________________
૪૫ (રાગ : તોડી) આશા રનકી કયા કીજે ? જ્ઞાન સુધારસ પીજે. ધ્રુવ ભટકે દ્વાર દ્વારા લોકન કે, કૂકર આશા ધારી; આતમ અનુભવ રસ કે રસિયા , ઊતરે ન કબહુ ખુમારી. આશાઓ આશા દાસી કે જે જાયા, તે જન જગ કે દાસા; આશા દાસી કરે જે નાયક, લાયક અનુભવ પ્યાસા. શાળ મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી; તન ભાઠી અવટાઈ પિયે કસ, જાગે અનુભવ લાલી. આશા અગમ પિયાલા પીયો મતવાલા, ચિન્હીં અધ્યાતમવાણા; આનંદઘન’ ચેતન હૈ ખેલે, દેખે લોક તમાસા. આશાo
૪૭ (રાગ : મેઘમલ્હાર) ઐસે જિનચરણે ચિત્ત વ્યાઉં રે મના; ઐસે અરિહંત કે ગુણ ગાઉં રે મના. ધ્રુવ ઉદર ભરન કે કારણે, ગૌ વન મેં જાય; ચાર ચરે ચિહું દિસ ,િ વાકી સુરતિ વછરૂઆ માંહિ રે. ઐસે૦ સાતે પાંચ સાહેલીયાં, હિલમિલ પાણી જાય; તાલી દિયે ખડખડ હસે, વાકી સુરતિ ગગરૂઆ માંહિ રે. ઐસેo નટુઆ નાચે ચૌક મેં રે, લોક કરે લખ સોર; વાંસ ગ્રહી વરતેં ચઢે, વાકો ચિત્ત ન ચલે કહુ ઠોર રે. ઐસેo જૂઆરી મનમેં બૂઆ રે, કામી કે મન કામ; ‘આનંદઘન’ પ્રભુ યુ કહે, ઇમ લ્યો ભગવંત કો નામ રે. ઐસેo
૪૮ (રાગ : ભૈરવ)
૪૬ (રાગ : સારંગ) આજ સુહાગન નારી, અવધૂ આજ સુહાગન નારી; મેરે નાથ આપ સુધ લીની, કીની નિજ અંગચારી. ધ્રુવ પ્રેમ પ્રતીત રાગ રૂચિ રંગત, પહિરે જીની સારી; મહિંદી ભક્તિ રંગકી રાચી , ભાવ અંજન સુખકારી. અવધૂળ સહજ સુભાવ ચૂરી મેં પેની, થિરતા કંકન ભારી; ધ્યાન ઉરવશી ઉરમેં રાખી, પિય ગુનમાલ આધારી, અવધૂળ સુરત સિંદૂર માંગ રંગ રાતી, નિરતે વેની સમારી; ઉપજી જ્યોત ઉદ્યોત ઘટ ત્રિભુવન , આરસી કેવલ કારી. અવધૂo ઉપજી ધુની અજપાકી અનહદ, જિત નગારે વારી; ઝડી સદા ‘આનંદઘન' બરખત, વનમોર એકન તારી. અવધૂo
ક્યા સોચે ? ઊઠ જાગ બાઉંરે; અંજલિ જલ જયું આયુ ઘટત હૈ, દેત પહોરિયા ઘરિય ઘાઉરે, ધ્રુવ ઈન્દ્ર ચન્દ્ર નાગેન્દ્ર મુનીન્દ્ર ચલે; કોણ રાજપતિ સાહ રાઉરે. ભમત ભમત ભવજલધિ પાય કે; ભગવંત ભજન વિન ભાઉ નાઉરે. ક્યા કહા વિલંબ કરે અબ બાઉ રે; તરી ભવજલનિધિ પાઉરે. ‘આનંદઘન ' ચેતનમય મૂરતિ; શુદ્ધ નિરંજન ધ્યાઉરે, ક્યા
રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ, સાહ ભયો જ્હા બાત બડી, પતસાહ ભયો કહા આન ક્રિાઈ; દેવ ભયો તોઉ કાહ બયો, અહંમેવ બઢો તૃષ્ણા અધિકાઈ, બ્રહ્મમુનિ સતસંગ વિના, સબ ઔર ભયો તો કહા ભયો ભાઈ.
પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવનિધિ
પ્રભુ દર્શનસે પામિય, સકલ મનોરથ સિદ્ધિ ભજ રે મના
નથી દેવ મંદિર વિષે, દેવ ન મૂર્તિ ચિત્ર | તન મંદિરમાં દેવ જિન, સમજ થઈ સમચિતા
આનંદઘનજી
૩૩)