________________
પ૦૦
પ૦૧ પ૦૨
માંડ પ્રભાતી. ગુણક્રી બહાર દેશી ઢાળ દેશી ઢાળ ગરબી ભૈરવી
મિથ્યા ન મરશો ભટકી ભાઈ ભક્તવત્સલ સદા, દેવના દેવ છો રઢ લાગી છે રસિયાના રૂપની રામ-રતન ધૂની લાગી ગગનમેં સખિ ! મને વહાલો રે, સુંદર સામેરી સોહાગી રે, સુખી સદ્ગુરુ મળ્યા. સંતોની સંગત રે મરણે ના મૂકીએ હરિનામ સુધારસ પીજીએ પીતાં
પ૦૪ પ૦૫ પ૦૬ પ૦૭
નિરાંત
ઈ.સ. ૧૭૪૩ - ૧૮૫૨
નિરાંત સાહેબનો જન્મ રાજપૂત ગોહીલ કુળમાં વિ. સં. ૧૮૦૩માં વડોદરા જીલ્લાના દેથાણ ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઉમેદસિંગ અને માતાનું નામ હેતાબા હતું. તેમનો વ્યવસાય ખેતીનો હતો. જ્ઞાનમાર્ગની પરિપાટીમાં નિરાંત સાહેબનું નામ મોખરે છે. સંતોના સંતસમાગમના પ્રભાવથી નાનપણથી જ તેમનું જીવન ઉચ્ચ સંસ્કારોથી ખીલ્યું હતું. જે અધ્યાત્મના ઉચ્ચ શિખરને પ્રાપ્ત થયું હતું. હલકટમાં સંન્યાસી મહાત્મા સ્વામી સચ્ચિદાનંદ નિરાંત સાહેબના ગુરૂ સ્થાને હતાં. નિરાંત સાહેબ રાષ્ટ્રીય કવિ તરીકે ખ્યાતિ પામ્યા હતાં. તેમને ત્રણ સંતાનો પણ હતાં, છેવટે ૧૦૫ વર્ષની ઉંમરે વિ.સં. ૧૯૦૮માં તેઓ સ્વધામ પધાર્યા,
૪૯૩ (રાગ : કટારી) અનુભવ એવો રે, અંતર જેને ઉદય થયો; કૃત્ય ટળ્યાં તેનાં રે, જેણે તો એક આત્મા લહ્યો. ધ્રુવ આતમદર્શી તેને કહીએ, આવરણ નહિ લગાર, સર્વાતીત તે સર્વનો સાક્ષી, ખેટ-વીસનો નિરધાર; તેથી પર પોતે રે, એકાએકી આપ રહ્યો. અનુભવ એ વાત કોઈ વિરલા જાણે, કોટિકમાં કોઈ એક, નામ વિનાની વસ્તુ નીરખે, એ અનુભવીનો વિવેક; મુક્તપદ માણે રે, દ્વૈતભાવ તેનો ગયો. અનુભવ જાગ્રત, સ્વમ, સુષુપ્તિ, તુરીયાતીત પદ તેહ, સ્થૂલ , સૂક્ષ્મ ને કારણ કહીએ, મહા કારણથી પર જેહ; પરાપાર જે પરખો રે, જેને ‘નેતિ નેતિ' વેદે કહ્યો. અનુભવo હંસ હિતારથ જે જન કહિયે, તે જન સત્ય સ્વરૂપ, તે જનની હું જાઉં બલિહારી, જે સદગુરુનું રૂપ; ‘નિરાંત’ નામે નિત્ય રે, અનામી નામે ભર્યો. અનુભવેo
૪૯૬
૪૯૩ કટારી અનુભવ એવો રે અંતર જેને ૪૯૪ નટબિહાગ. ધન ધન જીવ્યું તેનું રે ૪૯૫ જેતશ્રી નામ સુધારસ સાર સરવમાં
બહાર નામ ધણીકો સબસે નીકો ૪૯૭ દિપક પ્રીછો ભાઈ સંત સુજાણ. ૪૯૮
પંથનો પાર ન આવે ભજન ૪૯૯ દેશી ઢાળ મન તો વીંધાયું વહાલાજીની સાથ,
અરિહા દેવ નિગ્રંથ ગુરુ, સંવર નિર્ભર ધર્મ
આગમ શ્રી કેવલિ કથિત, એ હી જૈન મત મર્મ | ભજ રે મના
ઉ૦૨)
માંડ
મૌનું સમ્મતિ લણમ, મૌન મૂર્ખસ્ય ભૂષણ | મૌન ભાષા ચ લોચનમ, મૌને ઉપદેશ બોધન..
૩૦૩
નિરાંત