________________
૨૯૬ ૨૯૭
પ્રભાતિ પરજ બિમાસા
સીતાપતિ રામચંદ્ર રઘુપતિ રઘુરાઈ યહ વિનતી રઘુવીર ગુસાંઈ હે હરિ ! કવન જતન ભ્રમ ભાગે.
૨૯૮
૨૭૦ (રાગ : ઘૂમરી) આજ શિવરી કે રામ ઘર આયે.
ધ્રુવ તોરી તોરી ફ્લ ધરત શિવરી, દોના અધિક બનાયે; આરત હિરદા પંથ નિહારે, ક્ષન ભીતર ક્ષન બા'રે. આજ આવત દેખી રામચંદ્રકે, દોરકું શીશ નવાયે; કુશ આસન અરુ પત્ર બિછાના, આદર કરકે બિઠાયે. આજ લે દોના આર્ગે કર દીના, પ્રભુ ખાત ખાત સોહારે; ચહ ફ્લ હમ કબહુ ન ચાખો, નહીં બૈકુંઠ હમારે. આજ ગ્યાન ધ્યાનકી ભજન બનાયે, સબ સંતન મન ભાયે; ‘તુલસીદાસ’ ભજ ભગવાના , આજ ચિત્રકૂટ ચિત્ત લાયે. આજ
૨૬૮ (રાગ - ગોડી) અપરંપાર પ્રભુ અવગુણ મોરા, માફ કરોને મુરારિ રે. ધ્રુવ દયા ધરમની વાત ન જાણું, અધરમનો અધિકારી રે; પાપી પૂરો, જૂઠા બોલો, બહુ નીરખું પરનારી રે, અપરંપાર સાધુ દૂખ્યા, બ્રાહ્મણ દુભ્યો, ભક્ત દુખ્યા બહુ ભારી રે; માતપિતા બંન્નેને દૂખ્યાં , ગરીબનકું દિયો ગારી રે. અપરંપાર ભજન થાય ત્યાં નિદ્રા આવે, પરનિંદા લાગે પ્યારી રે; મિથ્યા સુખમાં આનંદ વરતું, એવી કુટીલ કુબુદ્ધિ મારી રે. અપરંપાર સંસાર સાગર મોહજળ ભરિયો, સઘળે ભરિયો ભારી રે; ‘તુલસીદાસ’ ગરીબકી વિનતી, અબ તો લિયો ઉગારી રે. અપરંપાર
૨૬૯ (રાગ : ભૈરવી). અયસે પાપી નર હોવેંગે, કલિજગમેં.
ધ્રુવ પઘડી બાંધે, પંચ સમાલે, દુમક ઠુમક પાઉં દે'શે રામ; ગલિયોં કે બીચ િબાવરે, નાર પરાઈ પાપી તકત ગેિ. ક્લ0 ભૂખે પ્યાસે સાધુ આવે, ચપટી ચુન ન દંગે રામ; જબ રાજકો દંડ પડેગો, રોક રૂપૈયો પાપી ગિનગિન ફ્રેંગે. ક્લ૦ માતા બેનકું કછુ ન ગિનેગો, દિલ બીચ પાપ ધરેંગો રામ; સાલા સઢવા નિત્ય જિમાવે, ભાઈઓસે પાપી બૈર લહેંગો. કલ૦ લાલ સ્થંભ લોહેકા કર કે, ઉનકે સાથ બંધેગો રામ; ‘તુલસીદાસ' ભજો ભગવાના , પાપ પુન્ય દોનું સંગ ચલેંગે. ક્લ૦
જહાં આપા તહાં આપદા, જહાં સંશય તહાં શોગા
સગુરુ બિન ભાગે નહી, દોઉ ઝાલિમ રોગ | ભજ રે મના
૨૭૧ (રાગ : પ્રભાતિયું) એક ઘડી દિન ઊગ્યા પે'લા ? જો જિહવા મુખ રામ કહે; કોટિ લ્યાણ અભયપદ પાવે, પાપ બાપુરો ક્યાંહિ રહે ? ધ્રુવ રામનામનો મોટો મહિમા, શિવ સનકાદિક ધ્યાન ધરે; અજામલ ગુનિકા ઘરવાસી, નારાયણને નામ તરે. એક કેસરી ગંધે મૃગલા નાસે, રવિ ઊગે જેમ તિમિર ટળે ; મેરૂથી મોટેરાં પ્રાયશ્ચિત્ત, તે લઈ લક્ષ્મીવર દૂર કરે. એક રામનામે પ્રહલાદ ઉગાય, જે કોઈ ભક્તિ ભાવે કરે; પૂરણબ્રહ્મ અખંડ અવિનાશી, ત્રિવિધ તાપ તેના ટળે. એક સંત સહાયને ભક્તિ અવિચળ, જેને હૃદયે રામ રહે; ‘તુલસીદાસ’ આશ રઘુવીરકી, ચરણકમલ ચિત્ત ધ્યાન રહે. એક્ટ
ચિત ચોખા મન નિર્મલા,બુદ્ધિ ઉત્તમ મન ધીર અબ ધોખા કહો ક્યોં રહે ? સતગુરુ મિલે કબીર
૧૬૫
'GAR
તુલસીદાસ