________________
જળજોગે સ્થળ નીપજ્યા રે, ઉનમેં વસિયા આપ; એક અચંબા, યે સુના ભાઈ ! બેટીએ જાયો બાપ! તું હિo બેટી કહે ઉસ બાપકો, અણજાયો વર લાવે; અણજાયો વર ના મિલે, તો તુમસે મેરો દાવ. તું હિo ચરખો મારો શિર સાટેનો, બિછુય કેમે જાય ? રામદાસ કો ભણે ‘કબીરો', આ ચરખાથી તરાય. તું હિo
૧૧૭ (રાગ : દેશ) તુમ દેખલો લોગો, નાવમેં નદિયા ડૂબી જાય. ધ્રુવ ઘડા ન ડૂબે ઘડી ન બે , હાથી મલમલ ન્હાય; કોટે કાંગરે પાણી ચડિયા, કીડીયા પ્યાસી જાય. નાવમુંo એક અચંબા ઐસા સુના, કુવામેં લગ ગઈ આગ; કાદવ કચરા જલગીયા, મછીયા રહી ગઈ સાફ. નાવમુંo ગગનમંડળમેં ગૌવા વિયાણી , ધરણી દહીં જમાવ્યા; માખણ માખણ વીરલે પાયા, છાશ જગત ભરમાયાં. નાવમેવ એક અચરજ ઐસા દીઠા, ગઢેકે સર પર સીંગ; કીડીકે પાંવમેં દોરી બાંધી, ખેંચે અર્જુન ભીમ, નાવમુંo કીડીબાઈ ચાલ્યા સાસરે, નવ મણે કાજલ સારી; હાથી લીયા હૈ ગોદમેં, ઔર ઊંટ લિયા લટકાઈ. નાવમુંo એક કીડીકે જૂઠમેં (મૂતમું) બન ગયા નદિયા નાળા; પંડિત ધુએ ધોતિયા, ભાઈ ઢીમર નાંખે જાળા. નાવમુંo કહત “શ્મીર’ સુનો મેરે સાધુ, એહી પદ નિવણા; શુરા હોય સો સન્મુખ લડશે, નહીં કાયરકા કામમાં, નાવમુંo
ધ્રુવ
૧૧૯ (રાગ : જોગ) તોરા મોરા મનવા કૈસે એક હોઈ રે ? મેં કહેતા હું આંખીન દેખી, તું કહેતા કાગજ કી લેખી; મેં કહેતા સુલજાવનહારી, તું રાખે ઉરજાઈ રે. તોરા મેં કહેતા તું જાગત રહીયો, તું રહતા હૈ સોઈ રે; મેં કહતા ર્નિમોહી રહીયો, તું જાતા હૈ મોહી રે. તોરા સદ્ગુરુ ધારા નિર્મલ બાહ, વામે કાયા ધોઈ રે; કહત કબીર’ સુનો ભાઈ સાધો, તબ તું ઐસા હોઈ રે. તોરા
ધ્રુવ
૧૧૮ (રાગ : લાવણી) તું હિ રામ ! તું હિ રામ ! બોલે મારો ચરખો,
રામ-નામ-નિજ તું હિ રે-તું હિ. ધ્રુવ ચરખો મારો અજબ રંગીલો, ગુંજે હિરદામાંઈ ! કાંતનેવાલી છેલછબીલી, તાર ખેંચે લે લાઈ. તું હિo રૂઈ પિંજાવન મેં ચલી, પીંજો પિંજારા ભાઈ ! પીંજન પિંજારે કો ખો ગઈ, કૈસે પીંજ કહો ભાઈ ? તું હિo
૧૨૦ (રાગ : બસંત) નજર ન આવે આતમ જ્યોતિ. તેલ ન બત્તી બુઝ નહીં જાતી, નહીં જાગત નહીં સોતી. નજર ઝિલમિલ ઝિલમિલ નિશદિન ચમકે, જૈસા નિરમલ મોતી. નજર કહત કબીરા સુનો ભાઈ સાધો, ઘટ ઘટ વાંચત પોથી. નજર
વૃંદાવન કે દ્ર'મનકો, દેખત ઉપજત હતા ડાર પત્ર ફલ ફુલમેં, કૃષ્ણ દિખાઈ દેત ||
જહાં પ્રેમ તહાં નેમ નહિ, તહાં ન બુદ્ધિ વ્યવહાર પ્રેમ મગન જબ મન ભયા, કૌન ગિને તિથિવાર
ભજ રે મના
(૦૧
કબીર