________________
૭૮૫ (રાગ : કાફી) નટવર નાગર નંદા, ભજો રે મન ગોવિન્દા, ધ્રુવ શ્યામ સુન્દર મુખ ચંદા, ભજો રે મન ગોવિન્દા; તું હી નટવર, તૂ હી નાગર, તૂ હી બાલ મુકુન્દા, ભજો. સબ દેવન મેં કૃષ્ણ બડે હૈ, યેં તારોં બિચ ચંદા; સબ સખિયન મેં રાધા બડી હૈ, યેં નદિયો બિચ ગંગા. ભજો. ધ્રુવ તારે, મલાદ ઉબારે, નરસિંહ રૂપ ધરંતા; કાનંદિહ મેં નાગ જ્યાં નાથો, ફણ ફર્ણ નિરત કરતા. ભજો. વૃન્દાવન મેં રાસ રચાયો, નાચત બાલ મુકુન્દા; મીરાં' કે પ્રભુ ગિરધર નાગર, કાટો જમ કા ફ્રા. ભજો.
૭૮૭ (રાગ : કાલિંગડા) નહિ રે વિસારું હરિ, અંતરમાંથી.
ધ્રુવ જળ જમુનાનાં પાણી રે જાતાં, શિર પર મટકી ધરી; આવતાં ને જાતાં મારગ વચ્ચે, અમૂલખ વસ્તુ જડી. અંતર આવતાં ને જાતાં વૃંદા રે વનમાં, ચરણ તમારે પડી; પીળાં પીતાંબર જરકશી જામા, કેસર આડ કરી. અંતર૦ મોર મુગટ ને કાને રે કુંડળ, મુખ પર મોરલી ધરી; બાઈ ‘ મીરાં' હે પ્રભુ ગિરિધરના ગુણ વિઠ્ઠલવરને વરી. અંતર૦
૭૮૬ (રાગ : શિવરંજની) નહીં એસો જનમ વારંવાર, કયા જાનું કછુ પુણ્ય પ્રગટે ! માનુસા અવતાર. ધ્રુવ બઢત પલ પલ ઘટત છિન છિન, જાત ન લાગે વાર; વૃક્ષસે જ્યોં પાન ટૂટે, લાગે નહીં પુનિ ડાર. નહીંo ભવસાગરમેં જોર અતિશે, વિષમ ઉનકી ધાર; સુરતના નર બાંધ બેડાં, વેગે ઊતરે પાર. નહીંo સાધુ સંત, મહંત જ્ઞાની, ચલત કરત પોકાર; દાસી ‘મીરાં' લાલ ગીરધર, જીવના હૈ દિન ચાર. નહીંo
૭૮૮ (રાગ : મધુકષ) ના મૈ જાનું આરતી વંદન, ના પૂજા કી રીત; હૈ અનજાની દરસ - દિવાની, મેરી પાગલ પ્રીત. લીયેરી મૈંને દો નૈનો કે, દિપક લિયે સંજોય; હૈિ રીં મેં તો પ્રેમ દિવાની, મેરા દરદ ન જાને કોય, ધ્રુવ આશા કે કૂફ્લોકી માલા, સાંસી કે સંગીત; ઇન પર ફૂલી , ચલી રિઝાવે, અપને મનકા મીત. લિયેરી, દિલ ડૂબા, તારે મુરઝાયે, સિસક - સિસક ગઈ રૈન; બૈઠી સૂના પંથ નિહારૂં, ઝરઝર બરસત નૈન. લિયેરી દૂનિયા કે સબ સપને જાગે, ભાગ. હમારા. સોય; ઓ બેદર્દી , જીવન - બાની, પલપલ વ્યાકુલ હોય, લિયેરી માંગ સિંદૂર લપેટ બન જાગે, લાગી અગન ચહું ઔર; રૂઠ ગઈ હાથોં કી મેહેંદી મેરી, ટી મન કી ડોર, લિયેરી મેરા મનમોહન આયો ના સખી, રો- રો નૈના ખોય; ઘાયલકી ગતિ ઘાયલ જાને, કે જિન લાગી હોય, લિયેરી
ઉનહીં કે સનેહન સાની રહે, ઉનહીં કે જ નેહ દિવાની રહૈ, ઉનહી કે સુનૈ ન ઔર્બન ત્યો સૈન સો ચેન અનેકન ઠાની રહૈ; ઉનહીં સંગ ડોલતે મેં રસખાનિ’ સર્બ સુખસિંધુ અઘાની રહૈ, ઉનહી બિન જ્યાં જલ મીન હી મીન સી આંખિ મેરી આંસુની રહૈ.
યહ તન વિષકી વેલડી, ગુરુ અમૃતકી ખાન
શીશ દિયે જો ગુરુ મિલે, તો ભી સસ્તા જાના ભજ રે મના
પ્રેમ ન બાડી ઉપજે, પ્રેમ ન હાટ બિકાયા || રાજા પરજા જેહિ રૂચે, શીશ દેઈ લે જાય ||
૪૮૧
મીરાંબાઈ