________________
ભાગચંદ
ઈ.સ. ૧૯૦૦
૧૯મી શતાબ્દીના અંતમાં અને ૨૦મી શતાબ્દીની શરૂઆતમાં, પ્રમુખ વિદ્વાનોમાં પંડિત ભાગચંદજીની ગણના છે. તેઓ સંસ્કૃત, પ્રાકૃત અને હિંદી ભાષાના મર્મજ્ઞ વિદ્વાન હતા. ગ્વાલિયરના અંતર્ગત ઇસાગઢ નિવાસી હતા. તેમની જાતિ ઓસવાલ અને ધર્મ દિગંબર જૈન હતો. દર્શનશાસ્ત્રના વિશિષ્ટ અભ્યાસી હતા. સંસ્કૃત અને હિન્દીભાષામાં કવિતા રચનાની અપૂર્વ ક્ષમતા હતી. તેમનો અંતિમ સમય આર્થિક કઠિનાઈઓમાં વ્યતીત થયા હતો. તેમની ‘પ્રમાણપરીક્ષા’ ની ટીકાનો રચનાકાળ સં. ૧૯૧૩ હતો. એટલે ૨૦મી શતાબ્દીનો પ્રારંભિક ભાગ હતો. તેમની રચનાઓ ઘણી છે. જેમાં મહાવીરાષ્ટક, અમિતિ ગતિ શ્રાવક્રચાર, ઉપદેશ સિદ્ધાંત નેમનાથપુરાણ અને પદસંગ્રહ. તેમના પદોમાં તર્કવિચાર અને ચિંતનની પ્રધાનતા છે.
૬૯૯
900
૩૦૧
૩૦૨
903
૩૦૪
બિહાગ
માર
ભૈરવી
આનંદભૈરવ
કાફી
સવંતી
ભજ રે મના
આતમ અનુભવ આવે, જબ
ઐસે વિમલ ભાવ જબ પાર્ટી
જે દિન તુમ વિવેક બિન ખોયે
ધન્ય ધન્ય હૈ ઘડી આજકી
પ્રભુ હૈ યહ વરદાન સુપાઉ મ્હાંકે ઘટ જિન ધુનિ અબ પ્રગટી
વાની કે જ્ઞાનનેં, સૂમૈં
લોકાલોક;
સો વાની મસ્તક નવોં, સદા દેત હોં ધોક.
૪૨૨
904
905
909
sc
90€
શિખરીણીછંદ
લલિતૌરી
આશાવરી
તોડી
બસંત
મહાવીરાષ્ટકમ્
મહિમા હૈ અગમ જિનાગમકી
યહ મોહ ઉદય દુઃખ પાવૈ
સફ્ત હૈ ધન્ય ધન્ય વા ઘડી સંત નિરંતર ચિંતત ઐસે
૬૯૯ (રાગ : બિહાગ)
આતમ અનુભવ આવૈ, જબ નિજ;
ઔર કછુ ના સુહાવૈ, જબ નિજ આતમ અનુભવ આવે. ધ્રુવ રસ નીરસ હો જાત તતÐિન, અચ્છ વિષય નહીં ભાવૈ. જબ ગોષ્ઠી કથા કુતૂહલ બિઘટે, પુદગલપ્રીતિ નસાવૈ. જબ૦ રાગ દોષ જુગ ચપલ પક્ષ જુત, મન પક્ષી મર જાવૈ. જબ જ્ઞાનાનન્દ સુધારસ ઉમર્ગે, ઘટ અન્તર ન સમાયૈ. જબ ‘ભાગચન્દ' એસે અનુભવકે, હાથ જોરિ સિર નાવૈ. જબ૦
૭૦૦ (રાગ : મલ્હાર)
એસે વિમલ ભાવ જબ પાવૈ, તબ હમ નરભવ સુફ્ત કહાવૈ. ધ્રુવ દરશબોધમય નિજ આતમ લખિ, પરદ્રવ્યનિકો નહિં અપનાવૈ;
મોહ રાગ રૂપ અહિત જાન તજિ, ઝટિત દૂર તિનકો છિટકાવૈ. તબ કર્મ શુભાશુભબંધ ઉદયમેં, હર્ષ વિષાદ ચિત્ત નહિં લ્યાર્યે; નિજ-હિત-હેત વિરાગજ્ઞાનલખિ, તિનસોં અધિક પ્રીતિ ઉપજાવે. તબ વિષય ચાહ તજિ આત્મવીર્ય સજિ, દુખદાયક વિધિબંદ ખિરાયૈ; ‘ભાગચન્દ’ શિવસુખ સબ સુખમય, આકુલતા બિન લખિ ચિત ચાવૈં. તબ
આદિ પુરુષ આદિશ જિન, આદિ સુવિધિ કરતાર; ધરમ ધુરંધર પરમગુરૂ, નોં આદિ અવતાર,
૪૨૩
ભાગચંદ