________________
જિનકી કૃપાસે દુઃખ દોષ ટરે, જિનને ભવ બન્ધન દૂર કરે. ગુરુદેવ હરે ગુરુદેવ હરે, જય જયશ્રી સતગુરુ દેવ હરે.
સંતં સુશાંત સતતં નમામિ, ભવાબ્ધિ પોતં શરણં વ્રજામિ.
અજર અમર અવિનાશી આનંદઘન શુદ્ધ સ્વરૂપી મેં આત્મા હું. સદ્ગુરુ ! તેરે ચરણકમલમેં, શાશ્વત સુખો પાયા હું. જો પદ તાકો વો પદ માકો, પદપ્રાપ્તિકો આયા હું.
સહજાનંદી શુદ્ધસ્વરૂપી અવિનાશી હું આત્મસ્વરૂપ. દેહ વિનાશી, હું અવિનાશી આનંદઘન હું આતમા. દેહ મરે છે, હું નથી મરતો, અજર અમર પદ માહવું.
દર્શન જ્ઞાન રમણ એકતાન, કરતાં પ્રગટે અનુભવજ્ઞાન. દેહ આત્મા જેમ ખડ્ગને મ્યાન, ટળે ભ્રાંતિ અવિરતિ અજ્ઞાન. જ્ઞાતા દૃષ્ટા શાશ્વત ધામ, સચ્ચિદાનંદ છું આતમરામ. ધ્યાતા, ધ્યાન, ધ્યેય, ગતકામ, હું સેવકને હું છું સ્વામ.
ભજ રે મના
શ્રી મહાવીર શરણં મમ, એ મંત્ર સદાયે જપતો જા;
આવ્યો છે તો આ સંસારે જન્મ સફ્ળ તું કરતો જા.
હું પદની ગ્રંથીને છેદી, માયાના ઊંચા ગઢ ભેદી; પ્રકાશમય પ્રભુના ચરણે તું, હળવે હળવે સરતો જા. ગુરુ ગૌતમનું શરણ ગ્રહીલે, દુઃખ પડે તો દુઃખ સહીલે; માનસરવરનાં મોંઘાં મોતી, હંસ બનીને ચરતો જા.
દાદૂ સદ્ગુરૂ સીસ પર, ઉરમેં જિનકી નામ સુંદર આર્ય સરન તર્કિ, તિન પાર્ટી નિજ ધામ
s
શ્રી હરી શરણે, શ્રી હરી શરણે, શ્રી હરી શરણ, શ્રી હરી શરણું.
પ્રભુ ! જીવનમાં એક ‘નાદ' તું હિ તું હો, પ્રભુ ! અંતરમાં એક ‘તાર' તું હિ તું હો; નાથ ! મંદિરમાં એક ‘તાન' તું હિ તું હો, એક તું હિ તું હો... બીજું કોઈ ન હો (૨).
મારા જીવનમાં એક માત્ર તું હિ તું હો, પ્રભુ ! આનંદનું એક નામ તું હી તું હો; પ્રભુ ! મંગળનું એક ધામ તું હી તું હો, નાથ ! સમતાનું એક સ્થાન તું હી તું હો. એક તું હિ તું હો...બીજું કોઈ ન હો (૨); મારા આનંદનું ઇષ્ટ ધામ તું હી તું હો.
ગુરુ કે ચરણમેં શિશ ઝુકાલે, જીવન અપના સલ બનાલે.
ગુરુ સેવા કર, ગુરૂ ગુણ ગા લે, જીવનકા કુછ લાભ ઉઠાલે. નામ નૌકામેં બૈઠકે પ્રાણી, ભવસાગરસે પાર ઉતરલે.
શ્રી રાજ કૃપાળુ દીન દયાળુ, શ્રીમદ્ સદ્ગુરુ શરણં મમ.
શ્રી રાજ તમારે શરણે આવ્યો, શ્રીમદ્ સદ્ગુરુ શરણં મમ.
તુમ્હી ભજ રે મના, તૂમ્હી જપ રે મના; ૐ શ્રી રામ જય રામ, ભજ રે મના
|| સત્ય શાંતિઘન જ્યોતિ નમો નમઃ । સુંદર સદ્ગુરૂ હાથ મૈં, કરડી લઈ કમાંન માર્યો પૈચિ કસીસ કરિ, બચન લગાયા બાન
stolo