________________
૭૬૩ (રાગ : ચલતી) ઓધવજી કર્મનકી ગતિ ન્યારી, દેખો બાત હૃદયમેં બીચારી. ધ્રુવ નિર્મળ નીરકા નાના સરોવર, સમુંદર હો રહી ખારી; બગલેકું બહોત રૂપ દીયા હૈ, કોયલ કરદીની કારી. ઓધવજી સુંદર લોચન મૃગકું દીયા હૈ, બન બન ફીરત દુ:ખારી; મૂરખ રાજા રાજ કરત હૈ, પંડિત ભયે હૈ ભિખારી, ઓધવજી વેશ્યાકુ હૈ પાટ પીતાંબર, સતીયનકું નહિ સારી; સુંદર નાર વાંઝણ કર ડારી, ભૂંડણ જણ જણ હારી. ઓધવજી સૂમકું અન્નધન બોત દીયો હે, દાતાકું ન મળે જુવારી; * મીરાં' કહે પ્રભુ ગિરધર નાગર, ચરન કમળ બલિહારી. ઓધવજી
૭૬૫ (રાગ : ગરબી) કહો મનડાં કેમ વારીએ, ઓધવજી, કહો મનડાં કેમ વારીએ ? ધ્રુવ જે રે દા'ડાના, મોહન ગયા મેલી, તે દા'ડાનાં આંસું ઢાળીએ. ઓધવજી અમને વિસારી વસ્યા જઈ મથુરા, વશ કર્યા કુબજા કાળીએ. ઓધવજી૦ કૂપ જો હોય તો ગાળીએ નીર કૂપનાં, સાગરને કઈ પેર ગાળીએ? ઓધવજી કાગળ જો હોય તો વાંચીએ-વંચાવીએ, કર્મને કઈ પેર વાંચીએ? ઓધવજી મીરાં' કહે પ્રભુ ગિરિધરના ગુણ, વીત્યાં વીતક કેમ ટાળીએ? ઓધવજી
ધ્રુવ
૭૬૬ (રાગ : ચલતી), કાનુડો માંગ્યો દે ને જસોદા મૈયા, કાનુડો માંગ્યો દે. આજની રાત અમે રંગભર રમશું, પ્રભાતે પાછો લે ને જસોદા મૈયા .કાનુડો જવ તલ ભાર અમે ઓછો નહિ કરશું, ત્રાજવે તોળી તોળ લેજે જસોદા મૈયા.કાનુડો કાંબી ને ડલાં અણવટ વીછીયા, હાર હૈયાનો હવે તેને જસોદા મૈયા.કાનુડો બાઈ “મીરાં' કહે ગિરધર નાગર, ચરણ કમળમાં ચિત દેને જસોદા મૈયા.કાનુડો
૭૬૪ (રાગ : સિંધકાફી) કરુણા સુણો શ્યામ મેરી મેરી, મેં તો હોય રહીં તેરી ચેરી. ધ્રુવ દરસણ કારણ ભઈ ન્હાવરી, બિરહ બિથા તન ઘેરી, તેરે કારણ જોગણ થઈ હું, દંગ નગર બિચ ફેરી;
કુંજ-બન હેરી હેરી. મેંo અંગ ભભૂત ગણે મૃગછાલા, યો તન ભસમ કરૂંગી, અજહું ન મિલે રામ અવિનાશી, બન બન બિચ ફિરું રી;
રોઉ નિત ટેરી ટેરી. મેંo જન ‘મીરાંકું' ગિરિધર મિલિયા, દુ:ખ મટણ સુખ ભેરી, રૂમ રૂમ શાતા ભઈ ઉર મેરે, મિટ ગઈ ફેરાફેરી;
રહું ચરણ નિત ચેરી. મેં
૭૬૭ (રાગ : જૈજૈવંતી) ગલી તો ચારોં બંદ હુઈ, મેં હરીસે મિલ્ કૈસે જાય ? ધ્રુવ ઊંચી – નીચી રાહુ રપટીલી, પાંવ નહીં ઠહરાય; સોચ સોચ પગ ધરૂ જતનસે, બાર - બાર ડિગ જાય. ગલીંo ઊંચા નીંયા મહલ પિયાકા, હાંસૂ ચઢયો ન જાય; પિયા દૂર પંથ હાંરા ઝીણાં, સુરત ઝોલા ખાય. ગલી કોસ-કોસ પર પહરા બૈંક્યા, પૈડ પૈડ બટમાર; યે બેદના કૈસી રચ દીની ? દૂર બસાયો મ્હારો ગાંવ, ગલી ‘મીરાં' કે પ્રભુ ગિરિધર નાગર, સગુરૂ દઈ બતાય; જુગન – જુગનસે બિછડી “મીરાં', ઘરમેં લીની લાય. ગલી૦
ભક્તિ દ્વાર હૈ સાંકડા, રાઈ દસમા ભાય. મન જબ માવત હો રહા, ક્યોં કર સકે સમાય ? ||
(૪૦)
રાઈ બાંટા બીંસવાં, ફિર બીસનકા બીસ | ઐસા મનુવા જો કરે, તાહી મિલે જગદીશ || ૪૦૧
મીરાંબાઈ
ભજ રે મના