈં હૈ ? શું ? શું ? શું ? શું ? કબૂતરો
મીનપિયાસી કવિ દિનકરરાય કેશવલાલ વૈધનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા ગામમાં થયો હતો. ‘મીનપિયાસી’ તેમનું ઉપનામ હતું.
૧૫૫૨ (રાગ : યમન) કબૂતરોનું ઘુ ઘુ ઘુ, કોયલ ક્રૂજે કૂ કૂ કૂ; ને ભમરા ગુંજે ગું ગું ગું, કબૂતરોનું ઘુ ઘુ ઘું. ધ્રુવ ચકલાં ઉંદર ચૂ ચૂં, છછુંદરોનું છૂં છું, કુંજરમાં શી. કક્કાવારી ? હું કુદરતને પૂછું છું; ઘુવડ સમા ઘુઘવાટા કરતો, માનવ ઘુરકે હું હું હું. કબૂતરો
૧૫૫૩ (રાગ : બાગેશ્રી) ભજ મન દુ:ખભંજન ભગવાન, એક અખંડ અમર અવિનાશી;
પ્રભુ એ પ્રેમનિધાન. ધ્રુવ અણગણ ગુણ સાગર રહે ગાઈ, વનવન પવન કવન રહે વાઈ; પળપળ ક્ષણક્ષણ એમ નિરંતર, કર એના ગુણગાન . ભજવે. તૃષ્ણા કેરા તરલ તરંગે, નાચી રહ્યો તું વિધવિધ રંગ; પલકે તુજ પરપોટો ફૂટે, નવ રહે નામ નિશાન . ભજવે આપ સુગંધ વિના ક્લ કેવું, છે પ્રભુ નામ વિના મન તેવું; ગુલસમ પ્રભુ પ્રભુ, પમર સમર તું, રજરજ મન ગુલતાન, તેમજ મીન રહે પાણીમાં પ્યાસી, એવી ફોન્ટ છોડ ઉદાસી; રસનાને અમીરસ દઈ એના, પામ અદલ રસદાન, ભજd તું હી નામ તારણ સબે કાજ કારણ, ધરો ઉનકા ધારણ નિવારણ કરેગા, ન થા દાંત જાકો દિયા દૂધ માંકો, ખબર હૈ સબર જો ઉસીકી ધરેગા; ઢંઢો અપના સીના મીટા દિલકા કીના, જીના પેટ દીના સો આપ ભરેગા, મુરાદ કહે જો મુકદ્દર કે અંદર ટીને ટાંક માર્યા સો ટાર્યા ટરે ના.
દેહકો નેહ ન કીજિયે, અંતે ન અપની હોય; || બડે બડે સિદ્ધ સાધકા, છોડ ચલે સબ કોય. ૯૫૧
ભજ રે મના
તે કહે જે હાબલી, સો ભી મિલ ગએ ખેહ;
તાતેં ચાહી તનક, મનિકો કરે સનેહ. || ભજ રે મના
૯૫૦