________________
ચંદનનો ગુણ સદાય શીતલ, ભેલો રહે તો ભોરંગ; તોએ શીતલ થયો નહીં, એને નિત અડાડતો અંગ. સંગતo રાણી પાસે સદા રહેતી, દાસી પ્રાણ પ્રીત; તોએ ચેરી સમજી નહીં, એતો રાજ પદવીની રીત. સંગતo શ્રીમંત પાસે સદા રહેતો, અહોનિશ રળતો રાંક; અપરાધી અમથો રહ્યો, તેમાં શ્રીમંતનો શ્યો વાંક. સંગતo અધિકારીને સદા આવે, આતમ લક્ષ અભંગ; અખા એ પદ મુમુક્ષને , સદા સારો ક્લે સંત સંગ. સંગતo
૨૪ (રાગ : ઝૂલણા છંદ) હરિ હરિજન અળગા કરી રખે ગણો, સંત સેવ્યા તેણે સ્વામી સેવ્યા; નિર્ગુણ બ્રહમને સગુણ સંત જાણવા, જેમ વહિંથી તેજવંત થાય દીવા. ધ્રુવ અગ્નિથી દીપ થાય બહુ આદર કર્યો, દીપથી દીપ તે થાય સહેલો; જ્ઞાનીની મૂર્તિ તે જાણો ગોવિંદની, તહાંથી ભગવાન ભેટે જ વહેલો. સંતo દૃષ્ટિ ઉપદેશ આપે તે મોટી કળા, જે થકી જંતના કાજ સીજે; સેવતાં સુખ હોયે અતિ ઘણું, જે સદ્ગુરુ કેરું મન રીઝે. સંતo. પ્રત્યક્ષ રામ તે તત્ત્વવેત્તા વિષે, જેમ કુંડળ વિષે કનક દીસે; મન કર્મ વચને સંત ભજશે, ‘અખા ' ! તેનું દ્વત દેખી મન નહિ જ હિસે. સંતo
૨૩ (રાગ : દેશી ઢાળ) હરિ ગુરુ સંતે કીધી મારી હાય, ઓળખાવ્યો નિજ આતમા રે; ધીરજ દઈને બતાવ્યું નિજ ધામ , હરિ હીરો આપ્યો હાથમાં રે. ધ્રુવ ગુરુએ મને બતાવ્યું નિજ જ્ઞાન, સમજાવ્યું અને સાનમાં રે; મંતર સાધ્યો મારા મંદિર માંય, કહ્યો છે મારા કાનમાં રે. હરિ દયા કરીને ડગતું રાખ્યું દિલ, અસ્થિર મનને સ્થિર કર્યું રે; નૂરત-સૂરતે નીરખ્યા નિરાલંબ, એકધ્યાન હરિ સાથે ધર્યું રે. હરિ. હું તો મારું ભૂલી 'તી ભુવન , જાગીને જોતાં ઘર જડ્યું રે; અંબુ મધ્યે દીસે છે. આકાશ, વિરાટરૂપે દષ્ટ પડ્યું રે. હરિ. નિર્ગુણ પદને પામી બની નિશ્ચિત, રહી જ્ઞાનગંગામાં ભરી રે; બ્રહ્માગ્નિમાં બાળ્યાં જેણે બીજ, ઊગવાની તેને આશા ટળી રે. હરિ. કીધો રે કીધો દ્વતતણો સંહાર, અદ્વૈત ભાસ્યો આપમાં રે; વૃત્તિ પહોંચી બ્રહ્માંડની પાર, ના'વે માયાના માપમાં રે. હરિ. ત્રિગુણ ટાળી ખોર્યું જેણે આપ, એક બ્રહ્મ તેણે ભાળિયો રે; હે ‘ અખો' તું કરી લે ભજન, હરિ વેદાંતે વખાણિયો રે. હરિ.
શ્રી ચરણદાસજી મહારાજ
(રાગ : બિલાવલ) સાધો જો પકરી સો પકરી, અબ ત ટેક ગહી સુમિરન કી, જ્યોં હારિલ કી લકરી. ધ્રુવ જ્યોં સૂરા ને સસ્તર લીન્હોં, જ્ય બનિયે ને તખરી; જ્યોં સતવંતી લિયો સિંધૈરા , તાર ગહ્યો જ્યોં મકરી. સાધો ન્ય કામી કૂ તિરિયા પ્યારી, જ્યોં કિરપિન કૂ દાસી; એસે હમ કૂ રામ પિયારે, જ્યાં બાલક કૂ મમરી. સાધો જ્ય દીપક કું તેલ પિયારો, જ્યોં પાવક ક્રૂ સમરી; જ્યોં મછલી કૂ નીર પિયારો, બિછુરેં દેખે જમ રી. સાધો સાધ કે સંગ હરિ ગુન ગાઉં, તા તે જીવન હમરી; ‘ચરનદાસ’ શુકદેવ દ્રઢાયો, ઔર છુટી સબ ગમ રી. સાધો
ગણધર ઇન્દ્ર ન કર સર્ક, તુમ વિનતી ભગવાન ધાનત પ્રીતિ નિહારકે, કીજૈ આપ સમાન
૧૬)
ભવિજન કૌ ભવ-કૂપ તૈ, તુમ હી કાઢનહાર દીન-દયાલ અનાથ-પતિ, આતમ ગુણ ભંડાર |
અખા ભગત
ભજ રે મના