________________
જલતરંગ અરુ ફેન બુબુદા", બરફ્સ શીકર સોઈ; એક મૃત્તિકા ઘાટ ઘડાયો, ઘટકટોરી, કહાઈ. સતસેo એક તંતુ પટ સબ બિખરાયો, વિધવિધ રૂપ દિખાઈ; અશ્વસ્વાચ્છવિ ભિન્ન દિખાયો, અંત૬ ‘રંગ’ સમુઝાઈ. સતસેo
૯૦૨ (રાગ : તિલકમોદ) સુનેરી મેંને હરિમુરલીકી તાન (૨). ધ્રુવ ઉસ મુરલીને મોહે જગાઈ, દરી સુનત હૈરાન. સુનેરી, ઈતઉત બાજે અનહદ ગાજે, ભરા મુરદમે સુનેરી, બાજ બજૈયા એક હિ કાના, જાન લિયો અનજાન. સુનેરી સુના સુનાના નાના બજાના, ભૂલ ગઈ ગુલતાન. સુનેરી, સાંસા ખૂટી સી ટી, સેવત ‘રંગ’ મસાને, સુનેરી,
?િ (૧) ચંદ્ર, (૨) સૂરજ, (૩) ઝાડ, (૪) પરપોટા, (૫) પાણીના ફોરાં , (૬) છેવટે, (9)
રહેશે.
૯૦૧ (રાગ : બાગેશ્રી) સદા ભજો ગુરુદેવ, ગુરુવિના નહિ કોઈ અપના. ધ્રુવ નાતે ગોતે સબ સ્વારથ કે, નિઃસ્વારથ ગુરુરાના; આપ સમાન કરે શિષ્યનકો, દેવે પદ નિરબાના, સદા, કરે લોહકા પારસ સોના , નહિં પારસ કર જાના; નહિ ઉપમા ગુરુકી ત્રિભુવનમેં, સાક્ષાત્ દેવ પિછાના. સદા, પૂછો પંડિત પોથી દિખાવે , કાઝી ક્તિાબ કહેના; બોલે અંધા “દડો પીછે” સંબ મતલબમેં સ્વાના. સદા કથે જ્ઞાન અરુ ક્રિયા સિખાવે, પકડ દસ્ત સલુના; ઘાટ અગમપે આપ ચઢાવે, જહાં સાંઈકા થાના. સદા બિના તેલ જલે જહાં જ્યોતિ, ઝગમગ દિવસાં રૈનાં; આઠો જામ બજે સુરબાજા, ‘રંગ’ અરંગી જાના. સદા
૦૩ (રાગ : માંડ) હરિના નામનો, સૌથી મોટો છે આધાર. ધ્રુવ નામમંત્ર મોટો છે જગમાં, જનમમરણ ભૂત જાય; મુક્તિ સુંદરી આવે દોડી, આકર્ષણ એવું થાય ! હરિના નામરસાયણ લીધું જેણે, નૈન વેણ પલટાય; કાયા કંચન સોહન લાગે, કિયા ફરે તત્કાળ, હરિના નામ નાવે ભવસાગર માંહી, સદ્ગુરુ નૌકાધાર; શ્રદ્ધા શઢ ફ્લાયો અંબર, ક્ષણમાં થાયે પાર. હરિના નામ નામીનો ભેદ મટેને, નામી આપ હો જાય ! ગાન ગેય ગાનાર ત્રિપુટીં, ‘રંગ’ એક થઈ જાય !! હરિના
૪ (૧) હાથ.
[
(૧) આચરણ-કર્મ, ( ૨) આકાશ, (૩) નામથી લક્ષિત વસ્તુ-પરમાત્મા.
મુખમાંહિ રામર્ષે હરામમાંહિ મન ,િ ગિરે ભવઝૂંપમાંહિ કર દીપ ધારકે, વિષયવિકારમાંહિ રાગી મુખ ઇમ કહે, મેં તો હું વિરાગી માલા તિલક જવું ધારકે; જોગકી ગતિ બિના જાને જો કહાવે જોગી, ગલામાંહે સેલી અરૂ કાલી કંથા ડારકે, બિના ગુરૂગમ મિથ્યાજ્ઞાન ભમે ઇલ વિધ , ફોગટ ર્યું જાવે એ મનુષ્યભવ હારકે.
ધીર વિના ન રહે પુરવારથ, નીર વિના તરખાં નહિ જાવે, ભૂપ વિના જગ નીતિ રહે નહીં, રૂપ વિના તન શોભ ન પાવે; દિન વિના રજની નવિ ફીરત, દાન વિના ન દાતાર કહાવે, જ્ઞાન વિના ન લહે શિવ મારગ , ધ્યાન વિના મન હાથ ન આવે.
સૂરાકા તો દલ નહીં, ચંદનકા બન નાહિ સબ સમુદ્ર મોતી નહીં, યો હરિજન જગ માંહી પપ૧
રંગ અવધૂત
હાટ હાટ હીરા નહી, કંચન કા ન પહાર
સિંહન કા ટોલા નહીં, સંત બિરલ સંસાર ભજ રે મના
પપ૦