________________
જિન ઉત્તમ પૂંઠ હવે પૂરો, કહે ‘પદ્મવિજય ' થાઉં શૂરો;
તો વાધે મુજ મન અતિ નૂરો. સુણો,
પ્રતાપબાલાજી
૧૪૩૦ (રાગ : દેશી ચલતી) હો રાજ અમને લાગ્યો ગુરુભક્તિનો રંગ.
ધ્રુવ ગુરુજીની મુદ્રા જોતા રે લાગ્યો, જ્ઞાયકની સાધનાનો રંગ; શાંતી સમાધિ સહજાત્મરૂપી, સમતાનો લાગ્યો રૂડો રંગ. હો શાંત સલોની સૂરત સોહામણી, નયનોથી વરસે પ્રેમ રંગ; વીતરાગતા વહે અંગઉપાંગમાં , આતમનો રૂડો લાગ્યો રંગ. હો. મોતી ટાંક્યા છે વચનામૃતમાં, જિતાવે કમથી જંગ; મોહ મહામલ યોધ્ધો હટાવી, લહરાવે સમ્યકત્ રંગ, હો અવધૂત યોગી કૃપાલુ રાજનો, ભક્તોને લાગ્યો છે રંગ; શ્રીજીના પાદ ‘પદ્મ' એવગાહવા પામીશું આત્મા અભંગ, હો
૧૪૩૨ (રાગ : ખમાજ) પ્રીતમ હમારો પ્યારો શ્યામ ગિરધારી હૈ. (૨) ધ્રુવ મોહન અનાથ-નાથ, સંતનકે ડોલે સાથ; વેદ ગુણ ગાવે ગાથ, ગોકુલ બિહારી હૈ. પ્રીતમ કમલ બિસાલ નૈન, નિપટ રસીલે બૈન; દીનનકો સુખ દૈન, ચાર ભુજા ધારી હૈ. પ્રીતમ કેશવ કૃપા નિધાન, વાહી સો હમારો ધ્યાન; તન મન વારૂં પ્રાન, જીવન મુરારી હૈ. પ્રીતમ સુમરૂ મેં સાંજ-ભોર, બાર-બાર હાથ જોર; કહત પ્રતાપ કૌર જામકી દુલારી હૈ. પ્રીતમ
પદ્મવિજયજી
૧૪૩૧ (રાગ : ચલતી) સુણો ચંદાજી ! સીમંધર પરમાતમ પાસે જાજો; મુજ વીનતડી, પ્રેમ ધરીને એણિ પેરે તુમ સંભળાવજો. ધ્રુવ જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઈંદ્ર પાયક છે;
નાણ દરિશણ જેહને ક્ષાયક છે. સુણો જેની કંચનવરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે;
પુંડરિગિણી નગરીનો રાયા છે. સુણો૦ બાર પર્ષદા માંહીં બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે;
ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણો
ગુણ પામી છે તુમ સેવા કરવા રસિયો છું, પણ ભરતમાં દૂરે વસિયો છું;
મહામોહરાય કર ફસિયો છું. સુણો પણ સાહિબ ચિત્તમાં ધરિયો છે, તુમ આણાખડગ કર ગ્રહિયો છે;
તો કાંઈક મુજથી ડરિયો છે. સુણો ચતુરાઈ ચૂલે પરો, ધિક પરો આચાર;
તુલસી ભગવદ્ ભક્તિ વિણ, ચારો વર્ણ ચમાર. || ભજ રે મના
પ્રદીપજી
૧૪૩૩ (રાગ : તોડી), કોઈ લાખ કરે ચતુરાઈ, કરમકા લેખ મિટે ના રે ભાઈ; જરા સમજો ઇસકી સચ્ચાઈ રે, કરમકા લેખ મિટે ના રે ભાઈ. ધ્રુવ ઇસ દુનિયામેં ભાગ્યસે આગે, ચલે ના કિસીકા ઉપાય , કાગજ હો તો સબ કોઈ બાંચે, કરમ ન બાંચા જાય; એક દિન કિસ્મતકે કારણ બનમેં ચલે રઘુરાઈ. કરમ કાહે તું મનવા ધીરજ ખોતા, કાહે નૂ નાહક રોય, અપના સોચા કમી નહીં હોતા, ભાગ્ય કરે સો હોય; ચાહે હો રાજા ચાહે ભિખારી, ઠોકર સભીને યહાં ખાઈ. કરમ
હોઠ કંઠ હાલે નહીં, સેજું સુમરન હોય; | કહે તુલસી લા પલકકું, કલપ ન પહોંચે કોય. ||
ભજ રે મના
اما