________________
બર્તન મેં ક્યું દૂધ રહા, મ્યાન મેં તલવાર; દેહ મેં હારો અલખ રહ્યો, કાયામેં કિરતાર, મેરે દરિયા ઘડા મેં સમાયા, બીજ મેં વડકા ઝાડ; સોંય કે નાકે હસ્તિ સમાયો, તરણા ઓથે પહાડ. મેરેo કાયા હમારી ઘોડલીને, આતમ હૈ અસવાર; મન ફાવે જ્યુ લે ચલો, કોઈ ન રોનહાર, મેરેo કાયા મનકા મેંલ હૈ, મિટે ગુરુ કે દ્વાર; ઉનમેં હમારા વાસ હૈ, તખ્ત તલે નિરાધાર. મેરેo કાયા હમારી ગોદડી, ઓઢ ફી દિનરાત; કહત ‘ અનવર’ સુનો મેરે જ્ઞાની, કાયા નહીં મેરે સાથ, મેરેo
કાજી અનવર મીયાં
ઈ. સ. ૧૩૪૩
અનવરના પૂર્વ અરબસ્થાનના વતની હતા. મુસલમાનમાં કાજી એટલે ન્યાયાધીશ. તેમના પૂર્વજોને કાજી તરીકે વિસનગરની જાગીર સોંપવામાં આવી હતી, અનવરનો જન્મ મહેસાણા જીલ્લાના વિસનગર તાલુકામાં વિ.સં. ૧૮૯૯ના વૈશાખ વદ - ૩ના શુક્રવારે થયો હતો. તેમના પિતાનું નામ અજામિયાં હતું. અનવરે ઉર્દુ અને ફારસી ભાષાનો અભ્યાસ કર્યો હતો. પોતે જંગલોમાં અને એકાંતમાં ખૂબ સાધના કરી હતી. તેમના ગુરુનું નામ સૈયદ દરશાહ ક્કર હતું. સાધુ સંત-ક્કીરની સૌબતથી તેમનામાં અધ્યાત્મનો સૂરજ ઉગ્યો હતો.
E
Un
દરબારી હિંદોલ સિંધભૈરવી આહિરભૈરવ ચલતી.
to
૨૬ (રાગ : હિંદોલ) નાથ તેરી અકલિત માયા, તેરા ભેદ કિસીને ન પાયા. ધ્રુવ સમજ્યા સો તો ભયા દિવાના, મુરખને ગોથા ખાયા; તુઝર્સ મીલીયો સબસે થીગડા, કૈસા રંગ જમાયો ? તેરા સત્ય ચલે સો સબકા વેરી, પાખંડ શિર છાયા; જ્ઞાની કી કોઈ બાત ન માને, જુઠે જગ ભરમાયા. તેરા ખરે માર્ગે કોઈ સંત સીંધાવે, જુઠે સબકોઈ જાય; નજર બંધીકા ખેલ જગતમેં, તુમને ઠીક જમાયા, તેરા સ્વર્ગ નરક ઔર દેવલોકમેં, તું હી આપે સમાયો; તુજ બીન મુજકો તીન લોકમેં, નાથ નજર નહી આયા. તેરા સબ કોઈ ઘટ મેં તું હી પ્રગટ હો, તેરી હૈ સબ છાયા; ‘અનવર' તેરા જુના સંગી, ફેર મીલનકું આયા, તેરા
ગુરુને જ્ઞાન બતાયા રે, મેરે મન નાથ તેરી અકલિત માયા મેરે દિલમેં દિલકા પ્યારા મેં નજરસે પી રહા હું હરિકો દેખા દરસનમેં,
6
જો
૨૫ (રાગ : દરબારી) ગુરૂને જ્ઞાન બતાયા રે, મેરે મન અચરજ આયા રે. ધ્રુવ મન દરિયાની મોજો હાલ, હીંર લાગ્યો મારે હાથ; જે કોઈ અંતર ખોલે આપરાં, મીલે દીનાનાથ. મેરેo
રામ જપે અનુરાગસે, સબ દુ:ખ દાડે ધોય
વિશ્વાસે તો હરિ મીલે, લોહા ભી કંચન હોય. ભજ રે મના
જહાં કામ વહાં રામ નહિ, જહાં રામ વહાં નહિ કામ તુલસી દોનુ ના રહે, રવિ-રજની એક ઠામ
(૧૯)
અનાવર