________________
પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડયો ન સંગુરૂ પાય; દીઠા નહિ નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય? (૧૮) અધમાધમ અધિકો પતિત, સંકલ જગતમાં હુંય; એ નિશ્ચય આવ્યા વિના, સાધન કરશે શું? (૧૯) પડી પડી તુજ પદપજે, ફ્રી ફ્રી માર્ગ એ જ; સદગુરૂ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ. (૨૦)
અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. (૬) અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. (૭) ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન દૃઢ ભાન; સમજ નહીં નિજ ધર્મની, નહિ શુભ દેશે સ્થાન. (૮) કાળદોષ કળિથી થયો, નહિ મર્યાદાધર્મ, તોયે નહિ વ્યાકુળતા, જુઓ પ્રભુ મુજ કર્મ. (૯) સેવાને પ્રતિકૂળ છે, તે બંધન નથી ત્યાગ; દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ. (૧૦) તુજ વિયોગ કુરતો નથી, વચન નયન યમ નાહીં; નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહી. (૧૧) અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહી; નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મની કાંઈ. (૧૨) એમ અનંત પ્રકારથી, સાધન રહિત હુંય; નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય? (૧૩) કૈવળ કરૂણામૂર્તિ છો, દીનબંધુ દીનનાથ; પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. (૧૪) અનંત કાળથી આથડ્યો, વિના ભાન ભગવાન; સેવ્યા નહિ ગુરૂ સંતને, મૂક્યું નહિ અભિમાન. (૧૫) સંત ચરણ આશ્રય વિના, સાધન કર્યા અનેક; પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. (૧૬) સહુ સાધન બંધન થયાં, રહ્યો ને કોઈ ઉપાય; સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શું જાય? (૧૭)
૮૬૭ (રાગ : માલકૌંસ). હોત આસવા પરિસવા , નહિ ઈનમેં સંદેહ; માત્ર દૃષ્ટિકી ભૂલ હૈ, ભૂલ ગયે ગત એહિ. ધ્રુવ રચના જિન ઉપદેશકી, પરમોત્તમ તિનુ કાલ; ઈનમેં સબ મત રહત હૈ, કરતે નિજ સંભાલ. હોતo જિન સો હીં હૈ આત્મા, અન્ય હોઈ સો કર્મ; કર્મ કરે સો જિન વચન , તત્ત્વજ્ઞાનીકો મર્મ. હોતo જબ જાન્યો નિજરૂપકો, તબ જાન્યો સબ લોક; નહિં જાન્યો નિજરૂપકો, સબ જાન્યો સો ફોક. હોતo એહિ દિશાકી મૂઢતા, હૈ નહિં જિનપે ભાવ; જિનસે ભાવ બિનુ બૂ, નહિં છૂટત દુઃખદાવ. હોતo વ્યવહારસે દેવ જિન, નિહચર્સ હૈ આપ; એહિ બચનસે સમજ લે, જિનપ્રવચનકી છાપ. હોતo એહિ નહીં હૈ કલાના, એહિ નહીં વિભંગ; જબ જાગેંગે આત્મા, તબ લાગેંગે રંગ. હોતo
આરે પારે જો રહા, ઝીના પીસે સોય. ખૂંટ પકડકે જો રહે, પીસ શકે ન કોય.
પરશે
કાલ હમારે સંહ રહે, કૈસી જતનકી આસ ? | દિન દસ રામ સંભાર લે, જબ લગ પિંજર પાસ || પરછ
શ્રીમદ્ રાજચંદ્રજી
ભજ રે મના