________________
૨૯૨ (રાગ : શિવરંજની)
ઐસે રામ દીન-હિતકારી;
અતિ કોમલ કરૂનાનિધાન, બિનુ કારન પર ઉપકારી. ધ્રુવ સાધન-હીન દીન નિજ અધ-બસ, સિલા ભઈ મુનિ-નારી; ગૃહસ્તે ગવનિ પરસિ પદ પાવન, ધોર સાપતેં તારી. ઐસે હિંસારત નિષાદ તામસ વધુ, પસુ-સમાન બનચારી; ભેંટ્યો હૃદય લગાઈ પ્રેમવશ, નહિં કુલ જાતિ બિચારી. ઐસે
બિહંગ જોનિ આમિષ અહારપર, ગીધ કૌન વ્રતધારી; જનક-સમાન ક્રિયા તાકી નિજ, કર સબ ભાંતિ સંવારી. ઐસે અધમ જાતિ સબરી જોષિત જડ, લોક-વેદ તેં ન્યારી; જાનિ પ્રીતિ, ધૈ દરસ કૃપાનિધિ, સોઉ રઘુનાથ ઉધારી. ઐસે કહં લગિ કહીં દીન અગનિત, જિન્હકી તુમ વિપતિ નિવારી; કલિ-મલ-ગ્રસિત દાસ ‘તુલસી’ પર, કાહે કૃપા બિસારી ? ઐસે૦
૨૯૩ (રાગ : ગોડી)
શરન રામજીકે આયો, કુટુંબ તજી,
તજી ગઢ લંકા મહલ ઔર મંદિર, નામ સુનત ઊઠી ધાયો. ધ્રુવ ભરી સભામેં રાવણ બૈઠે, પરહિત લાત ચલાયો; મૂરખ બંધુ કહ્યો નહિ માને, બાર બાર સમુઝાયો. કુટુંબ
ભજ રે મના
આવતહીં લંકાપતિ કીન્હો, હરિ હસી કંઠ લગાયો; જન્મ જન્મકે મેટત પ્રાયશ્ચિત, રામજી દરશ જબ પાયો. કુટુંબ૦ શ્રી રઘુનાથ અનાથ કે બંધુ, દીન જાની અપનાયો; ‘તુલસીદાસ' ભજુ નવલ સિયાવર, ભક્તિ અભયપદ પાયો. કુટુંબ
સંતોકી ગતિ રામદાસ, જગસે લખી ન જાય બાહર તો સંસાર
સા, ભીતર ઉલ્ટા થાય
૧૭૬
૨૯૪ (રાગ : યમન કલ્યાણ)
શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ ભવભય દારુણં;
નવકંજલોચન કંજમુખ કરકજ પદકંજારણું. ધ્રુવ
કંદર્પ અગણિત અમિત છબી, નવનીત નીરદ સુંદર; પટપીત માનહું તડિત રુચિ શુચિ, નૌમિ જનકસુતાવર. શ્રીરામ શિર કિરીટ કુંડલ તિલક ચારુ ઉદાર અંગ વિભૂષણ; આજાનુભુજ શરચાપધર સંગ્રામજિત ખર-દૂષણં. શ્રીરામ૦ ભજ દીનબંધુ દિનેશ દાનવ, દલન દુષ્ટ નિકંદન; રઘુનંદ આનંદકંદ કૌસલચંદ દશરથનંદનં. શ્રીરામ ઈતિ વદતિ ‘તુલસીદાસ' શંકર શેષ મુનિમન રંજન, મમ હૃદયકુંજ નિવાસ કુત્તુ કામાદિ ખલદલગંજનં. શ્રીરામ૦
૨૯૫ (રાગ : કેદાર)
સખી ! રઘુનાથ રૂપ-નિહારૂ; સરદ-બિધુ રબિ-સુવન, મનસિજ માન ભંજનિહારૂ. ધ્રુવ શ્યામ સુભગ સરીર જનુ, મન કામ પૂરનિહારૂ; ચારૂ ચંદન મનહું મરત, સિખર લસત નિહારૂ. સખી
રૂચિર ઉર ઉપબીત રાજત, પર્દિક ગજમનિ હારૂ; મનહું સુરધનુ નખત ગન બિચ, તિમિર ભંજ નિહારૂ. સખી૦ બિમલ પીત દુકૂલ દામિનિ-દુતિ બિનિંદનિહારૂ; બદન સુષમા સદન સોભિત, મદન - મોહનિહારૂ. સખી સકલ અંગ અનૂપ નહિં કોઉ, સુકબિ બરન નિહારૂ; ‘દાસ તુલસી' નિરખતહિ સુખ, લહત નિરખનિહારૂ, સખી
વંદૌ પાંચો પરમગુરુ, સુરગુરુ વંદત જાસ વિઘન હરન મંગલ કરન, પૂરન પ્રેમ પ્રકાશ
૧૦૦
તુલસીદાસ