SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ સુરત પ્રિયાસ ‘રંગ’ જમાના, ભેદ ભરમ મિટાના; ખુદી" ખોદ કે દેહ દાના, જીવન્મુક્ત કહાના. સાધo [ (૧) અહંકાર ૮૭૯ (રાગ : આશાવરી) ક્યા ખોજે અજ્ઞાના ? અવધૂ! ક્યા ખોજે અજ્ઞાના ? ધ્રુવ ઘોર અંધેરા ખોજનહારા, દીપકજ્યોત જલાયા; ખોજ ખોજ જુગ ચારિ ગંવાયા, મૂલ ન કોઉ પાયા ! અવધૂo સસસીંગકા નાવ બનાયા, મૂલતૃષ્ણાપૂર બહાયા; વંધ્યાસુત વેપાર ચલાયા, ગગનકુસુમ ફ્લ પાયા, અવધૂo ઝંદાવેસ્તા” કુરાન દેખા, ઢુંઢા વેદ પુરાણા; કરાર*, ક્લમાં કામ ન આયા, ખાલી મગજ ખવાયા. અવધૂo રંગ' કૃપા ગુરુ ગોતા માર્યા, અમુલખ મોતી પાયા; અંદર બાહિર ચમક દિખાયા, ભાન આપે ભૂલાયા, અવધૂo રિ (૧) પારસીઓનો મુખ્ય ધર્મગ્રંથ, (૨) બાયબલ, (૩) ડુબકી. ૮૮૧ (રાગ : માલકોષ) ગુરુચરન પ્રીત મોરી લાગી રે ! સોતી થી મેં જન્મોજનમસે, ગુરુશબદલે જાગી રે ! ગુરુ હાટ બજાર ફી મતવાલી, લોગલાજ સબ ત્યાગી રે ! ગુરુo કોહં કોહં પૂછત રાગી, સોહં કહત વિરાગી રે ! ગુરુ ના મેં રાગી ના વિરાગી, ‘રંગ' રાગસે ભાગી રે ! ગુરુo ૮િ૮૨ (રાગ : માંડ) ૮૮૦ (રાગ : માંડ) કહાં જાના નિરબાના, સાધો, કહાં જાના નિરબાના ? ધ્રુવ આના જાના દેહધરમ હૈ, તું દેહી જુગજૂના; ક્યા મતલબ દુનિયા સે પ્યારે ? મરઘટ અલખ જગાના, સાધો રાતદિવસ સબ તેરી કરામત, તું ચંદા સુર સ્થાના; ફૂંક મારકે સૃષ્ટિ ઉડાવત, પેદા કરત પુરાના, સાધો ચૌદ માળકા મેહલ પિયારે, છનમેં મિટ્ટી મિલાના; ભસ્મ લગાકે બંભોલાસે, પુનિ પુનિ નૈન મિલાના. સાધો અહં ખોપડી તોડી ખપ્પર, કાલા હાથ બહાના; શૂન્ય શહરમેં ભીખ માગકર, નિજાનંદ રસ પાના. સાધો પર્વત મંત્રી દેખો પ્યારે, નદીયન નાચ સુહાનાં; તરુવર મુજરા મોજ દેખકે, સોહં ડમરું બજાના. સાધો જય જય ગુરુ મહારાજ ગુરુ, જય જય પરબ્રહ્મ સદ્ગુરુ; જીવનદોરી તુજને સોંપી, નિશ્ચિત જગમાં ફરૂ. ધ્રુવે. કાયા વાચા મનથી તુજની, સેવા નિશદિન કરૂં; પાપ પુણ્ય અરપી તુજ ચરણે, અક્ષય શાંતિ વરૂં. જય૦ તેત્રીસ ક્રોડ દેવ સહુ તુજમાં, તીરથ શીદને ફરું; નામનાવમાં બેસી , દારૂણ ભવસાગર આ તરૂં. જય૦ ઈન્દ્રિય ઇંધન મન કુસુમ ને, મસ્તક શ્રીહ્ન ધરું; સ્વાર્પણયૉ અહં હોમીને, સ્વાનંદે સંચરૂં. જય૦ ત્રિગુણ વટાવી ગુણાતીતમાં, નિર્ગુણ થઈને ફરું; જલ લહરિ સમ “રંગ’ રૂપને , બાળી જીવતાં મરૂં. જયo ૪િ (૧) બળતણ, (૨) ફૂલ . રાઈ બાંટા બીસવાં, ફિર બીસનકા બીસ ઐસા મનુવા જો કરે, તાહિ મિલે જગદીશ. ૫૩૮ જગદીશ | માલા પહેરે કૌન ગુન, મનકી દુબિધા ન જાય મનમાલા કર રાખિયે, હરિ ચરનન ચિત લાય. || ૫૩૦ રંગ અવધૂત ભજ રે મના
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy