________________
૧૦૦૫ (રાગ : બિહાગ) સબ તીરથ કર આઈ ટૂંબડિયા. ગંગા ન્હાઈ, જમના ન્હાઈ, અડસઠ તીરથ ધાઈ ; નિતનિત ઉઠ મંદિરમેં જાઈ, તો ભી ગઈ ના કડવાઈ. ટૂંબડિયા સદ્ગુરુ સંતકે નજર ચડી તબ, અપને પાસ મંગાઈ; કાટકુટ કર સાફ બનાઈ, અંદર રાખ મિલાઈ. તંબડિયા રાખ મિલા કર પાક બનાઈ, તબ તો ગઈ કડવાઈ; અમૃતજલ ભર લાઈ ઠૂંબડિયાં, સંતનકે મન ભાડઈ. ટૂંબડિયા યે બાતા સબ સત્ય સુનાઈ, જુઠ નહીં હે ભાઈ; ‘દાસ સતાર' હૂંબડિયા ફ્રિ તો, કરતી િઠકુરાઈ. ટૂંબડિયા
૧૦૦૭ (રાગ : આશાવરી) હૃદયમાં વસ્તુ છે અણમોલી; તારા રે ઘટમાં પિયુ બિરાજે, જો તું અંતરપટ ખોલી. ધ્રુવ સંત સમાગમ નિશદિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી; સજ્જન કેરા સંગમાં ભાઈ, પ્રેમની પ્રગટે હોળી. હૃદયમાં સત્ય સમશેર લઈને મારજો, પાંચ પચીસની ટોળી; શુદ્ધ શબ્દો સંતોના ભાઈ, પીજો ઘોળી ઘોળી. હૃદયમાં ગુરુ કરી ગુરુચરણમાં રહેજો , લેજો શબ્દને તોળી; દાસ સત્તાર ગુરુપ્રતાપે, વાગે જ્ઞાનની ગોળી. હૃદયમાં
૧૦૦૬ (રાગ : દરબારી) હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તું લઈ લે જ્ઞાન સદ્ગથી, એનો ભેદ છાનો છે. ધ્રુવ પ્રભુ છે કોણ ? ને તું કોણ છે ? જ્ઞાને વિચારી જો; હતો તું ક્યાં ? વળી આવ્યો છે ક્યાં ? ને પાછો ક્યાં જવાનો છે? હૃદયમાં હજી છે હાથમાં બાજી, ઓ જીવડા જોને જરા જાગી; ધરીને ધ્યાન ઘટમાં જો , મળ્યો અવસર મજાનો છે. હૃદયમાં કળિનો દી’ર ચાલે છે, જગતમાં જાણે નાસ્તિકતા; અનેરા કાળનો આરંભ, હવે દુનિયામાં થવાનો છે. હૃદયમાં ગુરુથી જ્ઞાન લઈને, સત્ ભેદ ‘સત્તાર' સમજો; મનુષ્ય દેહ મળ્યો અતિ મોંઘો, એમાં અનુભવ પામવાનો છે. હૃદયમાં
૧૦૦૮ (રાગ : બિહાગ) હમસે રાર કરોના મોરારિ, મેં તો હારી તોસે હારી. ધ્રુવ તુમ નિર્લજ નટખટ હો કાના, તુમ જૈસે હમ નાહીં; જાઓ હટો , મત મારગ રોકો, દઉંગી મુખર્સ ગારી. હમસે લોક દેખે ઔર લાજ ન આવે, કૈસે નિપટ ગીરધારી ! યમુના તીર નિફ્ટ પનંઘટ પર, રોક્ત હો વ્રજનારી, હમસે બનમેં જાઓ ગૌઆ ચરાવો, ગોપ સે લાડ લડાવો રી; થગન થગન થૈ થૈયા નાચો, મધુર મુરલિયા બજાવો રી. હમસે ગરજે ગગન ઘટ, શુન શિખર પર,પ્રગટે જ્યોત અપારી; ‘દાસ સતાર’ ઘર મંગલ બાજે, સગુરુકી બલિહારી. હમસે
દુનિયા દો રંગી તુર્કી તુરંગી, સ્વારથ સંગી અઠંગી, હોજા સત્સંગી દૂર કુસંગી, ગ્રહે ન તંગી જમજંગી; પિંગલસુ પ્રસંગ રચે ઉમંગી, છંદ ત્રિભંગી તિરભાના, ચિત્ત ચેત સિંહાના ફિ નહીં આના, જગમેં આખિર મરજાના.
પલટુ યહ મન અધમ હૈ, ચોરોં સે બડ ચોર ગુણ તજિ ઔગુન ગહતું હૈ, તાતે બડા કઠોર
૬૧૫
મન હસ્તી મન લોમડી, મનૈ કાગ મન સેર
પલટુદાસ સાચી કહૈ, મન કે ઇતને ફેર || ભજ રે મના
૧૪)
દાસ સત્તાર