________________
૪૧ (રાગ : દેશ) અવધૂ અનુભવકલિકા જાગી, મતિ મેરી આતમ સમરન લાગી. ધ્રુવ જાયે ન કબહુ ઔર ઢિગ નેરી, તેરી વનિતા વેરી; માયો. ચેડી કુટુંબ કરી હાથે , એક દેઢ દિન ઘેરી. અવધૂળ જનમ જરા મરણ વસી સારી, અસર ન દુનિયા જેતી; દે ઢવકાય નવા ગમેં મીયાં, કિસંપર મમતા એતી. અવધૂo અનુભવ રસમેં રોગ ન સોગા, લોકવાદ સબ મેટો; કેવળ અચલ અનાદિ અબાધિત, શિવ શંકરકા ભેટા. અવધૂળ વર્ષો બુંદ સમુંદ સમાની, ખબર ન પાવે કોઇ; * આનંદઘન’ હૈ જ્યોતિ સમાવે, અલખ કહાવે સોઈ. અવધૂo
૪૩ (રાગ : આશાવરી) અવધૂ વૈરાગ બેટા જાયા, વાને ખોજ કુટુંબ સબ આયા. ધ્રુવ જેણે માયા-મમતા ખાઈ, સુખ-દુ:ખ દોનો ભાઈ; કામ-ક્રોધ દોનો ખાઈ, ખાઈ તૃષ્ણા બાઈ. અવધૂળ દુમતિ દાદી મત્સર દાદા, મુખ દેખત હી મૂઆ; મંગલરૂપી વધાઈ વાંચી, એ જબ બેટા હુવા. અવધૂળ પુણ્ય - પાપ પાડોશી ખાયે, માન-કામ દોઉ મામા; મોહનગરના રાજા ખાયા, પીછે હી પ્રેમ તે ગામા. અવધૂળ ભાવ નામ ધય બેટાકો, મહિમા વરસ્યો ન જાઈ; ‘આનંદધન’ પ્રભુ ભાવ પ્રગટ કરો, ઘટ ઘટ રહ્યો સમાઈ. અવધૂળ
૪૨ (રાગ : આશાવરી) અવધૂ રામ રામ જગ ગાવે, વિરલા અલખ લખાવે. ધ્રુવ મતવાલા તો મનમેં માતા, મઠવાલા મઠરાતા; જટા જટાધર પટા પટાધર, છતા છતાધર તાતા. એવધૂo આગમ પઢિ આગમધર થાકે, માયા ધારી છાર્ક; દુનિયાદાર દુનિસેં લાગે, દાસા સબ આશાકે, અવધૂo બહિરાતમ મૂઢા જગ જેતા, માયા કે દ્દ રહેતા; ઘટઅંતર પરમાતમ ભાવે, દુર્લભ પ્રાણી તેતા. અવધૂળ ખગપદ ગગન મીનપદ જલમેં, જો ખોજે સો બૌરા; ચિત્ત પંકજ ખોજે સો ચિન્હ રમતા આનંદ ભરા. અવધૂo
૪૪ (રાગ : બિહાગ) અવસર બેર બેર નહિ આવે, અવસર.
ન્યું જાણે હું કર લે ભલાઈ, જન્મોજન્મ સુખ પાવે. ધ્રુવ તન, ધન, જોબન, સબહીં જૂઠો, પ્રાન પલકમેં જાવે. જાકે દિલમેં સાચું બસત હૈ, તામું જૂઠ ન ભાવે. અવસર તન છૂટે ધન કૌન કામકો, ક્યું તું કૃપણતા લાવે. * આનંદઘન ' પ્રભુ, ચલત પંથમેં, સમરી સમરી ગુન ગાવે. અવસર
નામ બડે ધન ધામ બડે જગમાંહીં બડી કીર્તિ પ્રગટી હૈ, બુદ્ધિ બડી ચતુરાઈ બડી, અરુ લાવણતા તનમેં લપટી હૈ; દ્વાર હજારન લોક ખડે રિદ્ધિ ઇન્દ્રધ્યું તે નહિં એક ઘટી હૈ, તુલસી રઘુવીર કી ભક્તિ બિના, ક્યું સુંદર નારી નાફ કટી હૈ.
અનંત ચતુષ્ટયકે ધની, તુમ હી હો સરતાજ મૂક્તિ-વધૂકે ત તુમ, તીન ભુવન કે રાજ |
(૩૦)
જય જય ભગવંતે સદા, મંગલ મૂલ મહાન વીતરાગ સર્વજ્ઞ પ્રભુ, નમીં જોરિ જુગપાન
૩૧)
ભજ રે મના
આનંદઘનજી