________________
૭૪ (રાગ : કલ્યાણ) ચા પુદ્ગલકા ક્યા વિસવાસા ? હૈ સુપનેકા પાસા રે. ધ્રુવ ચમત્કાર વિજલી દે જૈસા, પાની બિચ પતાસાં; યા દેહીકા ગર્વ ન કરના, જંગલ હોયગા વાસા. ચાલુ જૂઠે તન ધન જૂઠે જોબન, જૂઠે હૈ ઘરવાસા; * આનંદઘન’ હે સબ હી જૂઠું, સાચા શિવપુરવાસા. યા)
નેક નજર નિહારીએ રે, ઉજર ન કીજૈ નાથ; તનક નજર મજરે મલે પ્યારે, અજર અમલ સુખ સાથ. રિસાની નિશિ અંધયારી ઘન ઘટા રે, પાઉં ન વાટકો ફંદ; કરુણા કરો તો નિરવહું પ્યારે, દેખું તુમ મુખચંદ. રિસાની પ્રેમ જહાં દુવિધા નહિ રે, મેટ ઠકુરાઈત રે; * આનંદઘન’ પ્રભુ આઈ બિરાજે, આપહી સમતા સેજ. રિસાની
૭૫ (રાગ : કેદાર) રામ કહો, રહમાન કહો કોઉ, કાન કહો, મહાદેવ રી; પારસનાથ કહો, કોઉ બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી. ધ્રુવ ભાજન-ભેદ કહાવત નાના, એક મૃત્તિકા રૂપ રી; તૈસે ખંડ કલ્પના રોપિત, આપ અખંડ સરુપ રી. રામ નિજપદ રમે રામ સો કહિયે, રહિમ કરે રહિમાન રી; કર્ષે કરમ કાન્હ સો કહિયે, મહાદેવ નિવણ રી. રામ પરસે રૂપ પારસ સો કહિએ, બ્રહ્મ ચિન્હ સો બ્રહ્મ રી; ઈહિ વિધિ સાધો આપ ‘આનંદધન', ચેતનમય નિઃકર્મ રી. રામ
૭૭ (રાગ ; મારૂ) ઋષભ જિનેશ્વર પ્રીતમ માહરો રે, ઔર ને ચાહું રે કંત; રીઝયો સાહેબ સંગ ન પરિહરે રે, ભાંગે સાદિ અનંત. ધ્રુવ પ્રીત સગાઈ રે જગમાં સહુ કરે રે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરૂપાધિક કહી રે, સોપાધિક ધન ખોય. બદષભo કોઈ કંત કારણ ‘કાષ્ઠભક્ષણ કરે રે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ “કહિયે સંભવે રે, મેળો ઠામ ન ઠાય, બાપભ૦ કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરે રે, પતિરંજન તન તાપ; એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન 'ધાતુ 'મિલાપ, બહર્ષભo કોઈ કહે લીલા રે અલખ અલખ તણી રે, લખ પૂરે મન આશ; દોષરહિતને લીલા નવિ ઘટે રે, લીલા દોષ વિલાસ. અપભo ચિતપ્રસન્ન રે પૂજનફ્ટ કહ્યું રે, પૂજા અખંડિત એહ;
કપટરહિત થઈ આતમ અરપણા રે, આનંદઘનપદ રેહ. બ8ષભ૦ રિક (૧) કાષ્ઠમાં બળી મરે, (૨) કદીયે, (૩) પ્રકૃતિ, સ્વભાવ, (૪) એકતા
૭૬ (રાગ : મધુવંતી) રિસાની આપ મનાવો રે, પ્યારે વિચ્ચ વસીઠ ન ફેર. ધ્રુવ સોદા અગમ હે પ્રેમકા રે, પરખ ન બૂઝે કોય; લે દે વાહી ગમ પડે પ્યારે, ઔર દલાલ ન હોય. રિસાની દો બાતાં જીયકી કરો રે, મેટો મનકી આંટ; તનકી તરત બૂઝાઈએ પ્યારે, વચન સુધારસ છાંટ. રિસાની
બાંસુરી ક્યું બૈરન ભઈ, કાહે હમેં દુ:ખ દેતા હમ તો પ્યાસી રહ ગઈ, તુમ અધર રસ લેતા
દોસ્તી-પ્રીત તૂ ઐસી કર, જૈસે હોય લોટા-દોર . અપના ગલા-ફસાયકે, પાની લાવે બોર ||
આનંદઘનજી
ભજ રે મના