________________
૭૮૧ (રાગ : પીલુ) તેરો કોઈ નહિં રોકણહાર, મગન હોઈ મીરાં ચલી. ધ્રુવ લાજ શરમ કુલકી મરજાદા, સિરર્સ દૂર કરી; માન - અપમાન દોઉ ધર પટકે, નિકસી જ્ઞાન ગળી. તેરો, ઊંચી અટરિયા લાલ કિંવડિયા, નિર્ગુણ સેજ બિછી; પંચરંગી ઝાલર સુભ સોહૈં, ફ્લન ફૂલ કળી. તેરો બાજુબંદ કડૂલા સોહૈ, સિંદૂર માંગ ભરી; સુમિરણ થાલ હાથમેં લીન્હોં, સોભા અધિક ખરી. તેરો સેજ સુખમણા “મીરાં' સોહૈ, સુભ હૈ આજ ઘરી; તુમ જાઓ રાણા ઘર અપણે, મેરી થારી નાંહિ સરી. તેરો,
૭૮૨ (રાગ : દેસ) દરસ બિનુ દૂખણ લાગે નૈન, જબસે તુમ બિછુડે પ્રભુ મોરે, કબહું ન પાયો ચેન. ધ્રુવ શબદ સુણત મેરી છતિયાં કાપે, મીઠે લાગે બૅન. દરસવ બિરહ કથા કાંસું કહ્યું સજની, બહ ગઈ કરવત ઐન, દરસ
ક્લ ને પરત પલ હરિ મગ જોવત, ભઈ છમાસી જૈન. દરસ મીરાં' કે પ્રભુ કબ રે મિલોને, દુ:ખ મટણ સુખ દૈન. દરસ
બિન્દુ મહારાજ ગજબ કી બાંસુરી બજતી હૈ, વૃન્દાવન બસઇયા કી, કરૂ તારીફ મુરલી કી ય મુરલીધર કન્ફયા કી; સત્યતા કે સ્વર હૈ જિસમેં ઔર ઉક્ત કી હૈ લય, એકતા કી રાગિની હૈ વહ કિ કરતી હૈ વિજય; તેરી બંસી મેં ભરા હૈ વેદ મન્ટો કા ગુંજાર, ફિ વહી બંસી બજાકર બતાદે અગમ કે દ્વાર.
૭૮૩ (રાગ : કાલિંગડા) દુનિયા બોલે એને બોલવા દઈએ, આપણે રામ-ભજનમાં રહીએ;
રાધેશ્યામ સીતારામ, સીતારામ રાધેશ્યામ, ધ્રુવ કોયલ ને કાગડો એક જ રંગના, કોયલ કોને કહીંએ? કોયલપણું જો જાણીએ તો, મીઠાબોલા થઈએ. આપણે હીરાને કંકર એક જ રંગના, હીરાપણું કોને કહીએ ? હીરાપણું જો જાણીએ તો, ઘાવ ઘરેણા સહીએ. આપણે જગત-ભગત બેઉ એક જ રંગના, ભગત કોને કહીંએ? ભગતપણું જો જાણીએ તો, સહુનાં મે 'ણાં સહીંએ. આપણેo હંસલો ને બગલો એક જ રંગના, હંસલો કોને કહીંએ? હંસપણે જો જાણીએ તો, મોતીડાં વીણી વીણી લઈએ. આપણે સાધુ-સંસારી એક જ રંગના, સાધુ કોને કહીએ? સાધુપણું જો જાણીએ તો, જગથી ન્યારા રહીએ. આપણે બાઈ “મીરાં' કહે પ્રભુ ગીરધરના ગુણ, ચરણકમલ ચિત્ત દઈએ; ચરણપણું જો જાણીએ તો, હરિના થઈને રહીએ. આપણે
૭૮૪ (રાગ : બિહાગ) દો દિનકે મિજબાન , બિગાડું નિસે ?
ધ્રુવ અબ તુમ સોવત સેજ પલંગ પર; લ્મ તુમ જાઓગે મસાન ? બિગાડુંo માત પિતા સુત નારી છોડકે; આખર હોત હેરાન. બિગાડુંo રાજ ભી ચલ ગયે પાટ ભી ચલ ગયે; કુંભકરન બળવાન. બિગાડુંo કીટ પતંગ ઔર બ્રહ્મા ભી ચલ ગયે; કો ન રહેગાં અવસાન. બિગાડુંo બાઈ “ મીરાં' કહે પ્રભુ ગિરિધરના ગુણ; રખલે તૂ રામકો ધ્યાન બિગાડુંo
પોથી પઢ પઢ જગ મુવા, પંડિત ભયા ન કોય. ઢાઈ અક્ષર પ્રેમ કે, પઢે સો પંડિત હોય.
રાઈ બાંટા બીસવાં, ફિર બીસનકા બીસ | ઐસા મનુવા જો કરે, તાહિ મિલે જગદીશ
૪૦૯)
ભજ રે મના
૪૦૮)
મીરાંબાઈ