SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ લાલ ૯૦૪ (રાગ : આશાવરી) અજબ હે નાર ધુતારી માયા, અજબ હે નાર ધુતારી; છલ કપટકી જલ પસારી, અજબ હૈ નાર ધુતારી. ધ્રુવ લુંટે પીર પેગંબર ઓલીયા, કીતને નેજા ધારી; બડે બડે જ્ઞાની યોગેશ્વર, ઓર લુંટે બ્રહ્મચારી. માયાવ કહીં સુત હીં તાત બની હૈ, તો કહીં માત કહીં નારી; કહીં બની હે બહેન ભોજાઈ, ખટપટ ઉનકી હે સારી. માયા નજરકો બાંધકર નચાતી દુનિયા, લગતી હે સબકો પ્યારી; મોહીની રૂપ લીઆ હે ઉસને , જબરી હે જાદુગરી. માયા ચાંદી સોના ઓર રૂપૈયા, હીરા મોતી હરિયાલી; લક્ષ્મી રૂપકો ધરકે જહાં તહાં, કરતી મારા મારી. માયા એક કો છોડ દુસરે કો પકડતી , બનજાતી ઘરબારી; ફસા દિયા સંસારકો સારા , કહાતી બાલ કુંવારી, માયા પાંચ તત્ત્વ તીન ગુનકો મીલાકે, રચના કરી છે સારી; ચલાતી હે ચક્કર ઉસ બલસે, આપ રહેતી ફીર વારી. માયo વિરલા જબ કોઈ બચે વમલસે, તબ ઉતરે ભવ પારી; ‘લાલ’ કહે સગુરુ કૃપાસે, ઉગરે ઉનકી બલિહારી, માયા લાલનું પૂરૂ નામ પી. એમ. સાયલાકર હતું. લોકો પ્રાણલાલભાઈ પણ કહેતા.કવિ અને ગઝલકાર લાલનું મૂળવતન સાયલા ગામ હતું. પણ નાનપણથી તેઓ ભરૂચ પાસે નાંદોદ - રાજપીપળામાં રહ્યા હતા, તેમના પિતા સ્વામીનારાયણ સંપ્રદાયના અનુયાયી હતા. પણ કવિ સાંપ્રદાયિકતાથી દૂર હતા. તેમના ગુરૂ પૂ. શ્રોત્રિય બ્રહ્મનિષ્ટ શ્રી પરમહંસજી મહારાજ હતા. કવિ લાલના પદો હિંદી ઉર્દુ મિશ્રિત ભાષામાં લખાયેલા છે. લાલ સાયલાકર અંત સુધી નર્મદા તટે જ રહ્યા હતા. તેમનું ઉપનામ ‘નિજાનંદ બંદેમસ્ત’ હતું. ૯૦૪ આશાવરી અજબ હૈ નાર ધુતારી માયા ૯૦૫ દેશ અબ તો મન પરદેશી માન ૯૦૬ બિદ્રાવનીસારંગ ઘટમાં આતમરામ જગાયા ૯૦૭ બહાર જાકી સુરતા શબ્દ ઘર આઈ ૯૦૮ સારંગ તોફાની જલસે, કયસે તરેગી ૯૦૯ કવાલી દમ જાય યે હમારા કહી ૯૧૦ - ભૈરવી બન જા હરિ પ્યારા ૯૧૧ દરબારીકાન્હડા બિરથા જન્મ ગવાયા, ભજન ૯૧૨ હમીર જૈન રહી અબ થોરી મુસાફ્ટિ, વ્વાલી શાસ્ત્રો પુરાન કહેતે જો તું ૯૧૪ સોહની હો સાધુ બન ફીરના | ચાર ચિન્હ હરિભક્ત કે પ્રગટ દિખાઈ દેત દયા ધર્મ આધિનતા, પર દુ:ખકો હર લેત || ભજ રે મના ૧૫ ૦૫ (રાગ : દેશ) અબ તો મન પરદેશી માન, વિષય રસ ક્યોં હોતા ગુલતાન ? એ તો ધોખકા હે મુકામ, નહિ હૈ કાયમકા રહેઠાન, ધ્રુવ ઈંન્દ્રિયો મન સંગ ભયા તું ઘેલા, આખર જીના પાર અકેલા; કોઈ ન દેખા સાથ, મૂરખ મન ક્ય હોતા નાદાન ? અબ૦ ૧૩ કબીર સેવા દો ભલી, એક સંત એક રામ | રામ હૈ દાતા મુક્તિકા, સંત જપાવે નામ | પપ3 લાલ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy