________________
અંજન મંજન રાગ રંગ તજ, નહીં તન શૃંગાર સજાની; પૌષ્ટિક અસન વસન ભૂષન તજ, કામ કથા નહિં શ્રવને કરાની, ચેતન સર્વ પ્રકાર ત્યાગ મૈથુન કો, સો હી બ્રહ્મચર્ય શ્રદ્ધાની; ‘પ્રેમ' તાસુ કી મહિમા ઉત્તમ, વેદ પુરાણ બખાની જ્ઞાની. ચેતનવ
બ્ર. પુષ્પા જેના
૧૪૪૪ (રાગ : ભૈરવ મિશ્ર) તૂ જ્ઞાન કા સાગર હૈ, આનંદ કા સાગર હૈ, ઉસી આનંદ કે પ્યાસે હમ; નિત જ્ઞાન સુધા ચાખે , આનંદ સુધા ચાખેં, પ્રભુજી તેરી કૃપા સે હમ. ધ્રુવ વિષય ભોગ મેં તન્મય હોકર, ખોયા હૈ જીવન વૃથા, બાત પ્રભુ તેરી એક ન માની, અપની હી ધુન મેં રહા; જાના હૈ કિધર હમકો ? ઔર આયે હૈ કહાં સે હમ ? તૂo આતમ અનુભવ અમૃત તજકર, પિયા વિષય જલ-ક્ષાર, મોહ નીંદ મેં પાગલ હોકર, કિયા ન તત્ત્વ વિચાર; નૈયા હૈ મેરી મઝધાર ઈસીસે પ્રભુ કો બુલાતે હૈ હમ. તૂo. ભૂલ રહે હૈ રાહ વતન કી, ભટક રહે મઝધાર, ભીખ માંગતે દર-દર ભમતે, ઘર મેં ભરા હૈ ભંડાર; નિજધામ હમારા હૈ, જાયેં સ્વદેશ યહાં સે હમ, તૂo
કમલ ૧૪૪૬ (રાગ : બ્રિદ્રાબની સારંગ) ઓ સુખમારગના પંથેરૂ, તું શીદને ફેરા મારે;
તને આતમ કોણ બતાવે? ધ્રુવ ચારગતિમાં તાં તાં, ભાવો આસ્રવ બંધના કરતા, ધરમ મિથ્યા માનીને તાં, ઊંધે રસ્તે પ્રયાણ કરતા; આજ લગી મારગ ના મળીયો, તારા દુખડા કોણ મીટાવે ? તનેo ઝાંઝવાના હવે જળ નથી પીવા, સુખવારિ પર મોં માંડી દે, મૃગજળથી કદી પ્યાસ નવ બુઝે, અંતરથી વિમુખ કરી દે; મહામુલા માનવભવ મેળીયા, ગુરૂ રાજ એ પંથ બતાવે. તને અખંડ આતમ ધુને લગાડી, આત્મદ્રવ્યની માયા લગાડી, ધરમ મરમ ઊંડા ખોલ્યા ને, દેખાડી રૂડી સુખ સરવાણી ; ‘કમલ' કોટી વંદન ગુરૂજી, સત્ સંદેશ ફેલાવે,
તારા દુ:ખડા ગુરૂજી મીટાવે. તને
પ્રેમ
૧૪૪૫ (રાગ : સાવેરી) ચેતન રૂપ ચિન્હ ચિદ્રુપમ, બ્રહ્મ સ્વરૂપ પિછાનત જ્ઞાની. ધ્રુવ પુદ્ગલ રૂપ વિભાવ વિપર્યય, તાકી કરત સભી વિધિ હાની; સ્વોતમ શુદ્ધ સમામૃત ચાખત, ઇમ ભાષત મુનિ તેમ ધ્યાની. ચેતન નિજ સ્વરુપ મેં મગ્ન હુએ જબ , પરમાનંદ દશા પ્રગટાની; સો યથાર્થ બ્રહ્મચર્ય અવસ્થા, તાકો લહત વરત શિવરાની. ચેતન કાષ્ઠાદિક પાષાણ ધાતુ કી, ત્રિય મૂરતિ ચિત્રામ સુહાની; અથવા ચેતન કામિનિ કી નિજ, માતા બહિને સુતા સમ જાની, ચેતન
પ્રેમસખી મૂળનામ હંસરાજ બકશી હતું. સખીભાવના ઉપાસક હોવાથી તેમના ગુરૂ વિજયસખી નામક મહાત્માએ તેમનું નામ પ્રેમસખી રાખ્યું. તેમનો જન્મ વિ.સં. ૧૩૯૯ માં પન્ના નામે ગામમાં શ્રી ‘ વાસ્તવ કાયસ્થ’ જાતિમાં થયો માનવામાં આવે
નમો નમો પ્રભુરામશ્રી, પરમાત્મા પર ધામ; થાય સિદ્ધિ જે સમરતાં, તુલસી અને મનકામ. |
૮૮૪
અન્ન, વરી, સુત, નારી સુખ, પાપી ઘર પણ હોય; | સંત સમાગમ રામ ધન, તુલસી દુર્લભ સોય.
ભજ રે મના
ભજ રે મના