________________
૪૯ (રાગ : આશાૌડી)
ક્યા તન માંજતા રે ? એક દિન મિટ્ટીમેં મિલ જાના; મિઠ્ઠીમેં મિલ જાના રે, બંદે ખાકમેં ખપ જાના. ધ્રુવ
મિટ્ટીયા ચૂન ચૂન મહલ બનાયા, બંદા કહે ઘર મેરા; એક દિન ચલ ઉડેંગે બંદા, એ ઘર તેરા ન મેરા. બંદે
મિટ્ટીયા ઓઢણ મિટ્ટીયા બિછાવણ, મિટ્ટીકા સિરાણા; ઈસ મિટ્ટીકા એક બૂત બનાયા, અમર જાલ લોભાના.. બંદે મિટ્ટીયા કહે કુંભારકો, તૂ ક્યા ખૂંદે મોય ? ઈક દિન ઐસા આયેગા બંદે, મેં ખૂંદૂંગી તોયે. બંદે લકડીયા કહે સુથારકો રે, તૂ ક્યા છોલે મોય ? ઈક દિન ઐસા આયેગા બંદે, મૈં ભૂજંગી તોય. બંદે દાન શીલ તપ ભાવના રે, શિવપૂર મારગ ચાર; ‘આનંદઘન' કહે ચેત લે ભાઈ, આખિર જાના ગમાર. બંદે
૫૦ (રાગ : સાવેરી)
ક્યારે
ક્યારે ? મુને મિલજ્યે માહરો સંત સનેહી. ધ્રુવ સંત સનેહી સુરિજન પાખે, રાખે ન ધીરજ દેહી. જન જન આગલ અંતર ગતની, વાતલડી કહ્યું કેહી ? ક્યારે ‘ આનંદઘન' પ્રભુ વૈધ વિયોગે, કીમ જીવે મધુમેહી ? ક્યારે
૫૧ (રાગ : બસંત)
ચેતન ચતુર ચોગાન લરીરી;
જીત હૈ મોહરાયકો લસકર, મિસકર છાંડ અનાદિ ધરીરી. ધ્રુવ
નાંગી કાઢલ તાડ લે દુશમન, લાગે કાચી દોય ઘરીરી; અચલ અબાધિત કેવલ મનસુફ, પાવે શિવ દરગાહ ભરીરી. ચેતન૦
ભજ રે મના
હરિ હરિ કરતા હર્ષ કર, અરે જીવ અણબૂઝ પારસ લાગ્યો પ્રગટ, તન માનવ કો તુજ
૩૪
ઔર લરાઈ લરે સો બાપરા, સૂર પછાડે ભાઉ અરીરી;
ધરમ મરમ કહા બૂઝે ન ઔરે, રહે ‘આનંદઘન’ પદ પકરીરી. ચેતન૦
૫૨ (રાગ : લલિત)
કિન ગુન ભયો રે ઉદાસી ભમરા !
ધ્રુવ
પંખ તેરી કારી, મુખ તેરા પીરા, સબ ફૂલનો વાસી. ભમરાળ સબ કલિયનો રસ તુમ લીનો, સો કર્યાં જાય નિરાસી ? ભમરા ‘આનંદઘન’ પ્રભુ તુમારે મિલનકું, જાય કરવત લ્યૂ કાસી. ભમરા૦
૫૩ (રાગ : ચલતી) આનંદઘન
વિચારી કહા વિચારે રે, તેરો આગમ અગમ અથાહ. ધ્રુવ બિનુ આઘે આધા નહીં રે, બિન આધેય આધાર; મુરગી બિનું ઇંડા નહીં પ્યારે, યા બિન મુરગકી નાર. તેરો૦ ભુરટા બીજ વિના નહીં રે, બીજ ન ભુરટા ટાર; નિસિ બિન દિવસ ઘટે નહીં પ્યારે, દિન બિન નિસિ નિરધાર. તેરો
સિદ્ધ સંસારી બિનું નહીં રે, સિદ્ધ બિના સંસાર; કરતા બિન કરણી નહીં પ્યારે, બિન કરની કરતાર. તેરો૦ જનમ મરણ બિના નહીં રે, મરણ ન જનમ વિનાશ; દીપક બિનું પરકાશતા પ્યારે, બિન દીપક પરકાશ. તેરો૦ ‘આનંદઘન’ પ્રભુ બચનકી રે, પરિણતિ ધરો રૂચિવંત; શાશ્વત ભાવ વિચારકે પ્યારે, ખેલો અનાદિ અનંત, તેરો
જેની આંખો પ્રશમ ઝરતી, સૌમ્ય આનંદ આપે જેની વાણી અમૃત ઝરતી, દર્દ સંતાપ કાપે
૩૫
આનંદઘનજી