________________
‘રંગ’ રંગકે કપડે પહેને, દાઢી મૂંછ મુંડાઈ;
જટા બઢાઈ ભભૂત લગાઈ, એ સબ જગ ઠગવાઈ. તીરથ૦ I” (૧) સ્વામી-જગતનો નાથ પ્રભુ, (૨) જેરૂસલેમ-ખ્રિસ્તિ લોકોનું જાત્રાનું મુખ્ય મથક,
( ૩) ચોળીચોળીને.
૮૮૭ (રાગ : ઝીંઝોટી) જો આપકો દેખે ન ઉસકો દૂસરા દિખતા નહીં; જો દૂસરા નજરોં ભરા, ના આતમાં દિખતા નહીં. ધ્રુવ હૈ વ્હાર ભીતર આપહિ, ના દેખ કર ડરતા રહા; અંધિયારમેં રસ્સી પડી ડર, સાંપ કહ ભગતા રહા. જો હૈ રૂપમેં બેપ વો, અખિયાં અનુભવ કી ચીન્હ; ઉમરી બિતાવે બાતમેં, ક્યા જાતકા અનુભવ ઉન્હે. જો૦ અંધા બિલોકે જ્યોતકો, બહિરા સૂને ઝનકારકે; સોવે ને દિનરેનાં કબુ, જાને ન સ્વપ્ન સુષુપ્તકો. જો કપરા દુઈકા ફેંક કર, ફીરે દીવાના બાવરા; રોતા ભુ હંસતા કબુ, અલમસ્ત ખુદ મસ્તીભરા. જો૦ આઝાદ આત્મારામ હૈ, આનંદસાગર અટપટા; નુગરા પિછાને જ્યાં ઉસે ? ‘રંગ' દેખકે વહીં ડટા. જો
૮૮૯ (રાગ : ભૈરવી) તોડી દિવાલો મહેલની, બેઠા જઈ મેદાનમાં ; ઉપર કડાડે આભ તૂટ્યું, તેથી તમારું શું ગયું ? ફાડી દુશાલા ભરજરી, શતખંડ કંથા શિર ધરી; ઊભા દિગંબર ચોકમાં તેથી તમારું શું ગયું ? (૧) દિનરાત મિજલસમાં ગઈ, મિષ્ટાન્ન સેવ્યાં પ્રીતથી; ભૂખે કડાકા જો કીધા, તેથી તમારું શું ગયું ? (૨) પીયૂષ પીધું સ્વમમાં, વારિ મળ્યું ના જાગરે; કાતિલ હલાહલ ગટગટાવ્યું, તેથી તમારું શું ગયું ? (3) કસ્તૂરી છોડી કર્દમ, રંગી તનુ ઉમંગથી; ધૂળી ઉડાડી મોજથી, તેથી તમારું શું ગયું ? (૪) અક્લ ગઈ અમાનમાં, યારો સતાવો કાં મુને ? પાગલ ભલે પાગલ રહ્યો, તેથી તમારું શું ગયું ? (૫) જે કર્યું તે ભોગવ્યું, જો શેષ ભોગવવું રહ્યું; નિઃશેષ સંચિત લય થયું, તેથી તમારું શું ગયું ? (૬) જો હું કરું હું ભોગવું, ના મેં કર્યું મેં ભોગવ્યું; બસ ‘રંગ' કોનું શું ગયું, જેનું જઈ તેને મળ્યું !! (૭)
૮૮૮ (રાગ : પીલુ) તીરથ કહાં જાના, મેરે ભાઈ ? (૨) ઘટમેં ગંગા ઘટમેં જમુના, ઘટમેં સરસ્વતી માઈ; બાહિર સબ જગ પથ્થર પાની, ભટકભટક ઘર આઈ. તીરથ દિન દિન ભટકા રાત જગાયા, તબહિ ને મીલા સાંઈ"; નેક કમાઈ કરલે ભાઈ, ઈસમેં સબ કુછ આઈ. તીરથo મનમેં મકકા, મનમેં કાશી , મનમેં સાલેમ ભાઈ; આતમગંગા મલમલ” ન્હાઈ, જન્મમરણ મિટ જાઈ. તીરથ૦ મનમાલા દિનરેન ચલાઈ, સોહે સોહ એહિ, અંત સમે બિન હરજી ભાઈ, કોઉ કામ ન આઈ. તીરથ૦
ધ્રુવ
મન મેલા તન ઉજલા, બગલા કપટી અંગ |
|| તાતે તો કઉવા ભલા, તન મન એક હિ રંગ ! | ભજ રેમના
પર
|| ગુરૂ ગુરૂ સબ કહા કરો, ગુરૂહિ ‘ગુરૂ' મેં ભાવ || | સો ગુરૂ કાહે કિજીયે, જો નાહિ બતાવે દાવ ? ૫૪)
રંગ અવધૂત