________________
પ્રાર્થના (રાગ : શ્રી)
હે જગ ત્રાતા વિશ્વ-વિધાતા, હે સુખ-શાન્તિ-નિકેતન હે ! પ્રેમકે સિન્ધો, દીનકે બન્ધો, દુઃખ દરિદ્ર - વિનાશન હે (૧) નિત્ય, અખંડ, અનંત, અનાદિ, પૂરણ બ્રહ્મ સનાતન હે ! (૨) જગ-આશ્રય, જગ-પતિ, જગ-વંદન, અનુપમ, અલખ, નિરંજન હે (૩) પ્રાણસખા, ત્રિભુવન-પ્રતિપાલક જીવનકે અવલંબન હે ! (૪)
-
(રાગ : ભુજંગી છંદ)
નમસ્તે, નમસ્તે, નમસ્તે, પ્રભુજી ! નમસ્તે, નમસ્તે, અખંડા વિભુજી ! નમસ્તે, નમસ્તે, સદા કષ્ટહારી ! નમસ્તે, નમસ્તે, પ્રભુ નિર્વિકારી ! નમસ્તે, નમસ્તે, પ્રભુ દીનબંધુ ! નમસ્તે, નમસ્તે, મહા જ્ઞાનસિંધુ ! નમસ્તે, નમસ્તે, પ્રભુ દીનદાતા ! નમસ્તે, નમસ્તે, ચિદાનંદ દાતા ! નમસ્તે, નમસ્તે, વિભુ વિશ્વપાળા ! નમસ્તે, નમસ્તે, દયાળા કૃપાળા ! નમસ્તે, નમસ્તે, કૃપાનાથ, ત્રાતા ! નમસ્તે, નમસ્તે, વિભુ, હે અજાતા ! નમસ્તે, નમસ્તે, વિભુ વિશ્વભૂપા ! નમસ્તે, નમસ્તે, સદા શાંતરૂપા !
ભજ રે મના
પ્રભુ સુમરૌ પૂજૌ પૌ, કરો વિવિધ વિવહાર મોખા સરૂપી આતમાં, ગ્યાનામ્ય
નિરધાર
९७४
ધૂન
(રાગ : શ્રી)
સંકીર્તન
ગુરુ કૃપા હી કેવલમ્, ગુરુ કૃપા હી કેવલમ્, ગુરુ કૃપા હી કેવલમ્, શિષ્ય સંકટ હરણમ્; ગુરુ કૃપા હી કેવલમ્, શિષ્ય ભવ ભય તારણમ્, ગુરુ કૃપા હી કેવલમ્, શિષ્ય મોક્ષ કારણમ્; ગુરુ કૃપા હી કેવલમ્, ગુરુ કૃપા હી કેવલમ્
(રાગ : યમન)
ગુરુ હમારે મન મન્દિર મેં ગુરુ હમારે પ્રાણ; સારે વિશ્વકા વો હૈ દાતા નારાયણ ભગવાન. ગુરુ હમારે તન મન ધન હૈં ગુરુ હમારે પ્રાણ; વો હૈ માતા વો હૈ પિતા નારાયણ ભગવાન.
ૐ ગુરુનાથ જય ગુરુનાથ...
ૐ ગુરુનાથ જય ગુરુનાથ...
(રાગ : યમન)
ગોવિન્દ હરે ગોપાલ હરે, જય જય પ્રભુ દીનદયાલ હરે. નલાલ હરે બ્રજપાલ હરે, જય ભક્તોં કે પ્રતિપાલ હરે. ગુરુદેવ હરે ગુરુદેવ હરે, જય જય શ્રી સતગુરુ દેવ હરે. મેં જિત દેખું તિત આપ ખડે, મેરે મન મન્દિર મેં વિરાજ રહે. મેરી સાંસો માહિં સમાય રહે, મેરે નયનોં મેં દરશાય રહે.
સદ્ગુરુ પ્રગટે જગત મેં, માનહું પૂરણ ચંદ્ર ઘટ માંહે ઘટ સૌ પૃથક લિપ્ત ન કોઉ દ્વન્દ્વ
11
564