________________
ગોવિંદ (૧૮ મી સદી)
ગોવિંદનું મૂળ વતન ભાવનગર હતું. તેઓ જાતે ગઢવી હતા.
૨૧૩ (રાગ : માંડ) ગાંડાની વણઝાર એનો ગણતા ના'વે પાર;
જુવો ભાઈ ગાંડાની વણઝારજી. ધ્રુવ શુક ગાંડો, ધ્રુવ ગાંડો, ગાંડો ક્યાધુકુમારજી ; નારદજી તો એવા ગાંડા (૨) બાંધ્યા નહિ ઘરબાર, જુવો ગાંડા હનુમંત ગાંડા વિભીષણ, ગાંડી શબરી નારજી ; ગાંડા ગૃહે પગ ધોઈને (૨) પ્રભુ ઊતાર્યા પાર. જુવો ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વ્યવહારજી; બંસી નાદે ચાલી નીકળી (૨) સૂતા મેલી ભરથાર, જુવો સુદામાના ગાંડપણે તો, વેક્યા ભૂખે અંગારજી ; પાંચે પાંડવ એવા ગાંડા (૨) છોડ્યા નહીં કિરતાર, જુવો વિદુર પત્ની ગાંડી થઈને , રહ્યા ત્યાં નંદકુમારજી ; છબીલાને છોતરાં આપ્યાં (ર) ગર્ભ ફેંક્યા બહાર, જુવો કબીર, તુલસી, સુર ગાંડો રોહીદાસ ચમારજી ; ગોરો, ગાંધી તો ગાંડો થઈને (૨) ગાંડો કીધો સંસાર. જુવો ધનો ગાંડો, ધીરો ગાંડો, ગાંડો પ્રીતમ પ્યારજી ; સંખુ, મીરાં, કરમાં ગાંડી (૨) તોડ્યા જગથી તાર. જુવો જુનાગઢનો નાગર ગાંડો, નાચ્યો Á Á કારજી ; બાવન કામ કર્યા શ્રી હરિએ (૨) આવ્યો નહીં અહંકાર, જુવો દુનિયાએ જેને ગાંડા ગણ્યા, હરિને મન હોંશિયારજી; * ગોવિંદ ' ગાંડો એનું ગીત ગાંડુ (૨) ગાંડા સાંભળનાર, જુવો
૧૩
૨૧૪
૧પ ૨૧૬
માંઢ
ગાંડાની વણઝાર એનો ગણતા બિલાવલા જિંદગીમાં કેટલું કમાણા રે ગુણક્રી જેના ઘરમાં ભક્તિગાના ધોળા તારા ઘટમાં ગોવિંદ બોલે બસંતમુખારી પરનું ભૂંડું કરતાં પહેલાં પોતાનું આશાવરી મન તું ગા પ્રભુના ગાના
મારા જીવનનાં મોંઘા મહેમાન દરબારીકાન્હડા મારાં દિલ દેવળના દેવ ભૈરવી | મારું મનડું મનમોહનમાં મને ભીમપલાસ હોડીવાલા હોડી હંકાર
ભૂપાલ
૨૨૦
૨૨૨
|| બહુ સૂણે ભાખે ભલે, દેહ ભિન્નની વાત
પણ તેને નહિ અનુભવે, ત્યાં લગી નહિ શિવલાભ ભજ રે મના
પડી પડી તુજ પદપંકજે, ફરી ફરી માંગુ એ જ | સગુરુ સંત સ્વરૂપ તુજ, એ દઢતા કરી દે જ !
૧૨૫૦
ગોવિંદ