________________
વિરક્ત આપ રહે રાગાદિ ભાવસે, અનુરક્ત આપ બને નિજ સ્વભાવમેં;
જન્મ સે આતમ જ્ઞાની. અમર શ્રમણ બન કિયા શ્રમ સાધના કા, આલોક જગાયા અપૂર્વ જ્ઞાનકા;
વંદન હો કેવલજ્ઞાની. અમર વિશ્વમેં વંદનીય તેરી વીતરાગતા, જગમેં હૈ પૂજનીય તેરી પવિત્રતા;
તુમ હો ત્રિભુવન સ્વામી, અમર૦ કણ કણ પાવન હૈ પાવાપુરી કા, મંગલ ધામ હૈ વીર નિવણ કા;
વંદન કરે શિરનામી. અમર જ્ઞાયક દેવમેં રહે ધ્યાન મેરા, હૃદયે ‘પદ્મ’ મેં તેરા બસેરા;
જીવન નૈયો કે સુકાની. અમર
રાજનગરના ગગનાંગણમાં, સૂરજ એક પ્રકાશી રહ્યું; મિથ્યાતમ અંધકાર હટાવી, દિવ્ય તેજ રેલાવી રહ્યું. રાજ રાજનગરના સંત સરોવરમાં, એક કમલ વિકાસી રહ્યું; નિર્લેપતા નિજમાં પ્રગટાવી, નિર્લેપભાવ શિખવાડી રહ્યું. રાજ રાજનગરની આભ અટારીએ, એક ચાંદરડું ચમકી રહ્યું; શીતળતામાં સ્નાન કરીને, સૌને શીતળતા આપી રહ્યું. રાજ રાજનગરના દિવ્યદેવની, દિવ્યસુંગધી જે લહેશે; જન્મ મરણના બંધનતોડી, શાશ્વત સુખડાને વરશે. રાજ રાજનગરના જાગૃતદેવની, ચરણરજ મુજ માથે ધરૂ; ચરણ કમલમાં ભ્રમર બનીને, આત્મ ગુંજારવ કરતો રુ. રાજ0
૧૪૨૭ (રાગ : ભૈરવી). રાજ પ્રભુ મોહે દેદો દરશનિયાં, દરશન બીન મેરી પ્યાસી હૈ અખિચૅ. ધ્રુવ રાગ ભી છૂટે મેરા, દ્વેષ ભી છૂટ જાયે, છૂટ જાયે મેરી કરમ ગઠરિયાં. રાજ માયા ભી ટલે મેરી, મમતા ભી ટલ જાયે, દૂર ટલે મેરી મોહ બદરિયા. રાજ જન્મ ભી મિટે, મેરા મરના ભી મિટ જાયે, મિટ જાયે મેરી ચારોં હી ગતિયાં. રાજ જ્ઞાન ભી ખિલે, મેરા દર્શન ખિલ જાયે, ખિલ જાયે મેરી ચારિત્ર કલિચ. રાજ ૐકાર પદમેં સ્થાન શાશ્વત મિલે, ખુલ જાયે હૃદય ‘પદ્મ’ પંખુડિય. રાજ
૧૪૨૯ (રાગ : ભૂપાલી) સજીવનમૂર્તિ મારા, નાથ શ્રી પરમગુરુ દિવ્યદેહધારી કૃપાનાથ પ્રભુ સંગુરુ. ધ્રુવ દેવાધિદેવ વીતરાગ શ્રી પરમગુરુ; પરમકૃપાળુ દીનાનાથ પ્રભુ સગુરુ. સજીવન ભારતનાં ભાગ્ય પ્રભુ, આપ શ્રી પધારીયા; દિવ્ય દયા ધારી, ભવ્ય કારજ જ સારીયા, સંજીવન રોમે રોમે સદ્ગુરુ, શ્વાસે શ્વાસે સદ્ગુરુ; પળે પળે જાપ જપું, કૃપાળુ સદ્ગુરૂ. સજીવન ધન્ય જીવન મારું આપમાં વૃત્તિ ઠરી; ધન્ય નયનો થયા, આપમાં દૃષ્ટિ કરી. સજીવન અહો ! અહો સદ્ગુરુ અહો ! અહો ! પરમગુરુ; અહો ! અહો ! અનુપ અભુત મુદ્રા ગુરૂ, સજીવન કોટી કોટી વંદન હો કોટી કોટી નમન; કોટી કોટી ‘પદ્મ' ગ્રહે સદ્ગુરુનું શરણે, સજીવન
અરબ ખરબકો ઘન મિલે, ઉદય અસ્ત કોં રાજ; તુલસી હરિકે ભજન બિન, સબહી નરક કો સાજ. ૮૦૫
ભજ રે મના
૧૪૨૮ (રાગ : હમીર) રાજનગરના રજકણમાં, રાજનું રાજ્ય તપી રહ્યું; રાજનગરના કણકણમાં, રાજ સામ્રાજ્ય દીપી રહ્યું. ધ્રુવ અહીં એક જાગૃત દેવ વસે છે, અંતર જ્યોત જલાવી રહ્યું; શરણાગતના દીપ જલાવી, ચેતનતા પ્રગટાવી રહ્યું. રાજ
જીવ જીવ કે આસરે, જીવ કરત હે રાજ; તુલસી રઘુવર આસરે, ક્યોં બિગરે ગો કાજ. ||
૮૦)
ભજ રે મના