SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ સંત કવિ પ્રીતમદાસ ઈ. સ. ૧૭૧૮ - ૧૭૯૮ ભક્તિ અને જ્ઞાન સમૃદ્ધ પ્રીતમદાસ, ધીરો, રત્નો, ભોજો, નિષ્કુળાનંદ, પ્રેમસખી - પ્રેમાનંદની હરોળનાં મહિમાવન્ત ઇષ્ટપંથે દોરનાર કવિ, સંત, સાધુ હતા. ચરોતરમાં કરમસદ અને પેટલાદ વચ્ચેના નાનકડા ગામમાં કુંજબિહારીની ભક્તિમાં જીવન સમર્પિત કરનાર પ્રીતમનો જન્મ સૌરાષ્ટ્રના ચુડા રાણપુરમાં સં. ૧૭૭૪, ઈ. સ. ૧૭૧૮માં થયો હતો. તેમના પિતાનું નામ પ્રતાપસિંહજી હતું. અને માતાનું નામ જેકુંવર હતું. જ્ઞાતિએ બારોટ હતા. પ્રીતમદાસે ૧૨ વર્ષની વયે સં. ૧૮૮૬ ઈ. સ. ૧૮૩૦માં રામાનંદી કંઠી બાંધી હતી. જન્મથી તેઓ અંધ હતા, પ્રજ્ઞાચક્ષુ હતા. પ્રીતમદાસ જમાતના સાધુઓ સાથે દ્વારિકા ગયા અને રામાનંદી તત્ત્વબોધ સાથે પુષ્ટિભક્તિનો વિનિયોગ થયો. કચ્છના મહારાવ પ્રીતમદાસના ભક્ત હતા. તેમના નિમંત્રણથી તેઓ વારંવાર કચ્છ જતા. મહારાવે તેમને તુરાઈભેરની જોડ અને મૃદંગ ભેટમાં આપ્યા હતા. પ્રીતમદાસ મૃદંગના કુશળ બજવૈયા પખવાજી હતા.પ્રીતમદાસ, શેરખીના સંત રવિદાસને પોતાના ગુરૂ માનતા.પ્રીતમની ૭મી પેઢીના મહંત ત્રિકમદાસના સત્સંગ અને કીર્તનથી અગાસ નિવાસી શ્રી લઘુરાજ સ્વામી પ્રભાવિત હતા. પ્રીતમદાસનું પદ્યસર્જન વિવિધ અને વિપુલ છે. કક્કા વાર, મહિના, તિથિ, પદ, ધોળ, છપ્પા, સાખી તેમજ ગુરુમહિમા, નામ મહિમા, જ્ઞાનપ્રકાશ, જ્ઞાનગીતા - આદિ અનેક રૂપે ઉપલબ્ધ છે. તેમણે જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, તત્ત્વ અને સંવિતનો પ્રબોધ કર્યો છે. તેમની સમાધિ સં. ૧૮૫૪ ઈ. સ. ૧૭૮માં થઈ. ભજ રે મના તીન બાત બંધન બંધે રાગ, દ્વેષ, અભિમાન તીન બાત બંધન ખૂલે, શીલ સમાધિ જ્ઞાન || ૩૧૮ ૫૧૯ પરવ પરવ પરર ૫૨૩ પર ૫૨૫ ૫૨૬ ૨૩ પરદ ૫૨૯ ૫૩૦ ૫૩૧ ૫૩૨ 433 ૫૩૪ ૫૩૫ ૫૩૬ 439 ૫૩૮ чзс ૫૪૦ ૫૪૧ પર સારંગ યમન કલ્યાણ આનંદભૈરવ ખમાજ રામક્રી ચલતી ઘોળ કામોદ મધુ તિલંગ ઘોળ વંતી દુર્ગા માલકૌંસ ચલતી ધોળ ગરબી ચલતી ખમાજ દેશી ઢાળ પ્રભાત શુકલ બિલાવલ બિહાગ મંદાક્રાંતા છંદ અજ્ઞાની જીવ, સંગ કરે પણ સાચો આનંદ મંગળ કરું આરતી આનંદકારી અખંડ વિહારી આંખો આગળ રે રહોને અંતરયામીનું નથી અજાણ્યું કૈંક યુગ વિત્યા રે ભૂતળમાં છે બ્રહ્માનંદ ભરપૂર જોઈ વિચારી હું વરી છું તારા તનમાં તપાસ ત્રિવેણી તું તો નિંદા ન કરીશ કોઈની તું તો રામ રટણ કર રંગમાં ધન્ય આજ ઘડી સંત પધાર્યા પ્રથમ પ્રભુજી સાથે પ્રીત પ્રેમનો પંથ છે ન્યારો સરવ મૂકી દે, મૂઢ ગમાર, મમતા સદ્ગુરુનાં તે વચન વિચારતાં સુણ વાંસલડી વેરણ થઈ લાગી રે સુણ વ્રજ નારી શા માટે તું અમને સંત કૃપાથી છૂટે માયા સંત પારસ ચંદન બાવના સંત સમાગમ જે જન કરશે હરિ ભજીએ તો આવે સુખની હરિ વસે હરિના જનમાં, તમે શું હરિનો મારગ છે શૂરાનો જ્યોં મતિહીન વિવેક બિના નર, સાજિ મતગંજ ઇંધન ઠાર્યે, કંચન ભાજન ધૂલ ભરે શઠ, મૂઢ સુધારસસોં પગ ધોવૈ; બાહિત કાગ ઉડાવન કારણ, ડાર મહામણિ મૂરખ રોયૈ, ત્યાઁ યહ દુર્લભ દેહ ‘બનારસિ' પાય અજાન અકારથ ખોવે. પિયા મિલનકી હૌસ કરે, પર માયા સુખ ચાહે સભી બિના પ્રસૂતિ પીડા ન જનની, બાલ-જન્મ દે સકે કભી ૩૧૯ કવિ પ્રીતમદાસ
SR No.009144
Book TitleBhaj Re Mana Part 01
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Sadhna Kendra Rajnagar Kukma Kutchh
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2011
Total Pages381
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy