________________
હુમરી
ગોસ્વામી તુલસીદાસ ઈ. સ. ૧૪૯૮ - ૧૬૨૪
૨૯
તુલસીદાસનો જન્મ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના રાજપુર ગામમાં પરાશર ગોત્રમાં સરયૂ પરીણ બ્રાહ્મણ જાતિમાં વિ.સં. ૧૫૫૪ શ્રાવણ શુક્લ સપ્તમીએ થયો હતો. તેમના પિતાનું નામ આત્મારામ દુબે અને માતાનું નામ હુલસી હતું. અભુક્ત મૂલ નક્ષત્રમાં જન્મ થયો હોવાથી, માતા-પિતાએ તેમનો ત્યાગ કરી દીધો હતો. તેથી તેમનું બાળપણ વિષમ પરિસ્થિતિઓમાં વ્યતીત થયું હતું. તેમની પત્નીનું નામ રત્નાવલી હતું. પત્ની પ્રત્યેના અત્યંત અનુરાગથી તેવો વિવેક પણ ન રાખી શક્તા. તેમની આ આસક્ત ચેષ્ટાઓથી એક વાર તેમના પત્નીએ કઠોર શબ્દોથી ફ્ટકાર કર્યો , “અસ્થિ ચર્મમય દેહુ મમ , તામેં જૈસી પ્રીતિ; તૈસી જો શ્રીરામમેં હોત, ન તૌ ભવભીતિ.” આ સાખીના શબ્દો સાંભળી તેમણે ગૃહત્યાગ કર્યો અને વિરક્ત થઈ રામભક્તિમાં મન લગાવ્યું. શ્રીરામ મર્યાદા પુરૂષોત્તમ તેમના આરાધ્ય દેવ હતા, ‘રામચરિતમાનસ ” તુલસીદાસનો સર્વશ્રેષ્ઠ કાવ્યગ્રંથ છે. તુલસીદાસની રચનાઓનો અધિકાંશ આધાર રામ અને રામ કથાના માર્મિક પ્રસંગો છે. ‘રામલલાનહછું’, ‘બરવૈરામાયણ’, ‘જાનકીમંગલ’ અને વિનયપ્રતિમા * ગીતાવલી ' અને કવિતાવલી તેમની અવધી અને વ્રજભાષામાં લખાયેલ રચનાઓ છે. આ બધી રચનાઓના કેન્દ્રમાં શ્રીરામ જ છે. તેમનો દેહવિલય ૧૨૬ વર્ષની વયે વિ.સં. ૧૬૮૦ની શ્રાવણ કૃષ્ણ ૩ ના દિવસે થયો હતો.
આશાવરી અપરંપાર પ્રભુ અવગુણ મોરા ભૈરવી અયસે પાપી નર હોવેગે
આજ શિવરી કે રામ ઘર આયે પ્રભાતિયું એક ઘડી દિન ઊગ્યા એ 'લા બરવી એસો કો ઉદાર જગમાંહી ધનાશ્રી ઐસી મૂઢતા યા મનકી ધનાશ્રી લ્મહું ક હીં યહિ રહનિ રહીંગો હમીર કૌન કુટિલ ખલ કામી મો સમ કેદાર
ઐસી હરિ કરત દાસ પર પ્રીતિ પ્રભાત જાગિયે રઘુનાથ કુંવર, પંછી સોરઠ જાનત પ્રીતિ રીતિ રઘુરાઈ ઠુમરી ઠુમક ચલત રામચંદ્ર બાજતા બાગેશ્રી તાહિ તે આયો સરન સબેરે દેશ
તૂ દયાલુ દીન હૌ તૂ દાનિ કાફી
ય મન બહૈં તુમહિ ન લાગ્યો ભૈરવી ભજ મન રામ ચરન સુખદાઈ ગોડી, ભજું મન રામચરણ દિનરાતી સોહની મમતા તું ન ગઈ મેરે મનસે ખમાજ માધવ ! મોહ પાસ ક્યોં હૈં મારવી માધવ ! મો સમાન જગ માંહી બિહાગ રાજ રૂચત મોહે નાહી રે કાલિંગડા લછમન ધીરે ચલો મેં હારી સારંગા રધુવર મોહી સંગ કર લીજે પીલુ રઘુવીર તુમ કો મેરી લાજ શિવરંજની ઐસે રામ દીન-હિતકારી ગોડી શરન રામજીકે આયો કુટુંબ તજી ચમનલ્યાણ શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ કેદાર સખી! રઘુનાથ રૂપ-નિહારૂ
૨૯૧ ૨૯૨ ૨૯૩ ૨૯૪
સંતન કે મન રહત હૈ, સબકે હિત કી બાત ઘટ ઘટ દેખે અલખ કો, પૂછે જાત ન પાત
પ્રેમ બિના ધીરજ નહિ, બિરહે બિના વૈરાગ | સગુરુ બિના મિટે નહિ, મન - મનસાકા દાગા
ભજ રે મના
તુલસીદાસ