________________
ભજ રે મના
(રાગ : અનુષ્ટુપ છંદ) દેવદર્શન સ્તોત્રમ
દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશમ્; દર્શન સ્વર્ગસોપાનં, દર્શન મોક્ષસાધનમ્
દર્શનેન જિનેન્દ્રાણાં સાધૂનાં વૃંદનેન ચ; ન ચિરં તિષ્ઠતે પાપં, છિદ્રહસ્તે યૌદકમ્. વીતરાગ મુખ દા પદ્મરાગસમપ્રભં; જન્મજન્મકૃતં પાપં, દર્શનેન વિનશ્યતિ. દર્શનં જિનસૂર્યસ્ય સંસાર ધ્વાન્ત નાશનું; બોધનું ચિત્ત પદ્મસ્ય સમસ્તાર્થ પ્રકાશનમ્ દર્શન જિનચંદ્રસ્ય, સદ્ધર્મામૃત વર્ષણમ્ ; જન્મ-દાહ-વિનાશાય વર્ધનં સુખ-વારિધે.
પ્રજહાતિ છંદ
જીવાદિ તત્વ પ્રતિપાદકાય સમ્યક્ત્વ મુખ્યાષ્ટ ગુણાર્ણવાય; પ્રશાતં રૂપાય દિગંમ્બરાય, દેવાધિદેવાય નમો જિનાય. અનુષ્ટુપ છંદ
ચિદાનનૈક રૂપાય, જિનાય પરમાત્મને; પરમાત્મ પ્રકાશાય નિત્યં સિદ્ધાત્મને નમઃ. અન્યથા શરણે નાસ્તિ, ત્વમેવ શરણં મમ; તસ્માત્કારૂણ્ય ભાવેન રક્ષ રક્ષ જિનેશ્વર,
ન હિ ત્રાતા નહિ ત્રાતા ન હિ ત્રાતા જગત્પ્રયે; વીતરાગાત્પરો દેવો, ન ભૂતો ન ભવિષ્યતિ. જિને-ભક્તિર્જિને-ભક્તિર્જિને-ભક્તિર્દિને દિને; સદા મેસ્તુ સદા મેસ્તુ સદામેસ્તુ ભવે ભવે. જિનધર્મ વિનિમુક્તો, મા ભવેચ્ચક્રવર્ત્યપિ; સ્વાચ્યૂટોપિક દરિદ્રોપિ જિનધર્મનુવાસિત. ભેદગ્યાન તબલી ભલો, જબલી મુક્તિ ન હોઈ પર જોતિ પરગટ જહાં, તહાં ન વિકલપ કોઈ
૬૭૨
જન્મ જન્મકૃતં પાપં, જન્મ કોટિમુપાર્જિતમ્; જન્મમૃત્યુજરા રોગ હન્યતે જિન દર્શનાત્.
વસંતતિલિકા છંદ
અઘાભવત્સફ્ળતા નયન દ્વયસ્ય, દેવ ત્વદીય ચરણાં બુજ વીક્ષણેન; અધ ત્રિલોક તિલક પ્રતિભાસતે મે, સંસાર વારિધિરયં ચુલુક પ્રમાણમ્.
(રાગ : શુદ્ધકલ્યાણ)
ચિદાનંદ સ્વામી, ચિદાનંદ સ્વામી, તુંહી હૈ નિરંજન નિરાકાર નામી .વ
તુંહી તત્ત્વ જ્ઞાતા, તુંહી હૈ વિધાતા, મહા મોહ તમ કો, તુંહી તો નશાતા ; તુંહી દેવ જગદીશ, સર્વજ્ઞ નામી નિજાનંદ મંડિત, ચિદાનંદ સ્વામી. તુહીં બ્રહ્મરૂપી, અલખ ભૌ સરૂપી, તુહી તીર્થંકર સિદ્ધ, વિષ્ણુ સ્વરૂપી ; સ્વયંભૂ તુમ્હી હો મહાદેવ નામી, નિજાનંદ મંડિત ચિદાનંદ સ્વામી.
જો નિજ મેં રમતા વહી તુમકો પાતા, અનાદિ કરમ બંધ કો હૈ મિટાતા; શિવંકર હિતકર સુશંકર અકામી, નિજાનંદ મંડિત ચિદાનંદ સ્વામી. ઘટ ઘટમેં વ્યાપી ચિન્સૂરત પ્રતાપી, તુઝે જો ન જાને બનાવો હી પાપી;
અરે સચ્ચિદાનંદ મન-સા નનામી, નિજાનંદ મંડિત ચિદાનંદ સ્વામી.
દર્શન તૃષાતુર બાળ તારો, આવ્યો છું તુમ બારણે, પ્રસન્ન તારી મુખમુદ્રા, નિરખવા એહ ધારણે; મંગલ મંદિર ખોલી તારુ, પ્રેમ અમીરસ છાંટજે, સ્વામી સીમંધર અરજ મારી, વીતરાગી બનાવી દે.
તું ધ્યેય છે તું શ્રેય છે, શ્રદ્ધેય ને વળી ગેય છે, શિરતાજ છે ત્રણ લોકનો, ગુણ તાહરા અમેય છે; ગાતો રહું તુમ ગુણલાં પણ, હ્રદય ના ધરાય છે, સ્વામી સીમંધર અરજ મારી, વીતરાગી બનાવી દે.
ભેદગ્યાન સાબૂ ભર્યાં, સમરસ નિરમલ નીર ધોબી અંતર આતમા, ધોવૈ નિજગુન ચીર
11
૬૦૩