________________
મલુકદાસ
(ઈ. સ. ૧૫૭૪ - ૧૬૮૨)
મલૂકપંથના સ્થાપક મલૂદાસનો જન્મ સં. ૧૬૩૧ના વૈશાખ મહિનાની વદ પાંચમે અલ્હાબાદ જીલ્લાના કડા ગામે કક્કડ ખત્રી જાતિમાં થયો હતો. તેમના પિતાનું નામ સુંદરદાસ હતું. ઘરમાં મલૂદાસને સૌ ‘મલ્લુ' કહી બોલાવતાં. મલૂકદાસને આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ કરાવનાર મહાપુરૂષ તો મુરારસ્વામી નામે હતા. સદાય પરોપકાર અને જનસેવામાં રત રહેતા મલૂકદાસ, નિર્ગુણ નિરાકાર બ્રહ્મના ઉપાસક, સાત્વિકતાની સાકાર મૂર્તિ હતા. ધર્મ-સંપ્રદાયના વાડાથી અને બાહ્યાચારના કાર વિરોધી હતા. વેદશાસ્ત્ર, કુરાન, જપ-તપ, મુક્ત માળા-તસ્બી, ટોપી-તિલક, ધૂપ-દીપ, અવતાર કે નબી, પીર પૈગમ્બર જેવા બાહ્ય ઉપકરણોથી પર હતા. તેમના મતે પ્રેમ જ સાધના છે, સર્વસ્વ છે અને સાર
છે. બહુશ્રુત એવા મલકદાસની ઘણી રચનાઓ અને સાખીઓ પ્રખ્યાત છે. તેમના પ્રતિનિધ પદ અને સાખીઓનો સંગ્રહ ‘મલૂકદાસજીની વાણી' નામે પ્રસિદ્ધ છે. તેમાં તેમનાં વ્યક્તિત્વ અને ભક્તિભાવનો પરિચય થાય છે. ૧૦૮ વર્ષની ઊંમરે સં. ૧૭૩૯ના વૈશાખ વદ ચૌદસને બુધવારે પોતાની દેહલીલા સંકેલી લીધી. ૧૫૪૪ (રાગ : આહીરભૈરવ)
તેરા હૈ દીદાર-દીવાના;
ઘડી ઘડી તુઝે દેખન ચાહું, સુન સાહેબ રહમાના, ધ્રુવ હુઆ અલમસ્ત ખબર નહિ તનકી, પીયા પ્રેમ-પિયાલા; ઠાઢ હોઉં તો ગિર-ગિર પરતા, તેરે રંગ મતવાલા. તેરા૦
ખડા રહૂં દરબાર તિહારે, જ્યાં ઘર કા બંદાજાદા; નેકી કી કુલાહ સિર દિયે, ગલે ખૈરહન સાજા. તેરા૦ ૌજી ઔર નિમાજ ન જાનું, ના જાનૂં ધરિ રોજા, બાંગ જિકર તબહી સે બિસરી, જબસે યહ દિલ ખોજા. તેરા
કહૈ ‘ મલૂક’ અબ કજા ન કરિહીં, દિલ હી સોં દિલ લાયા; મક્કા હજ્જ હિયે મેં દેખા, પૂરા મૂરસિદ પાયા. તેરા૦
ભજ રે મના
ઈન ભૂમિકે ઉપરે, સદા ન જીવે કોય; દેવા જે હરિહર ભજે, ચિરંજીવી સો હોય.
૯૪૬
૧૫૪૫ (રાગ : બિલાવલ)
રામ ભજ રામ ભજ, રામ ભજ ! તું બાવરે; જન્મ તેરો બિો જાય, જલે લોહા તાવ રે. ધ્રુવ કામનેકું કર દિયે, ચલનેકું પાંવ રે; બોલનેકું જિહુવા દિયે, રામકે ગુન ગાવ રે. રામ જિને તોકું તન દિયો, નામ તાકો ક્યું ન લિયો ? અવસર ન ચૂક તૂં મૈસો, પાયો ભલો દાવ રે. રામ સ્વપને મેં રાજ પાયો, પાયો સુખ ચૈન રે; જાગ્યો તો ભિખારી ભયો, જબ ખૂલ ગયે નૈન રે. રામ ઘોડા પાયે, હસ્તીપાયે, નોબત ના બજાવ રે, છત્રપતિ ચલે ગયે, વાંકી ખબર કીનું ન પાવ રે. રામ કહત ‘મલુકદાસ' છોડ, દે પરાઈ આશ રે; હરિ કે ભજન વિના, પરેો યમકે દ્વાર રે. રામ
૧૫૪૬ (રાગ : ચૌપાઈ ભૂપાલી)
હરિ સમાન દાતા કોઉ નાહીં, સદા બિરાજૈ સંતન માંહી. ધ્રુવ નામ વિસંભર બિસ્વ જિઆવૈ, સાંઝ બિહાન રિજિક પહુંચાયૈઃ;
કાર્ટૂ
દેઈ અનેકન મુખ પર એને, ઔગુન કરે સો ગુન કરિ મામૈં. હરિ ભાંતિ અજાર ન દેઈ, જાહી કો અપના કર લેઈ; ધરી ધરી દેતા દીદાર, જન અપને કા ખિદમતગાર. હરિત તીન લોક જાકે ઔસાફ, જાકા ગુનહ કરૈ સબ માફ, ગરૂવા ઠાકુર હૈ રઘુરાઈ, કહૈ ‘મલૂક' ક્યા કરૂ બડાઈ ? હરિ
બુરા બુરાઈ નાં તજે, ભલા તજે ન ભલાઈ; બુરા હારી જગ જાયગા, ભલા જીતી જગ જાય.
૯૪૦
ભજ રે મના