________________
મીરાં (ઈન્દીરા)
૧૫૫૫ (રાગ : મારવા) લગાયા થા દિલ ક્યૂ કહો શ્યામ હમસે ? લગાકે જો પ્રીતી નિભાના નહીં થા; બનાયા હિ થા ક્યું તમે નાથ બોલો ? બનાકે જો જીવન બસાના નહી થા.
ધ્રુવ મેં ભોલીથી બાલા, ચતુર તુમ ન્હાઈ, બજાકે મુરલિયા યહ, સુધ-બુધ ભૂલાઈ ! તજે સંગ સાથી તજી સબ લોકાઈ, ન દેખા ન ભાલા, મિલન તોહે આઈ; બને મેરી મૈયા કે ક્યું થે ખિલૈયા ? જો નૈયા કિનારે લગાના નહીં થા ?
લગાયo અનાથ કે પાલક રમૈયા કહાઓ, રખો લાજ મેરી હરી ના સતાઓ, બુલા લો હમેં શ્યામ, યા તુમ હિ આઓ, તૃષા યહ બુઝાઓ યાં જીવન મિટાઓ; પરાયા જો હોના થા અપના બનાકે, તો ‘મીરાં' કો અપના બનાયો હિ ક્યું થા?
લગાયા
મીનુ દેસાઈ
(ઈ. સ. ૧૯૧૯ - ૧૯૭૫) મીનુ દેસાઈનો જન્મ નવસારીમાં તા. ૧-૭-૧૯૧૯ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ બરજોરજી હતું. તેમણે ‘આંધળીમાના જવાબમાં પુત્રનો વળતો જવાબ’ કાવ્યની રચના કરી હતી. તેઓ મુંબઈ સમાચારના તંત્રી હતા. તેમનો દેહવિલય તા. ૨૫-૫-૧૯૭૫ના રોજ થયો હતો.
૧૫૫૪ (રાગ : ધોળ) દુ:ખથી જેનું મોટું સૂકાયેલું, ચહેરે કુંડાળાના પટ, ઝવેરચંદના ઝીણિયા આગળ, ગગો લખાવતો ખત; માડી એની અંધ બિચારી, દુ:ખે દા'ડા કાઢતી કારી. (૧) લખ્ય કે ઝીણા, માફી પહેલી માગી લઉં છું હું આજ,
જ્યારથી વિખૂટો પડ્યો હું તારાથી ગમે ના કામ કે કાજ; હવે લાગે જીવવું ખારૂં, નિત લાગે મોત જ પ્યારૂ. (૨) ભાણાના ભાણિયાની એક વાતડી માવડી છે સાવ સાચી, હોટલમાં જઈ ખાઉં બે આનામાં પ્લેટ અરધી કાચી; નવાં જો હું લૂગડાં પે'રું કરું પેટનું ક્યાંથી પૂરું ? (૩) દનિયું મારું પાંચ જ આનો, ચાર તો હોટલે જાય , એક નાની ચાહ-બીડી માડી ? બચત તે કેમ થાય ? કરૂ ક્યાંથી એકઠી મૂડી ? કાયા કેમ રાખવી રૂડી ? (૪) પાંચ આનાની મૂડીમાંથી હવે સંઘરીશ રોજના બે, મોકલી આપીશ માસને છેડે હું રકમ બચશે જે; જેથી કંઈક રાહત થાશે , કદી હાથ ન લાંબો થાશે. (૫) માસે માસે કંઈ મોક્લતો જઈશ તારાં પોષણ કાજ, પેટગુજારો થઈ જશે માડી ! કરતી ના કામકાજ; કાગળ ન ચૂકીશ માસે, લખાવીશ ઝીણિયા પાસે. (૬) લિખિતંગ તારાં ગીંગલાના માડી ! વાંચજે ઝાઝા પ્રણામ, દેખતી આંખે અંધ થઈ જેણે માડીનું લીધું ના નામ; દુ:ખી તું ના દિલમાં થાજે, ગોવિંદના ગીતડાં ગાજે. (૭)
બાલાપન ખેલત ગયા, જોબન નારી સંગ;
બુઢાપનમેં હરિ ભજે, તો ભી તાકો રંગ. || ભજ રે મના
૯૫૦
મેધ ધારવો
૧૫૫૬ (રાગ : લાવણી) ધાર મન ! તું ધાર આપણા ગુરુને સંભાર જી; લોભ લાલચ કારમી છે, કોટિ તે તું ટાર જી . ધ્રુવ એરણ પર તો હીરા જડિયા, એ પર પડિયા ઘાવ રે; ઘણા સંતને સેવતાં, કોઈ ઝવેરી પરખાય છે. આપણા શૂરા દેખી પૂરા મળિયા, દિયા નિજ પર ઘાવ રે; કાયર પાછા ભાગશે, ઘાયલ ઘૂમે દ્વાર છે. આપણા ચાંદો સૂરજ વચ્ચે રમિયા, જગતના આધાર રે; એક તો નિરાધાર દેખ્યા, સોહિ સરજનહાર જી. આપણાd ચંદનચોકે આપ બેઠા, લેવા ક્લની વાસ રે; ‘મેઘ ધારવો ' એમ બોલ્યા, તે ગુરુને વિશ્વાસ રેઆપણા
સબ જગ ચલતા દેખÉ, તુત હિ દેખ વિચાર; | આન જાલ હ પરિહરો, સુમરો સરજનહાર. ૯૫)
ભજ રે મના