________________
શાસન મળીયું જિન તારું, ભાવ તારા ચાહતો , અજ્ઞાનના પડલ હટાવો, સ્વરૂપ તુમ સમ યાચતો; આત્મા તણા શુદ્ધ સ્વરૂપની , સાચી સમજ મને આપજે, સ્વામી સીમંધર અરજ મારી, વીતરાગી બનાવી દે.
ભક્તિની ધારે ઉરના એકાંતમાં ધ્યાવું તને, અરજી પ્રભુજી માહરી આવી, ત્યારે મળજો મને; મારી ને તારી એકતાના, ભાવમાં ભીંજવે જે, સ્વામી સીમંધર અરજ મારી, વીતરાગી બનાવી દે. જગમાં શરણ નહિ કોઈ બીજું, ચરણ છે એક આપનું, કારુણ્ય દ્રષ્ટિ દાખવીને, કરજો રક્ષણ દાસનું શરણ્ય એક છે તું હી મારો, તારા સરખો બનાવજે, સ્વામી સીમંધર અરજ મારી, વીતરાગી બનાવી દે. તું છે જગદાધાર પ્રભુજી, તું હી છે જગતગુરુ, સલ સત્યનું મૂલ છે તું, તુમ વિણ આ જગ સૂનું ; સહુ જીવના સૂના જીવનમાં, આવી બહાર ખીલાવજે, સ્વામી સીમંધર અરજ મારી, વીતરાગી બનાવી દે. દીન હીન કે મલિન પાપી, તારો એક હું અંશ છું, તારી કૃપાએ બનવા ચાહું, શુદ્ધ આતમ હંસ છું; પ્રગટાવવા મુઝ જ્યોતિને, ચિનગારી એક તું આપજે, સ્વામી સીમંધર અરજ મારી, વીતરાગી બનાવી દે.
અખંડાનંદ બોધાય શિષ્ય સંતાપ હારિણે; સચ્ચિદાનંદ રૂપાય રામાય શ્રી ગુરવે નમઃ. બ્રહ્માનંદ પરમ સુખદ કેવલમ્ જ્ઞાનૂપૂર્તિમ્ ; દ્વદ્વાતીત ગગન સદૃશં તત્વમસ્યાદિ લક્ષ્યમ્. એકં નિત્યં વિમલ મચલ સર્વધી સાક્ષિભૂતમ્; ભાવાતીત ત્રિગુણ રહિત સગુરું – નમામિ. ચૈતન્ય શાશ્વત શાન્ત વ્યોમાતીત નિરંજનમ ; નાદબિન્દુ કલાતીત તસ્મ શ્રી ગુરવે નમઃ. નિર્ગુણ નિર્મલ શાન્ત જંગમમ્ સ્થિરમેવ ચ; વ્યાપ્ત યેન જગત્સર્વ તસ્મ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયી; ચક્ષુરુન્મીલિતં યેન તમે શ્રી ગુરવે નમઃ. ધ્યાનમૂલં ગુરોમૂર્તિઃ પૂજા મૂલં ગુરોઃ પદમ્ ; મંત્ર મૂલં ગુરોવર્ધક્ય મોક્ષ મૂલ ગૂરોઃ કૃપા.
અચ્યુંત કેશવ રામ નારાયણમ્, કૃષ્ણ દામોદરમ્ વાસુદેવમ્ હરિમ્ ; શ્રીધર માધવ ગોપિકા વલ્લભમ્, જાનકી નાયકમ રામચન્દ્રમ્ ભજે. 3ૐ પૂર્ણમદ:પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમવાવશિષ્યતે; નારાયણં નમસ્કૃત્ય નરવ નરોત્તમમ્, દેવી સરસ્વતી વ્યાસ તતો જયમુદીરયેત્.
ગુરુ સ્તુતિ (રાગ : અનુષ્ણુપ છંદ), અખંડ મઠલાકારં વ્યાપ્ત યેન ચરાચરમ; તત્પદ દર્શિત ચેન તસ્મ શ્રી ગુરવે નમઃ.
શબ્દ જવાહર શબ્દ ગુરૂ, શબ્દ બ્રહ્મકો ખોજ સબગુણ ગભિત શબ્દમેં, સમુજ શબ્દકી ઓજ ||
(૬૭૦)
સમુજ સકે તો સમુજ અબ, હૈ દુર્લભ નર દેહ ફિર યહ સંગતિ કબ મિલૈ, તું ચાતક હો મેહ |
ઉ૦૧
ભજ રે મના