________________
ધ્રુવ
૧૧૩ (રાગ : દેશ મલ્હાર) જીવો રે કબ્બીરા ભજન ધૂન લાગી, ભજન ધુન લાગી, હરિની ધૂન લાગી. ધ્રુવ પાણીની સંગતિમાં પથ્થરા બિગડિયાં (૨); પથ્થરા બિગડિયા તો હિરલા નિવડિયાં (૨). જીવો સ્વાતિની સંગતિમાં સીપ બિગડિયાં (૨); સીપ બિગડિયા તો મોતી નિવાડિયાં (૨). જીવો છાસની સંગતિમાં દૂધ બિગડિયાં (૨); દૂધ બિગડિયા તો મખ્ખન નિવડિયાં (૨). જીવો ચંદનની સંગતિમાં નોંબ બિગડિયાં (૨); નીંબ બિગડિયા તો ચંદન નિવડિયાં (૨). જીવો પારસની સંગતિમાં લોહા બિગડિયાં (૨); લોહા બિગડિયા તો કંચન નિવાડિયાં (૨). જીવો સાધુની સંગતિમાં ‘બ્બીરા' બિગડિયાં (૨); કબીરા બિગડિયા તો સાહેબજી નિવડિયાં (૨). જીવો
૧૧૫ (રાગ : ગુણકી) તજ દિયે પ્રાણ કાયા રે કૈસે રોઈ !! ચલત પ્રાણ કાયા કૈસે રોઈ ! છોડ ચલા નિર્મોહી; મેં જાની મેરે સંગ ચલેગી, યાહી તે મલ મલ ધોઈ. તજ, ઉંચે નીચે મન્દિર છોડે, ગયા ભેંત ઘર છોડી; તિરિયા જો કુલવસ્તી છોડી, છોડી પુતરને કી જોડી. તજ મોટી ઝોટી ગજી મંગાઈ, ચઢા કાઠ કી પૌડી; ચાર જને તોય લેકે ચાલે, ફ્રેંક દી ફાગન કી સી હોરી. તજ ભોલી તિરિયા રોવન લાગી, બિછડ ગઈ મોરી જોડી; કહત કબીર સુનો ભઈ સાધો, જિન જોડી તિન તોડી. તજ
૧૧૬ (રાગ : તોડી). તીરથ કોન કરે ? હમારો, તીરથ ફોન કરે ? બાહિર કોન ફ્રિ ? હમારો તીરથ કોન કરે ? ધ્રુવ મનમેં ગંગા, મનમેં જમના, મનમેં સ્નાન કરે; મનમેં કેદાર, કાશી મનમેં, મનમેં ધૂની જલે. હમારો મનમેં આસન, મનમેં શાસન, મનમેં ભક્તિ કરે; મનમેં મુદરા , મનમેં માલા, મનમેં ધ્યાન ધરે. હમારો મનમેં જપ ઓર તપ ભી મનમેં, મનમેં જ્ઞાન ભરે; કહત ‘બ્બીરા ' સુન ભાઈ સાધુ, ભટકત કોન મરે ? હમારો
૧૧૪ (રાગ : આહીર ભૈરવ) ડુબ ડુબ ડુબ મન, સ્વરૂપ નિધિમાં ડુબ ડુબ. ધ્રુવ તળ વિતળ પાતાળ ખૂટ્ય, પામશો નવ પ્રેમધન; કમર કસી શોધ શોધ, હૃદયમાં જ વૃંદાવન, ડુબo ઝળહળતી જ્ઞાન જ્યોતિ, હૃદય મંદિરે સુહાવે; સતત્ પ્રેમ જ્ઞાનભક્તિ, રશ્મિમાં તું હાંલ હાંલ, ડુબo રૂમઝૂમ રૂમઝૂમ નાદ થાય, ધ્યાન સૂરતિમાં જ જાય; નમી નમી ગુરુદેવ પીય, ‘કબીર' લીન થાય થાય. ડુબo
હૈ તન-મટકી, મેં મન-દહીં, ચિંતન-મિલોવનહાર
જ્ઞાની, માખન ખા ગયા, સો છાછ પીએ સંસાર || ભજ રે મના
દેખત દેખત દેખત મારગ, ભૂજત બૂજત ભૂજત આયો , સૂજત સૂજત સૂઝ પરી સબ, ગાવત ગાવતે ગોવિંદ ગાયો; સાધન સાધન સાધ ભયો પુનિ, તાવત તાવત કંચન તાયો, જાગત જાગત જાગિ પર્યો જબ, સુંદર સુંદર સુંદર પાયો.
વ્રજ સમુદ્ર, મથુરા કમલ, વૃન્દાવન મકરંદ ગોપીજન સબ પુષ્પ હૈ, મધુકર ગોકુલનંદ
કબીર