________________
૨૬૪ (રાગ : દિપક). પ્રથમ મણિ ઓંકાર, દેવમણિ મહાદેવ; જ્ઞાન મણિ વેદ ચાર, યોગમણિ આનંદા. ધ્રુવ ગીતમેં સંગીતમણિ, સંગીતમેં સૂર મણિ; સૂર કે અક્ષર મણિ, તાલ દે બજંદા. પ્રથમ નાગમણિ શેષ નાગ, ગજમણિ ઐરાવત; અજમણિ ઈન્દ્ર, ઔર નૃત્યમણિ રંભા. પ્રથમ વૃક્ષમણિ કલ્પવૃક્ષ, ભક્તમણિ નારદ; દિનમણિ સૂરજ હૈ, રૈનમણિ ચંદા. પ્રથમ . કહત ગુણી ‘ તાનસેન’ સુનીએ શાહ અબ્બર; વિધામણી સરસ્વતી, તીર્થમણિ ગંગા. પ્રથમ
૨૬૬ (રાગ : પ્રભાતભૈરવ) શંકર મહાદેવ દેવ, સેવક સબ જાકે; સેવક સબ જાકે લાલ, નોકર હમ વાકે, ધ્રુવ લપેટ લપટ જાત બાલ , ઓઢત તન જરત ખાલ; રૂઢમાલ ચંદ્ર ભાલ, દ્રઢ બિશાલ જાકે. શંકર ભસ્મ અંગ શિષ ગંગ, બાહન અતિ બલ પ્રચંડ; ગિરિજા અરધંગ સંગ, રૂઢમાલ જાકે, શંકર૦ ડમરૂ પર ધ્યાન ધરત, દાનવ કુલ પ્રાન હરત; એસે પ્રભુ ભેખ ધરન, નીલકંઠ જાકે. શંકર પાવત નહિ પાર શેષ, ધ્યાવત સુરમુનિ નરેશ; નારદ મુનિ ધ્યાન ધરત, બ્રહ્માદિક જાકે. શંકર૦ ‘તાનસેન’ અતિ અનૂપ, નિરખત શંકરકો રૂપ; બારૂ કોટિક ભૂપ, ચરનન પર જાર્ક. શંકર૦
૨૬૫ (રાગ : શ્રી) પરમ પ્રેમ પર બ્રહ્મ, પરમ પરમ પરમ પ્રેમ, પ્રેમ પ્રેમ પરમ પ્રેમ, પર બ્રહ્મ પરમ પ્રેમ. ધ્રુવ માતપ્રેમ, તાતપ્રેમ, પુત્રપ્રેમ, પુત્રીએમ; દમ્પતી કો દેવ પ્રેમ, પ્રેમ હૈ સંસાર સાર. પરમ દયાપ્રેમ, દાનપ્રેમ, ભક્તિપ્રેમ, જ્ઞાનપ્રેમ; યોગપ્રેમ, મોક્ષપ્રેમ, પ્રેમ હૈ સન્યસ્તાધાર. પરમ શૂલપ્રેમ, સૂક્ષ્મપ્રેમ , વિશ્વ કો હૈ મંત્રપ્રેમ; સૃષ્ટિકો સુવાસપ્રેમ, એમ તેજ કો હૈ પાર. પરમ આત્માકો વિકાસપ્રેમ, જીવનપ્રકાશપ્રેમ, પ્રેમ પ્રેમ સર્વપ્રેમ, પ્રેમકો હૈ પારાવાર. પરમ
૨૬૭ (રાગ : સોરઠ ચલતી) અવસર પાછો નહીં મળે, માથે ત્રિવિધના તાપ બળે; ખો મા હીરલો હાથથી રે, આવો અવસર પાછો નહીં મળે રે. ધ્રુવ મોતી પડ્યું મેદાનમાં ને ઓલ્યા, મૂરખા મૂલ એના શું કરે રે ? સંત ઝવેરી આવી મળે એવા, સદ્ગુરુ સહાય કરે. ખો માત્ર સમજ્યા વિના નર ફે છે ક્લતા, ગુરુ વિના જ્ઞાન એને ક્યાંથી મળે? પારસમણીના પારખા એતો લોઢાને કંચન કરે. ખો માત્ર તરી ઉતરવું હોય પ્રેમથી રે, જેમ જળને માથે વહાણ તરે રે; કાયા કાચો કુંભ છે, માથે અમીરસ નીર ઝરે. ખો માત્ર કહે ‘તીલકદાસ’ શૂરાને સાધુ, મરજીવા હોય તે મૌજ કરે રે; ધારણા બાંધો ધીરની તો નમતે પ્રાજવે તરે. ખો મા
- તિલકદાસ
વંદ ગુરૂવર દેવ કો, જો હૈ શાંત સ્વરૂપ દે ઉપદેશ મિટાવહી, ભ્રમતમ જો અંધકૂપ
૧૬)
આત્મા ઔર પરમાત્મા, અલગ રહે બહુ કાલ | સુંદર મેલા કર દિયા, સદ્ગુરુ મિલા દલાલ
ભજ રે મના
તાનસેન